gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના વૃદ્ધનો પગના દુઃખાવાથી કંટાળી નહેરમાં ઝંપલાવી આપઘાત | An elderly man from Nadiad committed …

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
નડિયાદના વૃદ્ધનો પગના દુઃખાવાથી કંટાળી નહેરમાં ઝંપલાવી આપઘાત | An elderly man from Nadiad committed …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાર્યવાહી

– ઘૂંટણનું સિપ્લેસમેન્ટ કરાવવા છતાં પગમાં દુઃખાવો રહેતો હતો : ટુવ્હીલરના આધારે ઓળખ થઈ

નડિયાદ :  નડિયાદ પશ્ચિમ પીજ રોડ ઉપર રહેતા નિવૃત્તિ જીવન ગુજારતા વૃદ્ધે પગના દુઃખાવાથી કંટાળી આજે સવારે પીપલગ નહેરમાં પડી જિંદગીનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ પશ્ચિમમાં પીજ રોડ આનંદ વિહાર સોસાયટી ઓમ પાર્કમાં રહેતા મનહરભાઈ ઉર્ફે મનુભાઈ શીવાભાઈ દલવાડી પ્રજાપતિ (ઉં.વ.૭૩) નિવૃત્તિ જીવન ગુજારતા હતા. તેઓ પત્ની તેમજ એક દીકરો અને એક દીકરી ધરાવતા હતા. તેઓએ પગનો દુઃખાવો રહેતો હોવાથી ખાનગી હોસ્પિટલમાં ઘૂંટણના રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવ્યું હતું. આમ સારવાર કરાવવા છતાં તેમને જમણા પગમાં દુઃખાવો રહેતો હતો. જેથી તેઓ કંટાળી ગયા હોવાથી આજે સવારે ૬ વાગ્યાના સુમારે ઘરેથી કોઈને કહ્યા વગર ટુવ્હીલર લઈને પીપલગ નહેર પર ગયા હતા. તેઓએ મોપેડ કેનાલના રોડ પર મૂકી નહેરના પાણીમાં પડતું મૂક્યું હતું. 

આ બનાવની જાણ થતા લોકોના ટોળા નહેર પર દોડી ગયા હતા. સ્થાનિકોએ નહેરમાંથી વૃદ્ધની લાશને બહાર કાઢી હતી. ૧૧૨ જનરક્ષક વાન તેમજ નડિયાદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી મોપેડના આધારે જાણ કરતા સંબંધીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી લાશનું પોસ્ટમોર્ટમ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રામ નવમી, હનુમાન જયંતિને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનું પ્લેટફોર્મ બનાવી દીધું | Political parties h…
GUJARAT

April 2, 2026
વાવ-થરાદ: દારૂ પર બુલડોઝર ફેરવાયું પણ સુરક્ષા સાધનનો અભાવ, કાચ વાગતા જવાનો અને શ્રમિકો લોહીલુહાણ | V…

વડોદરાના તાંદલજા વિસ્તારમાં સ્કૂટર ચાલક વેપારીને ચપ્પુ બતાવી 3.50 લાખના વકરા અને મોબાઈલની લૂંટ | bus…

Next Post
ભાવનગરથી સુરત માટે 120 એકસ્ટ્રા બસ દોડશે | 120 extra buses will run from Bhavnagar to Surat

નડિયાદ શહેરમાં ધર્માંતરણનું રેકેટ ચાલતું હતું તે મકાન તોડી પડાયું | The building where a religious c…

નડિયાદ શહેરમાં ધર્માંતરણનું રેકેટ ચાલતું હતું તે મકાન તોડી પડાયું | The building where a religious c...

કરમસદ આણંદ મહાપાલિકામાં વીટકોસને તમામ બસના સર્વિસ રૂટ બંધ કરવા સૂચના | Karamsad Anand Municipal Corp…

કરમસદ આણંદ મહાપાલિકામાં વીટકોસને તમામ બસના સર્વિસ રૂટ બંધ કરવા સૂચના | Karamsad Anand Municipal Corp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અંતે પાકિસ્તાનના DGMOએ આપણા DGMOને ફોન કર્યો, દેર સે આયે દુરસ્ત આયે’, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની પ…

11 months ago
દિલ્હીના મુસ્તફાબાદમાં બિલ્ડિંગ ધરાશાયી થતા અત્યાર સુધીમાં 11 લોકોના મોત, 4 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

12 months ago
હવામાન ખરાબ હોવાથી વડાપ્રદધાનનું હેલિકોપ્ટર ઊડી ન શક્યું, બાય રોડ અમદાવાદ આવ્યા | Prime Minister hel…

6 months ago
વેપારી વૃદ્ધ પાસે પૈસાની ઉઘરાણી કરી પાડોશી પિતા-પુત્રે માર માર્યો | Neighboring father and son beat …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News