gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોરસદના બોચાસણ પાસે ત્રિપલ અકસ્માતમાં ટ્રેલરના ક્લીનરનું મોત | Trailer cleaner dies in triple accide…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
બોરસદના બોચાસણ પાસે ત્રિપલ અકસ્માતમાં ટ્રેલરના ક્લીનરનું મોત | Trailer cleaner dies in triple accide…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સાથે ચાલતી બે આઈશર પૈકી એક પલટી ગઈ, પાછળથી આવતું ટ્રેલર અન્ય આઈશરમાં અથડાયું

આણંદ : વાસદ તારાપુર હાઇવે માર્ગ ઉપર આવેલા બોરસદ તાલુકાના બોચાસણ નજીકના ઓવરબ્રીજ ઉપર બે આઇસર ટેમ્પા અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં ટ્રેલરના ક્લીનરનું મોત થયું હતું. આ બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે અકસ્માતનો ગુનો નોધ્યો હતો.

જોધપુર ખાતે રહેતા શ્રવણ સૌરમ રામ સારણ ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવે છે. ગત ૧૦મી ઓક્ટોબરે તેઓ કર્ણાટકથી લોખંડનો કાચો માલ ટ્રેલરમાં ભરી ક્લીનર નરેશભાઈ બાબુલાલ બિસ્નોઈને લઈ રાજકોટ જવા નીકળ્યા હતા. દરમિયાન આજે વહેલી સવારના સુમારે શ્રવણ સારણ ટ્રેલર સાથે વાસદ તારાપુર સ્ટેટ હાઇવે માર્ગ ઉપર આવેલા બોરસદ તાલુકાના બોચાસણ ગામ નજીક આવેલ ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેઓના ટ્રેલરની આગળ બે આઇસર ટેમ્પા એકબીજાને સમાંતર જઈ રહ્યા હતા. બંને આઇસર ટેમ્પાના ચાલકો એકબીજા સાથે વાતો કરતા હતા. ત્યારે અચાનક એક આઇસર બીજા આઇસર સાથે અથડાતા એક પલટી ખાઈ ગઈ હતી. અન્ય આઇસરના ચાલકે ત્વરિત બ્રેક મારતા પાછળ આવી રહેલા ટ્રેલરના ચાલકે અકસ્માતથી બચવા શોર્ટ બ્રેક મારી હતી પરંતુ ટ્રેલર કંટ્રોલ ન થતા આગળ જઈ રહેલા આઇસર ટેમ્પાની પાછળના ભાગે અથડાયું હતું. અકસ્માતમાં ટ્રેલરમાં સવાર ક્લીનર નરેશભાઈ બાબુલાલ બિશ્નોઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે અકસ્માત સર્જનારા આઇસર ટેમ્પાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદરમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચેની ટક્કરમાં ચાર યુવાનોના મોત | Porbandar Airpor…
GUJARAT

પોરબંદરમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચેની ટક્કરમાં ચાર યુવાનોના મોત | Porbandar Airpor…

April 6, 2026
ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો, નિયમો નેવે મૂકી આડેધડ પરમિટ, 50 લાખનું કૌભાંડ ખુલ્યું | Gujarat Liq…
GUJARAT

ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો, નિયમો નેવે મૂકી આડેધડ પરમિટ, 50 લાખનું કૌભાંડ ખુલ્યું | Gujarat Liq…

April 6, 2026
ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં કચેરીમાં ગ્રાન્ટ કૌભાંડ, રૂ. 4.95 કરોડની બારોબાર ઉચાપત | Gandhinagar Sec…
GUJARAT

ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં કચેરીમાં ગ્રાન્ટ કૌભાંડ, રૂ. 4.95 કરોડની બારોબાર ઉચાપત | Gandhinagar Sec…

April 6, 2026
Next Post
રોડ પર શટડાઉન લક્ઝરી બસની પાછળ બીજી બસ ઘૂસતા 3ના મોત | 3 killed as another bus rams into the back of…

રોડ પર શટડાઉન લક્ઝરી બસની પાછળ બીજી બસ ઘૂસતા 3ના મોત | 3 killed as another bus rams into the back of...

આજથી કર્મચારીઓને 65 કરોડનો પગાર અને 98 કરોડનું પેન્શન એડવાન્સ ચૂકવાશે | From today employees will be…

આજથી કર્મચારીઓને 65 કરોડનો પગાર અને 98 કરોડનું પેન્શન એડવાન્સ ચૂકવાશે | From today employees will be...

જામનગરના બ્રાસ પાર્ટના વેપારીએ સાયબર ફ્રોડમાં 1.87 કરોડ ગુમાવ્યા | Jamnagar brass parts dealer loses…

જામનગરના બ્રાસ પાર્ટના વેપારીએ સાયબર ફ્રોડમાં 1.87 કરોડ ગુમાવ્યા | Jamnagar brass parts dealer loses...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2026નો સૂર્યોદય સુખ, શાંતિ, વૈભવનો ઉજાસ ફેલાવે

2026નો સૂર્યોદય સુખ, શાંતિ, વૈભવનો ઉજાસ ફેલાવે

3 months ago
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાનું કહી છેતરપિંડી | Fraud in the name of houses under the Prad…

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાનું કહી છેતરપિંડી | Fraud in the name of houses under the Prad…

4 months ago
વડોદરા જિલ્લામાં અકસ્માતોની વણઝાર: 24 કલાકમાં અલગ-અલગ 8 અકસ્માતમાં 8 લોકો ઈજાગ્રસ્ત | Vadodara Sees …

વડોદરા જિલ્લામાં અકસ્માતોની વણઝાર: 24 કલાકમાં અલગ-અલગ 8 અકસ્માતમાં 8 લોકો ઈજાગ્રસ્ત | Vadodara Sees …

3 months ago
જામનગર: એક સાથે પિતા-બે પુત્રોની અર્થી ઉઠતાં ગામ હિબકે ચડ્યું, ગણેશ વિસર્જન સમયે ડૂબવાથી થયું હતું મ…

જામનગર: એક સાથે પિતા-બે પુત્રોની અર્થી ઉઠતાં ગામ હિબકે ચડ્યું, ગણેશ વિસર્જન સમયે ડૂબવાથી થયું હતું મ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News