gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થાનમાં ફાયરિંગના બનાવમાં બંને પક્ષની સામસામી 9 શખ્સ સામે ફરિયાદ | Complaints against 9 people from b…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
થાનમાં ફાયરિંગના બનાવમાં બંને પક્ષની સામસામી 9 શખ્સ સામે ફરિયાદ | Complaints against 9 people from b…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જમીન
પરનું ગેરકાયદે દબાણ દૂર કરવાને લઇ વિવાદ થયો હતો

આરોપીએ
બે રાઉન્ડ ફાયરિંગ કરી તલવાર
,
કુહાડી, પાઈપ, ચેઇન વડે
હુમલો કરી ધમકી આપી હતી

સુરેન્દ્રનગર – 
થાન શહેરમાં વૃદ્ધ વેપારી કાકા અને ભત્રીજાના ઘરમાં ઘૂસી
હુમલો તેમજ ફાયરિંગનો બનાવ બન્યો હતો જે મામલે થાન પોલીસ મથકે સામ સામે નવ શખ્સો
સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

થાન
શહેરના દરબારગઢ શેરી ધોળેશ્વર સ્કૂલ સામે રહેતા દીપેનભાઈ ચંદ્રકાંતભાઈ ભરાડએ દોઢ
વર્ષ પહેલા તેમના મામાના નામે થાન-મોરથળા રોડ પર સીમમાં વેચાણથી જમીન લીધી હતી અને
તેમના ખેતરની બાજુમાં જયપાલભાઈ ઉર્ફે ભાણાના મામા ગોવાભાઈ સભાડની જમીન આવેલી છે.
ત્યારે ગોવાભાઈએ દીપેનભાઈની જમીન પર કરેલા ગેરકાયદેસર દબાણ દીપેનભાઈએ દૂર કરાવ્યું
હતું. જનું મનદુઃખ રાખી પાંચ શખ્સોએ એક સંપ થઈ દીપેનભાઈના ઘરે આવી લોખંડના પાઇપ
, તલવાર જેવા હથિયારો
વડે હુમલો કર્યોે હતો તેમજ જયપાલભાઈએ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ તેમજ બીજું ફાયરિંગ
ફરીયાદી પર કરતા મિસ ફાયર થયું હતું. તેમજ ફરિયાદીના દાદા ધીરજલાલ હરિભાઈ ભરાડ
,
(ઉ.વ.૭૮) પર પણ હુમલો કરી ઈજાઓ પહોંચાડી નાશી છુટયા હતા. જે મામલે
દીપેનભાઈએ થાન પોલીસ મથકે (૧) જયપાલભાઈ ઉર્ફે ભાણો રઘુભાઈ સિંધવ (૨) રાહુલભાઈ
ઉર્ફે ચોટી દિનેશભાઈ પરમાર (૩) મેહુલભાઈ ઉર્ફે ઘોઘો બહાદુરભાઈ ધોળકિયા (૪)
ગોપાલભાઈ અને (૫) મુન્નાભાઈ રઘુભાઈ સિંધવ (તમામ રહે.થાન) સામે ફરિયાદ નોંધાવી છે.

સામા
પક્ષે જયપાલભાઈ ઉર્ફે ભાણો રઘુભાઈ સિંધવે પણ થાન પોલીસ મથકે (૧) દીપેનભાઈ ભરાડ (૨)
પ્રતીકભાઇ ભરાડ (૩) દીપેનભાઈના પપ્પા અને (૪) પ્રતિકભાઈના પપ્પા સામે તલવાર
, કુહાડી, લોખંડના પાઈપ, બાઈકની ચેઇન વડે મારમારી જાનથી મારી નાખવાની
ધમકી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

Next Post
સમાપ્ત થયેલી ખાંડ મોસમમાં દેશમાંથી 7.75 લાખ ટન ખાંડની થયેલી નિકાસ | 7 75 lakh tonnes of sugar export…

સમાપ્ત થયેલી ખાંડ મોસમમાં દેશમાંથી 7.75 લાખ ટન ખાંડની થયેલી નિકાસ | 7 75 lakh tonnes of sugar export...

સપ્ટેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને ૧.૫૪ ટકા ઃ આઠ વર્ષનાં તળિયે | september 2025 retail inflation

દિવાલ ધરાશાયી બાદ રિપેરિંગ ન કરતા વિદ્યાર્થિનીઓને હાલાકી | Students suffer for not repairing wall af…

દિવાલ ધરાશાયી બાદ રિપેરિંગ ન કરતા વિદ્યાર્થિનીઓને હાલાકી | Students suffer for not repairing wall af...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિરમગામના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયાનું દુઃખદ નિધન, રાજકીય અને સામાજિક જગતમાં શોકનો માહોલ | vajubh…

10 months ago
ભારત અમેરિકા પાસેથી ખરીદશે 6 ‘P-8I એરક્રાફ્ટ’, દિલ્હીમાં બેઠક શરૂ, જાણો ખાસિયત | Indian Navy To Get …

11 months ago
1500 જેટલી સ્કૂલોએ ફી માટે ઓનલાઈન એફિડેવિટ જમા કરાવ્યા | 1500 schools submit online affidavit for fe…

9 months ago
યુરોપમાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં 37 ટકાનો જંગી વધારો | India’s electronics exports to Europe …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News