gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુપીના સંભલમાં કલ્કિ ધામ નજીક મસ્જિદ પર બુલડોઝર ફર્યું, પોલીસનો કાફલો ખડકાયો | UP Sambhal Bulldozer …

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in INDIA
0 0
0
યુપીના સંભલમાં કલ્કિ ધામ નજીક મસ્જિદ પર બુલડોઝર ફર્યું, પોલીસનો કાફલો ખડકાયો | UP Sambhal Bulldozer …
0
VIEWS
Share on FacebookShare on Twitter

UP Sambhal Mosque Demolition: ઉત્તર પ્રદેશના સંભલમાં સરકારી જમીનોને ગેરકાયદે કબ્જામાંથી મુક્ત કરાવવા માટે તંત્ર દ્વારા બુલડોઝરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એચૌડા કંબોહ વિસ્તારમાં વિશાળ કલ્કિ ધામની બાજુમાં આવેલી જાહેર પાર્કની 265 વર્ગ મીટર જમીન પર ગેરકાયદે બાંધવામાં આવેલી એક મસ્જિદને બુધવારે (15 ઓક્ટોબર) ધ્વસ્ત કરી દેવામાં આવી હતી. 

કોર્ટના આદેશ બાદ કરાઈ કાર્યવાહી

નાયબ મામલતદાર દીપક ઝુરૈલ અને સીઓ કુલદીપ સિંહના નેતૃત્વમાં આ બુલડોઝર એક્શન લેવામાં આવ્યું હતું. આ મસ્જિદ સરકારી પાર્કની જમીન પર બનેલી હોવાથી, કોર્ટના આદેશ અને બેદખલી (Eviction)ના આદેશનું પાલન કરીને આ માળખું તોડી પાડવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ હવે દિલ્હીમાં ગ્રીન ફટાકડાં ફોડવાની મંજૂરી, દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

નોટિસ બાદ પણ બાંધકામ ન હટાવ્યું

સંભલમાં બની રહેલા વિશાળ કલ્કિ ધામની પાસે આવેલી જાહેર પાર્કની સરકારી જમીન પર આ નાની મસ્જિદ ગેરકાયદે ઊભી કરવામાં આવી હતી. હલ્કા લેખપાલના રિપોર્ટના આધારે, વહીવટી તંત્રએ 11 જૂને મસ્જિદ કમિટીને જમીન ખાલી કરવા નોટિસ આપી હતી, જેને 16 જૂને બજાવવામાં આવી હતી. કમિટીએ શરૂઆતમાં થોડો ભાગ હટાવવાનું શરૂ કર્યું, પરંતુ ત્યારે આખું બાંધકામ દૂર કરાયું નહતું. ત્યાર બાદ 24 સપ્ટેમ્બરે મામલતદાર દ્વારા મસ્જિદ વિરુદ્ધ બેદખલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો અને 10 ઓક્ટોબરે તેને હટાવવા માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી.

કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તૈનાત

બુધવારે (15 ઓક્ટોબર) નાયબ મામલતદાર દીપક ઝુરૈલ અને સીઓ કુલદીપ સિંહ ભારે પોલીસ બળ અને મહેસૂલ ટીમ સાથે બુલડોઝર લઈને સ્થળ પર પહોંચ્યા હતા. સીઓ કુલદીપ સિંહે સ્પષ્ટતા કરી કે, આ કાર્યવાહી કોર્ટના આદેશ મુજબ કરવામાં આવી છે. અગાઉ પણ ગેરકાયદે માળખું હટાવવાની કાર્યવાહી ચાલી રહી હતી અને હવે બાકીના ભાગને ધ્વસ્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ‘હું ચૂંટણી નહીં લડું, પાર્ટીએ જે કહ્યું છે એ જ કરીશ…’ બિહારમાં પ્રશાંત કિશોરની મોટી જાહેરાત

કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સ્થળ પર ત્રણ પોલીસ સ્ટેશનોનો પોલીસ ફોર્સ અને પીએસી (PAC) તૈનાત કરવામાં આવી હતી, જેથી કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાય અને શાંતિ જળવાઈ રહે. ધ્વસ્ત થયા બાદ મસ્જિદનો કાટમાળ પણ સ્થળ પરથી તાત્કાલિક હટાવી દેવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

INDIA ગઠબંધનમાં ભડકો? તમિલનાડુ ડ્રામા વચ્ચે અખિલેશ યાદવનો કોંગ્રેસ પર તીખો કટાક્ષ | akhilesh yadav d…
INDIA

INDIA ગઠબંધનમાં ભડકો? તમિલનાડુ ડ્રામા વચ્ચે અખિલેશ યાદવનો કોંગ્રેસ પર તીખો કટાક્ષ | akhilesh yadav d…

May 8, 2026
તમિલનાડુમાં ‘થલાપતિ’ યુગની શરૂઆત: આવતીકાલે વિજય મુખ્યમંત્રી તરીકે લેશે શપથ | tvk chief vijay to take…
INDIA

તમિલનાડુમાં ‘થલાપતિ’ યુગની શરૂઆત: આવતીકાલે વિજય મુખ્યમંત્રી તરીકે લેશે શપથ | tvk chief vijay to take…

May 8, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર | Rahul Gandhi Gu…
INDIA

યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર | Rahul Gandhi Gu…

May 8, 2026
Next Post
‘ચીનનું પગલું અમેરિકા પર આર્થિક હુમલા સમાન..’ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું તે જાણીજોઈને આવું કરે છે | dona…

'ચીનનું પગલું અમેરિકા પર આર્થિક હુમલા સમાન..' ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું તે જાણીજોઈને આવું કરે છે | dona...

નીતિશ કુમારની જેડીયુએ 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ચિરાગને લાગશે ઝટકો! | jdu first candidate …

નીતિશ કુમારની જેડીયુએ 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ચિરાગને લાગશે ઝટકો! | jdu first candidate ...

બે દિવસમાં 4 ગુડ ન્યૂઝ, દેશમાં મોંઘવારી ઘટી, અમેરિકા સાથે ટ્રેડ ડીલ આગળ વધી, IMF એ જુઓ શું કહ્યું | …

બે દિવસમાં 4 ગુડ ન્યૂઝ, દેશમાં મોંઘવારી ઘટી, અમેરિકા સાથે ટ્રેડ ડીલ આગળ વધી, IMF એ જુઓ શું કહ્યું | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના મકરપુરા એસટી ડેપો પાસે માર્ગ પહોળા કરવાની કામગીરીમાં બેદરકારી : બે દિવસમાં બીજીવાર લાઇન તૂટ…

વડોદરાના મકરપુરા એસટી ડેપો પાસે માર્ગ પહોળા કરવાની કામગીરીમાં બેદરકારી : બે દિવસમાં બીજીવાર લાઇન તૂટ…

6 months ago
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી શ્રી શેઠ કે બી વકીલ વિવિધ લક્ષી વિદ્યાલયનું અને સમગ્ર રાધનપુરનું ગૌ…

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી શ્રી શેઠ કે બી વકીલ વિવિધ લક્ષી વિદ્યાલયનું અને સમગ્ર રાધનપુરનું ગૌ…

4 months ago
ગોંડલમાં વર્ષો જૂનું ‘પીરની આંબલી’નું વિશાળ વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયો, હિન્દુ-મુસ્લિમની આસ્…

ગોંડલમાં વર્ષો જૂનું ‘પીરની આંબલી’નું વિશાળ વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયો, હિન્દુ-મુસ્લિમની આસ્…

2 months ago
હૈદરાબાદ-બેંગ્લુરુ હાઈવે પર કરુણાંતિકા, બાઈક સાથે ટક્કર બાદ બસમાં આગ, 20થી વધુના મોત

હૈદરાબાદ-બેંગ્લુરુ હાઈવે પર કરુણાંતિકા, બાઈક સાથે ટક્કર બાદ બસમાં આગ, 20થી વધુના મોત

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News