gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાની જમીન સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરાઈ

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાની જમીન સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરાઈ
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુરત, સંજીવ રાજપૂત: રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧માં વરાછા વિસ્તારમાં સરકારી વિજ્ઞાન કોલેજના નિર્માણને મંજૂરી આપી હતી. વર્ષ ૨૦૨૨ના નવા શૈક્ષણિક સત્રથી સીમાડા સ્થિત મનપાની નગર પ્રાથમિક શાળામાં કાર્યરત છે,

ત્યારે સરકારી વિજ્ઞાન કોલેજના કાયમી નવા ભવનના બાંધકામ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને વાલક પાટિયા પાસે ૧૭,૩૮૩ ચો.મી. જમીન સુપરત કરવામાં આવી છે. જે સંદર્ભે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વાલક પાટિયા સ્થિત પ્રસ્તાવિત બાંધકામ સ્થળે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ મનપા પાસેથી જમીનના દસ્તાવેજો સ્વીકાર્યા હતા.

આ પ્રસંગે મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, સ્થાનિક નાગરિકોની વરાછા સરકારી વિજ્ઞાન કોલેજની માંગણીને અનુલક્ષીને રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧માં કોલેજને મંજૂરી આપી હતી. કોલેજનું નવું બિલ્ડીંગ ન બને ત્યાં સુધી સીમાડા ખાતે હંગામી ધોરણે આ કોલેજ કાર્યરત કરી દેવામાં આવી હતી. જ્યારે શિક્ષણ વિભાગ અને મનપાના અધિકારીઓની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારને મનપા દ્વારા જમીનની સોંપણી કરવામાં આવી છે.

મંત્રીએ કહ્યું કે, સુરત મનપાને જમીનના પ્લોટ માટે સરકાર દ્વારા રૂ.૫૨ કરોડની ચૂકવણી કરવામાં આવી છે. સુરતના વાલક ખાતે ૧૭,૩૮૩ ચો.મી. જગ્યા પર સાકાર થનાર અત્યાધુનિક સરકારી વિજ્ઞાન કોલેજ-વરાછા નજરાણા સમાન શિક્ષણધામ બનશે. હવે ઝડપભેર કોલેજના નવા ભવનના નિર્માણકાર્ય શરૂ કરવામાં આવશે.

મંત્રીએ વરાછામાં કોલેજના નિર્માણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી ઉમેર્યું કે, ઝડપભેર ટેન્ડરીંગ સહિત જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી નવું ભવન સાકાર થાય એ દિશામાં કામગીરી કરવામાં આવશે. અહીં જરૂરી તમામ ફેકલ્ટી, શિક્ષણ સુવિધાઓ ઉભી કરી સ્ટેટ ઓફ ધ આર્ટ કોલેજ નિર્માણ પામશે, અને સુરત સહિત દક્ષિણ ગુજરાત માટે શિક્ષણક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ બનશે.

આ પ્રસંગે શિક્ષણ, માર્ગ મકાન વિભાગ અને મનપાના અધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓ, સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાના છૈડા ગામે યુવતી અને તેના મિત્રો પર 4 લોકોનો ધોકા વડે હુમલો
GUJARAT

નાના છૈડા ગામે યુવતી અને તેના મિત્રો પર 4 લોકોનો ધોકા વડે હુમલો

May 15, 2026
પેટ્રોલ-ડીઝલ બચાવવા AMC ના અધિકારીઓ માટે કાર પુલીંગ કરવા આદેશ કરાયો | Save petrol and diesel
GUJARAT

પેટ્રોલ-ડીઝલ બચાવવા AMC ના અધિકારીઓ માટે કાર પુલીંગ કરવા આદેશ કરાયો | Save petrol and diesel

May 15, 2026
મિશન મિલિયન ફાઈવની તૈયારી વચ્ચે અમદાવાદમાં એક વર્ષમાં૨૨૭ વૃક્ષ ગેરકાયદે કાપી નંખાયા | Amid preparati…
GUJARAT

મિશન મિલિયન ફાઈવની તૈયારી વચ્ચે અમદાવાદમાં એક વર્ષમાં૨૨૭ વૃક્ષ ગેરકાયદે કાપી નંખાયા | Amid preparati…

May 15, 2026
Next Post
ગુજરાતમાં મામલતદાર સહિતની 49 જગ્યાઓ પર સીધી ભરતી જાહેર, વર્ષ 2025-26ના બજેટમાં રૂ. 2.27 કરોડની જોગવા…

ગુજરાતમાં મામલતદાર સહિતની 49 જગ્યાઓ પર સીધી ભરતી જાહેર, વર્ષ 2025-26ના બજેટમાં રૂ. 2.27 કરોડની જોગવા...

જામનગરમાં કાલાવડના ધુડસીયા ગામમાં દિવાલ ઘસી પડવાના કારણે મહિલાનો ભોગ લેવાયો | A woman was died due t…

જામનગરમાં કાલાવડના ધુડસીયા ગામમાં દિવાલ ઘસી પડવાના કારણે મહિલાનો ભોગ લેવાયો | A woman was died due t...

HNGU યુનિવર્સિટીની કોલેજમાં વોટ્સએપથી પેપર લીક, AI થી ચોરીનો યુવરાજસિંહનો આક્ષેપ | Paper leaked from…

HNGU યુનિવર્સિટીની કોલેજમાં વોટ્સએપથી પેપર લીક, AI થી ચોરીનો યુવરાજસિંહનો આક્ષેપ | Paper leaked from...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટ સિવિલ હોસ્પિટલના 30 લાખના કપડાં-કાંડમાં 8.51 લાખમાં માંડવાળ ! | Rajkot Civil Hospital’s 30 la…

રાજકોટ સિવિલ હોસ્પિટલના 30 લાખના કપડાં-કાંડમાં 8.51 લાખમાં માંડવાળ ! | Rajkot Civil Hospital’s 30 la…

7 months ago
સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ: કેરલમમાં PM મોદીનું મોટું નિવેદન | pm modi pal…

સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ: કેરલમમાં PM મોદીનું મોટું નિવેદન | pm modi pal…

2 months ago
તમે અમારાથી અડધો કલાક નહીં અડધી સદી પાછળ છો…’ પાકિસ્તાનને ઓવૈસીનો જડબાતોડ જવાબ | You are not half …

તમે અમારાથી અડધો કલાક નહીં અડધી સદી પાછળ છો…’ પાકિસ્તાનને ઓવૈસીનો જડબાતોડ જવાબ | You are not half …

1 year ago
વડોદરામાં પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન તથા રોલિંગ પેપર વેચતા ત્રણ વેપારી ઝડપાયા | Three traders caug…

વડોદરામાં પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન તથા રોલિંગ પેપર વેચતા ત્રણ વેપારી ઝડપાયા | Three traders caug…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News