gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પીએમ મોદી અને માર્કો રૂબિયો વિદેશ મંત્રી વચ્ચે 1 કલાક ચાલી બેઠક; અમેરિકા આવવા માટે નિમંત્રણ | us sec…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in INDIA
0 0
0
પીએમ મોદી અને માર્કો રૂબિયો વિદેશ મંત્રી વચ્ચે 1 કલાક ચાલી બેઠક; અમેરિકા આવવા માટે નિમંત્રણ | us sec…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi invites to United States: ફેબ્રુઆરી 2025માં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત બાદ આ પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક; સુરક્ષા, વેપાર અને ક્રિટિકલ ટેકનોલોજી પર થઈ વ્યાપક ચર્ચા થઇ હતી. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો ભારતના પ્રવાસે નવી દિલ્હી આવી પહોંચ્યા છે, જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક કરી હતી. વિદેશ મંત્રી બન્યા બાદ માર્કો રૂબિયોનો આ પ્રથમ ભારત પ્રવાસ છે. આગામી 26 તારીખે યોજાનારી ક્વાડ (Quad) દેશોના વિદેશ મંત્રીઓની બેઠક પહેલાં યોજાયેલી આ દ્વિપક્ષીય મુલાકાતને ભારત-અમેરિકાના વ્યૂહાત્મક સંબંધો માટે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.

એક કલાક ચાલી બેઠક

સુરક્ષા, વેપાર, ક્રિટિકલ ટેકનોલોજી અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ જેવા મહત્વના મુદ્દાઓ પર વિગતવાર મંથન થયું હતું. આ બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાવાર રીતે અમેરિકા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. બેઠકમાં ભારતીય પક્ષ તરફથી વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ પણ હાજર રહ્યા હતા. દિલ્હી બાદ યુએસ વિદેશ મંત્રી જયપુર, આગ્રા અને કોલકાતાની પણ મુલાકાત લેશે.

દુનિયાના ભલા માટે સાથે મળીને કામ કરતા રહીશું

અમેરિકી વિદેશ મંત્રી સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ બેઠક અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે, “ભારત અને અમેરિકા દુનિયાની ભલાઈ માટે આગળ પણ સાથે મળીને કામ કરતા રહેશે.”

આ પણ વાંચો : AAP છોડતા જ રાઘવ ચઢ્ઢાને ભાજપે આપ્યું ‘ઈનામ’! રાજ્યસભામાં મળી ખાસ જવાબદારી

કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?

આશરે એક કલાક સુધી ચાલેલી આ હાઈ-પ્રોફાઈલ બેઠકમાં મુખ્યત્વે અનેક મુદ્દાઓ પર સહમતી અને રણનીતિ ઘડવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત કરવા અને દ્વિપક્ષીય વેપારને નવી ગતિ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભવિષ્યની નવી અને આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારવા અંગે ચર્ચા થઈ હતી. હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં દરિયાઈ માર્ગોની સ્વતંત્રતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બંને દેશોના નૌકાદળ અને વ્યૂહાત્મક સહયોગને વધારવા પર વાત થઈ.

માર્કો રૂબિયોનો ભારત પ્રવાસ શિડ્યુઅલ

અમેરિકી વિદેશ મંત્રીનો આ પ્રવાસ માત્ર દિલ્હી પૂરતો સીમિત નથી, પરંતુ તેઓ ભારતના અન્ય સાંસ્કૃતિક અને આર્થિક કેન્દ્રોની પણ મુલાકાત લેવાના છે. પીએમ મોદી સાથે મુલાકાત અને રવિવારે દ્વિપક્ષીય વાર્તાનો બીજો રાઉન્ડ. ત્યાર બાદ જયપુર અને આગ્રાની વિવિધ સંસ્થાઓ અને પ્રતિનિધિઓ સાથે મુલાકાત. કોલકાતામાં પ્રવાસના ભાગરૂપે પૂર્વ ભારતના આ મુખ્ય શહેરની મુલાકાત. 26 મે (ક્વાડ બેઠક)માં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની પરિષદમાં ભાગ લેશે, જ્યાં વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષા પર મોટી ચર્ચા શક્ય છે.

વૈશ્વિક સમીકરણ

ટ્રમ્પ પ્રશાસન દ્વારા માર્કો રૂબિયોને ભારત મોકલવા અને પીએમ મોદીને વોશિંગ્ટનનું આમંત્રણ આપવું એ દર્શાવે છે કે બદલાતા વૈશ્વિક સમીકરણો વચ્ચે અમેરિકા ભારત સાથેની દોસ્તીને ટોચની પ્રાથમિકતા આપી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રેલવે કર્મચારીઓને મોટી ભેટઃ વંદે ભારત સહિત વિવિધ ટ્રેનના રનિંગ સ્ટાફનો વધી જશે પગાર | Indian Railway…
INDIA

રેલવે કર્મચારીઓને મોટી ભેટઃ વંદે ભારત સહિત વિવિધ ટ્રેનના રનિંગ સ્ટાફનો વધી જશે પગાર | Indian Railway…

May 23, 2026
એક દેશના વડાપ્રધાન તમિલનાડુના CM વિજયના મોટા ફેનઃ એક ફોને મચાવી દીધી હલચલ! | Malaysia PM Anwar Ibrah…
INDIA

એક દેશના વડાપ્રધાન તમિલનાડુના CM વિજયના મોટા ફેનઃ એક ફોને મચાવી દીધી હલચલ! | Malaysia PM Anwar Ibrah…

May 23, 2026
વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ | No Fuel Shortage…
INDIA

વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ | No Fuel Shortage…

May 23, 2026
Next Post
રેલવે કર્મચારીઓને મોટી ભેટઃ વંદે ભારત સહિત વિવિધ ટ્રેનના રનિંગ સ્ટાફનો વધી જશે પગાર | Indian Railway…

રેલવે કર્મચારીઓને મોટી ભેટઃ વંદે ભારત સહિત વિવિધ ટ્રેનના રનિંગ સ્ટાફનો વધી જશે પગાર | Indian Railway...

સરહદનો અણમોલ ખજાનો: ભારત-પાક. બોર્ડર નજીક રાછેણા ગામના આંગણે પહોંચ્યા સેંકડો ‘ફ્લેમિંગો’ પક્ષી | Hun…

સરહદનો અણમોલ ખજાનો: ભારત-પાક. બોર્ડર નજીક રાછેણા ગામના આંગણે પહોંચ્યા સેંકડો 'ફ્લેમિંગો' પક્ષી | Hun...

સાંતેજની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં એક વ્યક્તિનું મોત, 80 કરોડનું નુકસાન | santej chemical …

સાંતેજની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં એક વ્યક્તિનું મોત, 80 કરોડનું નુકસાન | santej chemical ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર, જાણો કેટલી ભરવી પડશે ફી | Dates for filling a…

ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર, જાણો કેટલી ભરવી પડશે ફી | Dates for filling a…

7 months ago
પાયલટે ખરા સમયે રોકી લંડન જતી ફ્લાઈટ, દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

પાયલટે ખરા સમયે રોકી લંડન જતી ફ્લાઈટ, દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

10 months ago
સોખડા હરિધામ ટ્રસ્ટનો ફ્લેટ પચાવી પાડનાર દંપતીની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ | Land grabbing case against…

સોખડા હરિધામ ટ્રસ્ટનો ફ્લેટ પચાવી પાડનાર દંપતીની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ | Land grabbing case against…

3 months ago
ભારતની સંરક્ષણ નિકાસ વધીને રૂ. 23,622 કરોડના રૅકોર્ડ સ્તરે પહોંચી, 2024-25માં નોંધાઈ 42.85% વૃદ્ધિ |…

ભારતની સંરક્ષણ નિકાસ વધીને રૂ. 23,622 કરોડના રૅકોર્ડ સ્તરે પહોંચી, 2024-25માં નોંધાઈ 42.85% વૃદ્ધિ |…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News