gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના જોડિયા નજીક આજી નદીમાં ચાર લોકો ડૂબ્યા, બે ના મોત, બે નો બચાવ | Four youths drown in Aji ri…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
જામનગરના જોડિયા નજીક આજી નદીમાં ચાર લોકો ડૂબ્યા, બે ના મોત, બે નો બચાવ | Four youths drown in Aji ri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Drowning Case : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જીરાગઢ ગામ નજીક આજી નદી કાંઠે કેટલાક માલધારીઓ પોતાના માલઢોર ચરાવવા ગયા હતા, ત્યારે ચાર લોકો અકસ્માતે નદીના પાણીયા ડૂબ્યા હતા. જેમાં બેનો બચાવ થયો છે. જયારે બે વ્યક્તિ ડૂબી જતાં ગઈકાલે એક મૃતદેહને બહાર કાઢ્યો છે, જ્યારે બીજા મૃતદેહની ગઈકાલે મોડી રાત સુધી અને ત્યારબાદ આજ સવારથી શોધખોળ દરમિયાન આજે 11.00 વાગ્યે મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે જોડીયા પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યે જોડિયા તાલુકાના જીરાગઢ ગામના પિયુષ દિનેશભાઈ લામકા (11) , પોપટ સોડાભાઈ પડસરિયા (30), ધનાભાઈ રાજાભાઈ બાંભવા (20) રવિ ચનાભાઈ બાંભવા (14) વગેરે આજી નદીના કાંઠે ઢોર ચરાવવા માટે ગયા હતા. ત્યારબાદ તેઓ નદીના પાણીમાં નહાવા માટે પડ્યા હતા. જ્યાં કોઇ પણ કારણોસર નદીના પાણીમાં ડૂબ્યા હતા. જેની ખબર પડતા જ ગામ લોકો અને કાલાવડ ફાયર બ્રિગેડનો સ્ટાફ પહોંચ્યો હતો. અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જેમાં પિયુષ અને પોપટનો બચાવ થયો છે. જ્યારે રવિ અને ધનાભાઇ પાણીમાં ડૂબ્યા હોય તેની શોધખોળ ચલાવાઈ હતી.

જામનગરના જોડિયા નજીક આજી નદીમાં ચાર લોકો ડૂબ્યા, બે ના મોત, બે નો બચાવ 2 - image

આ બનાવ બાદ જોડીયાના પી.એસ.આઇ કે.ડી.જાડેજા અને તેઓની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેઓની હાજરીમાં રવિ બાંભવાનો મૃતદેહ ગઈ કાલે મળી આવ્યો હતો. જેને જોડિયાની સરકારી હોસ્પિટલમાં લઈ જઇ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જયારે બીજા યુવાન ધનાભાઈ કે જેની મોડી રાત્રી સુધી શોધખોળ ચલાવાઇ હતી પરંતુ તેનો પતો સાંપડ્યો ન હતો. દરમિયાન આજે સવારે ફરીથી ફાયરની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું, અને અગિયારેક વાગ્યાના અરસામાં તેનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. પીએસઆઇ કે.ડી.જાડેજા અને તેઓની ટીમેં બીજા મૃતદેહનો પણ કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને લઈને જીરાગઢ ગામમાં અને ખાસ કરીને માલધારી પરિવારમાં ભારે કરુણતા છવાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1 ગ્રામ સોનાની ઉચાપત સાબિત થાય તો ટ્રસ્ટમાંથી રાજીનામું ધરીશું: મહુડી જૈન શ્વેતાબ્મર સંઘ | Mahudi Ja…
GUJARAT

1 ગ્રામ સોનાની ઉચાપત સાબિત થાય તો ટ્રસ્ટમાંથી રાજીનામું ધરીશું: મહુડી જૈન શ્વેતાબ્મર સંઘ | Mahudi Ja…

February 15, 2026
અમદાવાદના નારોલમાં કૌટુંબિક ઝઘડાનું લોહિયાળ પરિણામ, જમાઈએ સસરાની કરી હત્યા | Ahmedabad Son in Law At…
GUJARAT

અમદાવાદના નારોલમાં કૌટુંબિક ઝઘડાનું લોહિયાળ પરિણામ, જમાઈએ સસરાની કરી હત્યા | Ahmedabad Son in Law At…

February 15, 2026
વટવામાં AMCનું અણઘડ આયોજન, અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદે! |…
GUJARAT

વટવામાં AMCનું અણઘડ આયોજન, અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદે! |…

February 15, 2026
Next Post
ગરૂડેશ્વર પોલીસ લાઇનની બહાર જ 60 હજારની લાંચ સ્વીકારતા પોલીસ કર્મી ACBના હાથે ઝડપાયો | Policeman cau…

ગરૂડેશ્વર પોલીસ લાઇનની બહાર જ 60 હજારની લાંચ સ્વીકારતા પોલીસ કર્મી ACBના હાથે ઝડપાયો | Policeman cau...

વડોદરાની તુલસી હોટલમાં મોડીરાત્રે આગની ઘટના, ત્રણનું રેસ્ક્યુ કરાયું, કોઈ જાનહાની નહીં | Fire broke …

વડોદરાની તુલસી હોટલમાં મોડીરાત્રે આગની ઘટના, ત્રણનું રેસ્ક્યુ કરાયું, કોઈ જાનહાની નહીં | Fire broke ...

જો તું મને મળવા નહીં આવે તો તારું મર્ડર કરી દઈશ! પડોશમાં રહેતા યુવકની પરિણીત મહિલાને ઘમકી | young ma…

જો તું મને મળવા નહીં આવે તો તારું મર્ડર કરી દઈશ! પડોશમાં રહેતા યુવકની પરિણીત મહિલાને ઘમકી | young ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2025માં રોકાણકારોના ઇક્વિટી રોકાણમાં 90%નો ઘટાડો

2025માં રોકાણકારોના ઇક્વિટી રોકાણમાં 90%નો ઘટાડો

5 months ago
યુપીમાં આ કેવું ‘યોગી રાજ’? શિક્ષણ ભરતી મામલે મોટી સંખ્યામાં ઉમેદવારોનો મંત્રીના ઘરે હલ્લાબોલ | Aspi…

યુપીમાં આ કેવું ‘યોગી રાજ’? શિક્ષણ ભરતી મામલે મોટી સંખ્યામાં ઉમેદવારોનો મંત્રીના ઘરે હલ્લાબોલ | Aspi…

4 months ago
રાજકોટમાં મહિલાઓ પણ છરી રાખતી થઇ, પાડોશીને ઘા ઝીંક્યો | Women in Rajkot also started carrying knives…

રાજકોટમાં મહિલાઓ પણ છરી રાખતી થઇ, પાડોશીને ઘા ઝીંક્યો | Women in Rajkot also started carrying knives…

4 months ago
પાટણના બ્રાહ્મણવાડા નજીક કાર અને રીક્ષા વચ્ચે ભીષણ ટક્કર, બેનાં મોત બે ઈજાગ્રસ્ત | Fatal Road Accide…

પાટણના બ્રાહ્મણવાડા નજીક કાર અને રીક્ષા વચ્ચે ભીષણ ટક્કર, બેનાં મોત બે ઈજાગ્રસ્ત | Fatal Road Accide…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News