gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાષાનો વિવાદ વકર્યો, તમિલનાડુમાં હિન્દી ફિલ્મો-ગીતો પર રોકની તૈયારી, સરકાર બિલ પણ લાવી શકે! | tamiln…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in INDIA
0 0
0
ભાષાનો વિવાદ વકર્યો, તમિલનાડુમાં હિન્દી ફિલ્મો-ગીતો પર રોકની તૈયારી, સરકાર બિલ પણ લાવી શકે! | tamiln…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tamil Nadu News: દક્ષિણ ભારતના તમિલનાડુમાં ભાષા વિવાદ વધતો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનની આગેવાનીવાળી સરકાર વિધાનસભામાં હિન્દી ભાષા સામે બિલ રજૂ કરવા જઈ રહી છે. હાલ, આ વિશે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પરંતુ, આ પહેલાં પણ DMK (દ્રવિડ મુન્નેત્પ રઝગમ) કેન્દ્ર સરકાર પર રાજ્યો પર હિન્દી ભાષા થોપવાનો આરોપ લગાવતી રહી છે. 

‘હિન્દી’ વિરોધી બિલ લાવશે? 

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તમિલનાડુ સરકાર રાજ્યમાં હિન્દી ભાષા લાગુ કરવાની સામે બિલ રજૂ કરી શકે છે. આ સંબંધે કાયદાના જાણકારોની એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બિલમાં તમિલનાડુમાં હિન્દી ભાષામાં હોર્ડિંગ, બોર્ડ, ફિલ્મ અને ગીતો પર રોક લગાવવાની વાત કહેવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે, આ બિલ બંધારણના નિયમ હેઠળ લાવવામાં આવશે. 

આ પણ વાંચોઃ બિહાર બાદ ભાજપે 4 રાજ્યોની વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી

ડીએમકેની પ્રતિક્રિયા

અહેવાલો અનુસાર, ડીએમકેના વરિષ્ઠ નેતા ટીકેએસ એલનગોવને કહ્યું કે, ‘અમે બંધારણની વિરુદ્ધમાં કંઈ કરવા નથી ઇચ્છતા. અમે બંધારણનું પાલન કરીએ છીએ પરંતુ, હિન્દી થોપવાના વિરોધમાં છીએ.’

ભાજપનો વિરોધ

વળી, ભાજપ નેતા વિનોજ સેલ્વમે આ નિર્ણયને ખોટો જણાવ્યો છે. તેમણે કહ્યું કે, ભાષાનો રાજકીય હથિયારના રૂપે ઉપયોગ ન કરી શકાય. તિરૂપરણકુંદરમ, કરૂર તપાસ અને આર્મસ્ટ્રોન્ગ મુદ્દા પર કોર્ટમાં ઝટકો લાગ્યા બાદ ડીએમકે વિવાદિત ફોક્સકૉન રોકાણ મુદ્દે લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે. 

આ પણ વાંચોઃ AI ચેટબોટને કારણે ભારતમાં નોકરી પર અસર: કસ્ટમર સર્વિસમાં જઈ રહી છે લોકોની નોકરી…

નોંધનીય છે કે, માર્ચમાં પણ એમ.કે સ્ટાલિન સરકારે રાજ્યના બજેટના રૂપિયાના ચિહ્નને બદલવાનો નિર્ણય લીધો હતો. જોકે, સરકારના આ નિર્ણય પર જોરદાર વિવાદ થયો હતો. ત્યારે ડીએમકેએ કહ્યું હતું કે, આ તમિળ ભાષાના પ્રચાર માટે કરવામાં આવ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…
INDIA

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…

May 13, 2026
પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…
INDIA

પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…

May 13, 2026
સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…
INDIA

સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…

May 13, 2026
Next Post
તહેવારની સિઝનમાં મહેસાણાના ગિલોસણમાં ફેક્ટરીમાંથી 96 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું | police raid Duplic…

તહેવારની સિઝનમાં મહેસાણાના ગિલોસણમાં ફેક્ટરીમાંથી 96 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું | police raid Duplic...

બિહાર બાદ ભાજપે 4 રાજ્યોની વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી | bjp candidate list 4…

બિહાર બાદ ભાજપે 4 રાજ્યોની વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી | bjp candidate list 4...

જામનગરમાં સગીરા પર કુકર્મ આચરનાર બે દુષ્કર્મીઓની ધરપકડ, પ્રેમજાળમાં ફસાવી આચર્યું હતું કૃત્ય | jamna…

જામનગરમાં સગીરા પર કુકર્મ આચરનાર બે દુષ્કર્મીઓની ધરપકડ, પ્રેમજાળમાં ફસાવી આચર્યું હતું કૃત્ય | jamna...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલિતાણા ડિવિઝનમાં રૂ. 45.48 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 45 48 lakhs caught in …

પાલિતાણા ડિવિઝનમાં રૂ. 45.48 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 45 48 lakhs caught in …

4 months ago
સિયાચેન પર હિમસ્ખલન : ગુજરાતી સહિત ત્રણ જવાન શહીદ, પાંચ ગુમ | Avalanche at Siachen: Three soldiers i…

સિયાચેન પર હિમસ્ખલન : ગુજરાતી સહિત ત્રણ જવાન શહીદ, પાંચ ગુમ | Avalanche at Siachen: Three soldiers i…

8 months ago
સુરતમાં રત્નકલાકારની ઘાતકી હત્યા, જાહેરમાં ચપ્પુના ઘા મારતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત | surat d…

સુરતમાં રત્નકલાકારની ઘાતકી હત્યા, જાહેરમાં ચપ્પુના ઘા મારતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત | surat d…

7 months ago
‘ભારતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા જ પડશે, નહીંતર અર્થતંત્ર પર અસર થશે..’, IMFની ચેતવણી | India must i…

‘ભારતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા જ પડશે, નહીંતર અર્થતંત્ર પર અસર થશે..’, IMFની ચેતવણી | India must i…

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News