gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને જામનગર એસ.ટી.વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો શરુ કરાશે | Jamnagar ST De…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને જામનગર એસ.ટી.વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો શરુ કરાશે | Jamnagar ST De…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar GSRTC : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને સમગ્ર ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં મુસાફરોને પોતના વતન જવા-આવવા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. જેમાં તા.16/10/2025 થી તા.05/11/2025 સુધી જામનગર એસ.ટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. અને ડેપો ખાતેથી મુસાફરો આ સમયગાળા દરમિયાન એડવાન્સ બુકિંગ પણ કરાવી શકશે. 

જો એક જ ગ્રુપના 51 થી વધુ મુસાફરો ગ્રુપ બુકિંગ કરાવશે તો એક્સ્ટ્રા બસની સુવિધા એસ.ટી નિગમ દ્વારા આપવામાં આવશે. માટે દિવાળીના તહેવાર દરમ્યાન જનતાને એસ.ટી બસોની સુવિધાનો વધુમાં વધુ લાભ લેવા એસ.ટી.જામનગરના વિભાગીય નિયામક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 

જે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે તેના રૂટ અને ભાડુ જેમાં દ્વારકા-જામનગરનું ભાડું રૂ.197, દ્વારકા-રાજકોટનું ભાડું રૂ.269, દ્વારકા-પોરબંદરનું ભાડું રૂ.167, દ્વારકા-સોમનાથનું ભાડું રૂ.179, દ્વારકા-જુનાગઢનું ભાડું રૂ.251, જામનગર-દાહોદનું ભાડું રૂ.442, જામનગર-સંજેલીનું ભાડું રૂ.418 તથા જામનગર-જુનાગઢનું ભાડું રૂ.183 નક્કી કરવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં NCC પેરાસેલિંગ કેમ્પ કાર્યરત-400 કેડેટ્સ ઉત્સાહભેર સહભાગી થયા.
GUJARAT

May 11, 2026
મનાલી ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત, 5 લોકોનાં મોત | 5 of a Gujarati Famil…

ગ્રેજ્યુએશન બાદ નોકરી ના મળે એટલે રજનીશ ભાર્ગવ કિન્નર ગુરુમા બન્યો, યુવતીઓને બ્લેકમેઇલ કરી લાખો પડાવ…

Next Post
જામનગરના બેડી ધરાનગર વિસ્તારમાંથી ઘોડીપાસાનો જુગાર રમી રહેલા 4 શખ્સો પકડાયા | 4 people caught gambli…

જામનગરના બેડી ધરાનગર વિસ્તારમાંથી ઘોડીપાસાનો જુગાર રમી રહેલા 4 શખ્સો પકડાયા | 4 people caught gambli...

જોડીયાના નેસડા ગામમાં રહેતા ખેત મજૂર યુવાનનો ગળાફાંસા દ્વારા આપઘાત | agricultural laborer living in …

જોડીયાના નેસડા ગામમાં રહેતા ખેત મજૂર યુવાનનો ગળાફાંસા દ્વારા આપઘાત | agricultural laborer living in ...

જામનગરમાંથી વર્ષ 2024 માં ગુમ થનાર મહીલા તથા બાળકીને શોધી કાઢતી જામનગર પોલીસ | Police locate woman a…

જામનગરમાંથી વર્ષ 2024 માં ગુમ થનાર મહીલા તથા બાળકીને શોધી કાઢતી જામનગર પોલીસ | Police locate woman a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પાટણમાં ભેંસના તબેલામાં ચાલે છે ખાનગી યુનિવર્સિટી’, કોંગ્રેસ ધારાસભ્ય ડૉ કિરીટ પટેલનો આક્ષેપ | pata…

8 months ago
બનાસકાંઠાના અબાળા ગામે સરપંચ અને પૂર્વ સરપંચના જૂથ વચ્ચે મારામારી, 10 લોકો ઈજાગ્રસ્ત | Fight between…

9 months ago
જેસરથી બગદાણા જતા રસ્તા પર ડામરનું નામ નિશાન નથી, લોકોને હાલાકી | There is no asphalt marking on the…

5 months ago
રૂા.3.50 લાખની લાંચમાં નિવૃત પીઆઇને બે વર્ષની સખત કેદની સજા | Retired PI sentenced to two years rigo…

5 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News