gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઠાસરા નગરમાં નોનવેજ વેસ્ટ હાઈસ્કૂલ પાસે ઠલવાતા લોકોમાં આક્રોશ | People are outraged by the non veg w…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
ઠાસરા નગરમાં નોનવેજ વેસ્ટ હાઈસ્કૂલ પાસે ઠલવાતા લોકોમાં આક્રોશ | People are outraged by the non veg w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રજૂઆત છતાં પાલિકા તંત્રના ઠાગાઠૈયા

– પ્લાસ્ટિકના કોથળાં ભરીને વેસ્ટ ઠલવાતા લોકોના આરોગ્ય સામે જોખમ : દુકાનદાર સામે કાર્યવાહીની માંગ

ઠાસરા : ઠાસરામાં નોનવેજ વેસ્ટ હાઈસ્કૂલ પાસે ઠલવાતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. વિદ્યાર્થીઓમાં રોગચાળો ફેલાય તે પહેલા આ પ્રવૃત્તિ બંધ કરાવવા માંગણી ઉઠી છે.

ઠાસરા નગરમાં છેલ્લા ઘણા સમયથી નોનવેજના દુકાનદારો- લારીવાળા રાતે વેસ્ટ પ્લાસ્ટિકના કોથળામાં ભરી સચિદાનંદ હાઈસ્કૂલ પાસે નાખી જાય છે. આ પ્રવૃત્તિ નિત્યક્રમ બન્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. શ્વાન સહિતના પશુઓ કોથળા તોડી નાખતા દુર્ગંધ મારતો કચરો શાળા, રહેણાંક સુધી પહોંચે છે. આ વિસ્તારમાં શાળા, છાત્રાલય સહિત સોસાયટીઓ આવેલી છે. ત્યારે વેસ્ટના કારણે ચારે તરફ દુર્ગંધ ફેલાવા સાથે વિદ્યાર્થીઓ સહિત લોકોનું આરોગ્ય જોખમાયું છે. વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય પણ રહેલો છે. આ અંગે હાઈસ્કૂલના પ્રિન્સિપાલે પાલિકામાં તા. ૧૩-૧૦-૨૦૨૫ના રોજ લેખિત જાણ કરાઈ હોવા છતાં પાલિકા તંત્ર યોગ્ય પગલાં લેવામાં ઠાગાઠૈયા કરી રહ્યું છે. ત્યારે સત્વરે વેસ્ટ ઠલવાયો અટકાવવા સ્થાનિકોમાં માંગણી ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીની ગાઈડલાઈન મુજબ હાલના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયને આધુનિક બનાવાશે | As per the gu…

સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીની ગાઈડલાઈન મુજબ હાલના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયને આધુનિક બનાવાશે | As per the gu...

ન તો કાર, ન તો ખેતીની જમીન… છતાં 5000 કરોડથી વધુની સંપત્તિ, હવે બની શકે છે રાજ્યસભા સાંસદ | aap ca…

ન તો કાર, ન તો ખેતીની જમીન... છતાં 5000 કરોડથી વધુની સંપત્તિ, હવે બની શકે છે રાજ્યસભા સાંસદ | aap ca...

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બાદ અમદાવાદમાં સેશન્સ જજ પર બે વાર જૂતા ફેંકાતા ચકચાર | after cji episode…

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બાદ અમદાવાદમાં સેશન્સ જજ પર બે વાર જૂતા ફેંકાતા ચકચાર | after cji episode...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ: ઉમરેઠમાં કાલસર ગામ નજીક મહી કેનાલમાં દંપતીએ મોતની છલાંગ લગાવી, પોલીસે તપાસ હાથ ધરી | Police Pr…

1 month ago
એલ.જી.હોસ્પિટલ પાસે આવેલા ઝઘડા બ્રિજ ઉપર રેલીંગનો ભાગ તોડી વાહન ચાલક ફરાર | Near LG Hospital

9 months ago
અમદાવાદ-ગાંધીનગર માટે આગામી 3 કલાક ‘અતિભારે’, અનેક વિસ્તારો જળબંબાકાર, 9 જિલ્લામાં રેડ એલર્ટ | ahmed…

12 months ago
જામનગરના એક ગામમાં મોડી રાત્રે ફિલ્મોની જેમ ગાડીઓ દોડી, પોલીસે ચેક કર્યું તો ચોંકી ઉઠી | jamnagar po…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News