gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રોડ પર શટડાઉન લક્ઝરી બસની પાછળ બીજી બસ ઘૂસતા 3ના મોત | 3 killed as another bus rams into the back of…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
રોડ પર શટડાઉન લક્ઝરી બસની પાછળ બીજી બસ ઘૂસતા 3ના મોત | 3 killed as another bus rams into the back of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા પાસે કરજણ હાઇવે પર મળસ્કે ગમખ્વાર અકસ્માત 15 મુસાફરોને નાની મોટી ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયા : રાજકોટ- અમરેલીના પ્રવાસીઓ પણ મોતનો ભોગ બન્યા

કરજણ/ વડોદરા : કરજણ તાલુકાના નેશનલ હાઇવે 48 પર લાકોદરા ગામના પાટિયા પાસે આજે મળસ્કે શટડાઉન થયેલી લકઝરી બસની પાછળ પૂરઝડપે આવતી બીજી લકઝરી બસ ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માતમાં 1 મહિલા સહિત 3 વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતાં અને 15 મુસાફરોને નાની મોટી ઇજાઓ થઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ વહેલી સવારે ત્રણ  વાગ્યાના અરસામાં લાકોદરા ગામના પાટિયા પાસે ભરૂચથી વડોદરા તરફના ટ્રેક ઉપર રોડની બાજુમાં શ્રી સંત મિલન ટ્રાવેલ્સની લકઝરી બસ ખરાબ થઈ ગયેલ હાલતમાં ઊભી હતી. તે દરમિયાન ભરૂચ તરફથી બેફિકરાઈથી આવી રહેલી પટેલ ટ્રાવેલ્સની લકઝરી બસના ચાલકે પાછળથી શટડાઉન ઊભેલી બસમાં ધડાકાભેર અથાડતા અકસ્માત સર્જાયો હતો. 

બસમાં કેબિનના આગળના ભાગે બેઠેલા મુસાફર ધર્મેશ બાબુભાઈ કાકડિયાને માથાના ભાગે અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમજ સ્લીપર સીટમાં બેઠેલ મહિલા સકીનાબેન અલીઅકબર પટેલ (રહે.દીવાનપરા, રાજકોટ)ને માથાના ભાગે જીવલેણ ઈજાઓ થતાં બંને મુસાફરોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. જ્યારે સકીનાબેનના એક  વર્ષના પુત્ર હુસેનને માથા  અને પગમાં ઇજા થતાં કરજણ સરકારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયો છે.  બસમાં બેઠેલા 15 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ થઇ હતી. બનાવ અંગે ખાનગી લક્ઝરી બસના ચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત અમરેલીના રહીશ બીમલભાઇ રમેશભાઇ જોષી (ઉ.વ. 60)નું બપોરે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. 

સાળાના ઘેર જતા બનેવીને મોત મળ્યું

કરજણ : બે ખાનગી લકઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં મરનાર 34 વર્ષના ધર્મેશભાઈ કાકડિયા (રહે.સૂર્યદર્શન સોસાયટી,ં કામરેજ સુરત) સુરતમાં હીરા ઘસવાની કંપનીમાં નોકરી કરતાં હતાં. ગઇ રાત્રે સાડા અગિયાર વાગે કામરેજથી પટેલ ટ્રાવેલ્સની લકઝરી બસમાં બેસી રાજકોટ ખાતે મોટા સાળાના ઘરે જતા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

July 27, 2026
નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
Next Post
આજથી કર્મચારીઓને 65 કરોડનો પગાર અને 98 કરોડનું પેન્શન એડવાન્સ ચૂકવાશે | From today employees will be…

આજથી કર્મચારીઓને 65 કરોડનો પગાર અને 98 કરોડનું પેન્શન એડવાન્સ ચૂકવાશે | From today employees will be...

જામનગરના બ્રાસ પાર્ટના વેપારીએ સાયબર ફ્રોડમાં 1.87 કરોડ ગુમાવ્યા | Jamnagar brass parts dealer loses…

જામનગરના બ્રાસ પાર્ટના વેપારીએ સાયબર ફ્રોડમાં 1.87 કરોડ ગુમાવ્યા | Jamnagar brass parts dealer loses...

સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર નજીક લારી-ગલ્લા પર પ્રતિબંધ, હાઈકોર્ટનો દરમિયાનગીરીનો ઈનકાર | No Relief …

સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર નજીક લારી-ગલ્લા પર પ્રતિબંધ, હાઈકોર્ટનો દરમિયાનગીરીનો ઈનકાર | No Relief ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લખનઉમાં 14 વર્ષની બાળકી સાથે હેવાનિયત, 4 નરાધમોએ અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ આચર્યું | lucknow gangra…

લખનઉમાં 14 વર્ષની બાળકી સાથે હેવાનિયત, 4 નરાધમોએ અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ આચર્યું | lucknow gangra…

11 months ago
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની જ્વાળામાં ફસાયા અનેક ગુજરાતીઓ: ચિંતિત પરિવારોએ કેન્દ્ર સરકાર પાસે માંગી મદદ | Mi…

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની જ્વાળામાં ફસાયા અનેક ગુજરાતીઓ: ચિંતિત પરિવારોએ કેન્દ્ર સરકાર પાસે માંગી મદદ | Mi…

5 months ago
BREAKING: બ્રાઝિલના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદી સાથે ફોન પર કરી વાતચીત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા | tr…

BREAKING: બ્રાઝિલના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદી સાથે ફોન પર કરી વાતચીત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા | tr…

12 months ago
શુરવીરોની ભૂમિ એવા હળવદનો આજે 539 મો સ્થાપના દિવસ | Today is the 539th foundation day of Halvad the …

શુરવીરોની ભૂમિ એવા હળવદનો આજે 539 મો સ્થાપના દિવસ | Today is the 539th foundation day of Halvad the …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News