gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીમાં ગેસ પાઈપલાઈન લીકેજ થતાં વિકરાળ આગ ફાટી નીકળી | Massive fire breaks out in Amreli due to ga…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
અમરેલીમાં ગેસ પાઈપલાઈન લીકેજ થતાં વિકરાળ આગ ફાટી નીકળી | Massive fire breaks out in Amreli due to ga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જૂના માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં ખોદકામ દરમિયાન

આગના કારણે નાસભાગ મચી, 26 હજાર લીટર પાણીનો મારો બોલાવી આગને કાબુમાં લેવાઈ

અમરેલી: ગુજરાત ગેસની પાઇપલાઇનમાં લીકેજ થવાના કારણે જૂના માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં ચાલું ખોદકામ દરમિયાન વિકરાળ આગ લાગવાની ઘટના બની હતી.  આગના કારણે વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. ફાયર વિભાગે ૨૬ હજરા લીટર પાણીનો મારો બોલાવી તેમજ ગેસ કમ્પની દ્વારા ગેસ સપ્લાય બંધ કરવાના પગલાંથી મોટી દુર્ઘટના ટળી હતી.

જૂના માર્કેટિંગ યાર્ડમાંથી પસાર થતી ગુજરાત ગેસની પાઇપ લાઇનમાં અચાનક લીકેજ થયું હતું, જેના કારણે આગ ભભૂકી ઊઠી હતી. આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા, નજીકમાં આવેલી માર્કેટિંગ યાર્ડની દુકાનોના વેપારીઓમાં ગભરાટ ફેલાયો હતો. વેપારીઓએ તાત્કાલિક દુકાનો બંધ કરી સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા.

આગની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ  આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ગુજરાત ગેસ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે પાઇપ લાઇનનો સપ્લાય બંધ કરી દીધી હતી. ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને બુઝાવવાનું શરૂ કર્યું હતું. આશરે અડધી કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો અને મોટી જાનહાનિ થતા અટકાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
ટ્રમ્પના ટેરિફની અસર છતાં ભારતનું અર્થતંત્ર, ભારતની GDPને લઈને IMFએ આપી ખુશખબર | Indias GDP to Grow …

ટ્રમ્પના ટેરિફની અસર છતાં ભારતનું અર્થતંત્ર, ભારતની GDPને લઈને IMFએ આપી ખુશખબર | Indias GDP to Grow ...

યુદ્ધ બંધ થયા પછી પણ ઈઝરાયલે ગાઝામાં ગોળીબાર કેમ કર્યો? 6 પેલેસ્ટાઈનીઓના મોત | Israel Fire Into Gaza…

યુદ્ધ બંધ થયા પછી પણ ઈઝરાયલે ગાઝામાં ગોળીબાર કેમ કર્યો? 6 પેલેસ્ટાઈનીઓના મોત | Israel Fire Into Gaza...

રતનપુરના જયસ્વાલ કુંટુંબના ચાર સભ્યો સહિત પાંચ સામે GUJCTOC | GUJCTOC against ratanpurs jaiswal fami…

રતનપુરના જયસ્વાલ કુંટુંબના ચાર સભ્યો સહિત પાંચ સામે GUJCTOC | GUJCTOC against ratanpurs jaiswal fami...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં રિક્ષા ચાલકે મુસાફર મહિલાની નજર ચૂકવી 20 લાખના દાગીના ભરેલું પર્સ ઉઠાવ્યું, બાદમાં ઝડપાયો…

2 months ago
કારમાં બેસી MD ડ્રગ્સનું વેચાણ કરતી ત્રિપુટી ઝડપાઈ, એક ફરાર, રૂ.12.04 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો | …

10 months ago
જામનગર પાલિકામાં 14 માંથી 13 મિલકત ધારકએ વેરો ભરપાઈ કરી આપતા હરારજી પ્રક્રિયા મોકૂફ | 13 out of 14 p…

3 months ago
સંસદમાં ત્રણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ટાઈમ ટેબલ તૈયાર, બિઝનેસ એડવાઇઝરી કમિટીની જાહેરાત | Parliamen…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News