gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બે દિવસમાં 4 ગુડ ન્યૂઝ, દેશમાં મોંઘવારી ઘટી, અમેરિકા સાથે ટ્રેડ ડીલ આગળ વધી, IMF એ જુઓ શું કહ્યું | …

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in Business
0 0
0
બે દિવસમાં 4 ગુડ ન્યૂઝ, દેશમાં મોંઘવારી ઘટી, અમેરિકા સાથે ટ્રેડ ડીલ આગળ વધી, IMF એ જુઓ શું કહ્યું | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

CPI Inflation: તહેવારોની સીઝનમાં ભારતના અર્થતંત્ર માટે ચાર મોટા સમાચાર આવ્યા છે. એક તો મોંઘવારીમાં નોંધનીય ઘટાડો અર્થતંત્ર માટે ખુશખબર આપી રહ્યો છે. સપ્ટેમ્બરમાં સીપીઆઈ ફુગાવો ઘટી 1.54 ટકા નોંધાયો છે. જે છેલ્લા 8 વર્ષના તળિયે નોંધાયો છે. જે જૂન, 2017 બાદનું સૌથી નીચુ સ્તર છે. ઓગસ્ટમાં રિટેલ ફુગાવો 2.07 ટકા હતો.

બીજું જથ્થાબંધ ફુગાવો પણ સપ્ટેમ્બરમાં ઘટી 0.13 ટકા નોંધાયો છે. ઓગસ્ટમાં 0.52 ટકા હતો. જીએસટીમાં સુધારાના કારણે 70 ટકા ચીજો સસ્તી થઈ છે. ખાણીપીણીના સામાન, ફેક્ટરી પ્રોડક્ટ્સ અને અન્ય ચીજોના ભાવમાં ઘટાડો થતાં લોકોના ખિસ્સા પર બોજો ઘટ્યો છે. જે દેશના જીડીપી ગ્રોથને વેગ આપશે. 

ભારત- અમેરિકા વચ્ચે ટૂંકસમયમાં વેપાર ડીલ

ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધો સુધરી રહ્યા હોવાના અહેવાલો મળ્યા છે. અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યા બાદ બંને દેશ વચ્ચે ટ્રેડ ડીલ અટકી હતી. પરંતુ હવે તેમાં પ્રગતિ જોવા મળી રહી છે. હાલમાં જ અમેરિકાનું પ્રતિનિધિમંડળ દિલ્હી આવ્યું હતું. ભારતીય દળ પણ આ સપ્તાહે અમેરિકા જઈ રહ્યું છે. જે સંકેત આપે છે કે, ભારત અને અમેરિકા વચ્ચે ટૂંકસમયમાં વેપાર કરાર થશે. જો આ કરાર થયા તો ભારતની નિકાસ વધશે, નોકરીઓનું સર્જન થશે, જે આપણા અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકશે. 

IMF એ ભારતનું રેટિંગ વધાર્યું

IMF તરફથી ચોથી ખુશખબર આવી છે. તેના હેડ ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ ભારતની પ્રશંસા કરતાં કહ્યું કે ભારત હવે વૈશ્વિક અર્થતંત્રનું એન્જિન બની રહ્યું છે. IMF-વર્લ્ડ બેન્કની બેઠક પહેલાં તેમણે કહ્યું કે ભારતની આર્થિક નીતિઓએ તેની પ્રગતિ પર શંકા કરનારાઓને ખોટા સાબિત કર્યા છે. વિશ્વ ભારતના અર્થતંત્રની વૃદ્ધિની ગતિથી આશ્ચર્યચકિત છે. ઉપરોક્ત ચાર રિપોર્ટ ભારત ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ફુગાવો નિયંત્રણમાં છે, વેપાર વધી રહ્યો છે, અને વિશ્વ આપણી શક્તિને સ્વીકારી રહ્યું હોવાના સંકેત આપી રહ્યું છે.

બે દિવસમાં 4 ગુડ ન્યૂઝ, દેશમાં મોંઘવારી ઘટી, અમેરિકા સાથે ટ્રેડ ડીલ આગળ વધી, IMF એ જુઓ શું કહ્યું 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
હવે દિલ્હીમાં ગ્રીન ફટાકડાં ફોડવાની મંજૂરી, દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | green…

હવે દિલ્હીમાં ગ્રીન ફટાકડાં ફોડવાની મંજૂરી, દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | green...

વડોદરા દિવાળી સુધીમાં રોડ પરના ખાડા પૂરી દેવામાં આવશે | Potholes on Vadodara roads to be filled by D…

વડોદરા દિવાળી સુધીમાં રોડ પરના ખાડા પૂરી દેવામાં આવશે | Potholes on Vadodara roads to be filled by D...

મહાગઠબંધનની મોટી મુસીબત દૂર, મુકેશ સાહની 18 બેઠકો પર ચૂંટણી લડવા માની ગયા | bihar election rjd and v…

મહાગઠબંધનની મોટી મુસીબત દૂર, મુકેશ સાહની 18 બેઠકો પર ચૂંટણી લડવા માની ગયા | bihar election rjd and v...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

KKRમાં બાંગ્લાદેશી ખેલાડી મુદ્દે શાહરૂખ ખાન પર સાધુ-સંતો ભડક્યા, કહ્યું- BCCI પણ આ વાત સમજે | Contro…

KKRમાં બાંગ્લાદેશી ખેલાડી મુદ્દે શાહરૂખ ખાન પર સાધુ-સંતો ભડક્યા, કહ્યું- BCCI પણ આ વાત સમજે | Contro…

7 months ago
ભાડૂઆત વિવાદમાં રેવન્યુ ઓથોરિટી અને મામલતદારને જ અંતિમ નિર્ણયની સત્તા: ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્…

ભાડૂઆત વિવાદમાં રેવન્યુ ઓથોરિટી અને મામલતદારને જ અંતિમ નિર્ણયની સત્તા: ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્…

8 months ago
બિહારમાં બેઠકો મુદ્દે NDAમાં ખેંચતાણ વધતાં ભાજપનું ટેન્શન વધ્યું, ચિરાગ માટે કોઈ બલિદાન આપવા તૈયાર ન…

બિહારમાં બેઠકો મુદ્દે NDAમાં ખેંચતાણ વધતાં ભાજપનું ટેન્શન વધ્યું, ચિરાગ માટે કોઈ બલિદાન આપવા તૈયાર ન…

10 months ago
ટુંડેલ ગામમાં ખોટી પાવર ઓફ એટર્નીથી જમીન વેચી નાખતા ગુનો | Crime of selling land with a false power …

ટુંડેલ ગામમાં ખોટી પાવર ઓફ એટર્નીથી જમીન વેચી નાખતા ગુનો | Crime of selling land with a false power …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News