gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પત્ની પોતાના પતિને ભમરડાંની જેમ ફેરવી ના શકે…’, સેપરેશન કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | supreme c…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in INDIA
0 0
0
પત્ની પોતાના પતિને ભમરડાંની જેમ ફેરવી ના શકે…’, સેપરેશન કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | supreme c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court :  સુપ્રીમ કોર્ટે વિવાહિત વિવાદની સુનાવણી દરમિયાન કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે, ‘પત્ની તેના પતિને ભમરડાની જેમ ફેરવી ન શકે. કારણ કે, પારિવારિક ઝઘડામાં સૌથી વધુ નુકસાન બાળકોને થાય છે, એટલે પતિ- પત્ની બંનેને પોતાના અંહકારને છોડીને બાળકોના ભવિષ્યને પ્રાથમિકતા આપવી જોઈએ.’

આ પણ વાંચો: પૂર્વ સૈનિકોને કેન્દ્ર સરકારની દિવાળી ભેટ, વિવિધ વસ્તુઓ માટે નાણાકીય સહાયની રકમ બમણી કરાઈ

સરકારી નોકરી કરતા દંપત્તિના કેસ મામલે સુપ્રીમની ટિપ્પણી

આ ટિપ્પણી જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે એ સમયે કરી જ્યારે, તેમની સામે એક સરકારી નોકરી કરતાં દંપત્તિનો મામલો સામે આવ્યો. પતિ દિલ્હી રેલવેમાં કાર્યરત છે. જ્યારે પત્ની પટનામાં રિઝર્વ બેંકમાં નોકરી કરે છે અને તેમના માતા -પિતા તેમની સાથે રહે છે.  

પત્ની અને તેના પરિવારે પતિ પર કેસ દાખલ કર્યો 

આ દંપત્તિના લગ્ન વર્ષ 2018માં થયા હતા. તેમને બે બાળકો છે, એક પાંચ વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકરો છે. બંને 2023થી અલગ રહે છે. પતિનું કહેવું છે કે, તે સાસરે રહેવા નથી માંગતી, જ્યારે પત્ની અને તેના પરિવારે પતિ પર કેસ દાખલ કર્યો છે. 

આ પણ વાંચો: ‘યમરાજના દર્શન કરવા હોય તો જ કોઈ દીકરીની છેડતી કરજો’, સીએમ યોગીની તહેવાર ટાણે ચેતવણી

સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને સમજાવવાની કોશિષ કરી

પતિ-પત્નીના વચ્ચે વધતા વિવાદના કારણે હવે તેમના બાળકો પણ માનસિક તણાવમાં છે. જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટની સામે આવ્યો તો બંને પક્ષોને સમજાવવાની કોશિષ કરવામાં આવી હતી.

શું છે સેપરેશન કેસ

સેપરેશન કેસ (Separation Case) એટલે — પતિ-પત્ની વચ્ચેનો એવો કાયદેસરનો કેસ, જેમાં બંને વ્યક્તિ એકબીજાથી અલગ રહેવાની મંજૂરી માંગે છે, પરંતુ તલાક (Divorce) લેતા નથી. એટલે કે, સેપરેશન કેસ એ પતિ-પત્ની વચ્ચે વધતા તણાવ અથવા મતભેદને કારણે સાથે ન રહેવાનો નિર્ણય કાયદેસર રીતે માન્ય કરાવવાનો કેસ છે.

જેમાં બંને વ્યક્તિ અલગ રહી શકે, પરંતુ લગ્નનો કાયદેસર સંબંધ યથાવત રહે છે, અને કોર્ટ દ્વારા નક્કી થાય કે બાળકોની કસ્ટડી, ભરણપોષણ, મિલકત વગેરે કેવી રીતે વહેંચાશે. આવા કેસમાં લગ્ન યથાવત રહે છે, એટલે કે છુટાછેડા લેવામાં આવતા નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…
INDIA

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…

June 24, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…
INDIA

માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…

June 24, 2026
પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…
INDIA

પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…

June 24, 2026
Next Post
પૂર્વ સૈનિકોને કેન્દ્ર સરકારની દિવાળી ભેટ, વિવિધ વસ્તુઓ માટે નાણાકીય સહાયની રકમ બમણી કરાઈ | defence …

પૂર્વ સૈનિકોને કેન્દ્ર સરકારની દિવાળી ભેટ, વિવિધ વસ્તુઓ માટે નાણાકીય સહાયની રકમ બમણી કરાઈ | defence ...

ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ: ધારાસભ્યોને તાત્કાલિક ગાંધીનગર બોલાવાયા, જાણો ક્યારે યોજાઈ શકે છે શપથવ…

ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ: ધારાસભ્યોને તાત્કાલિક ગાંધીનગર બોલાવાયા, જાણો ક્યારે યોજાઈ શકે છે શપથવ...

‘યમરાજના દર્શન કરવા હોય તો જ કોઈ દીકરીની છેડતી કરજો’, સીએમ યોગીની તહેવાર ટાણે ચેતવણી | anyone harass…

'યમરાજના દર્શન કરવા હોય તો જ કોઈ દીકરીની છેડતી કરજો', સીએમ યોગીની તહેવાર ટાણે ચેતવણી | anyone harass...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશમાં ડીઝલ પર એક્સપોર્ટ ડયુટી રૂ. 21.5 વધારી રૂ. 55.5 કરાઈ | Export duty on diesel in the country i…

દેશમાં ડીઝલ પર એક્સપોર્ટ ડયુટી રૂ. 21.5 વધારી રૂ. 55.5 કરાઈ | Export duty on diesel in the country i…

2 months ago
જામનગર: ખીજડીયા બાયપાસ પાસે વૃદ્ધાશ્રમમાં લાગી આગ, સદનસીબે તમામ વડીલો સલામત | Fire breaks out in old…

જામનગર: ખીજડીયા બાયપાસ પાસે વૃદ્ધાશ્રમમાં લાગી આગ, સદનસીબે તમામ વડીલો સલામત | Fire breaks out in old…

5 months ago
NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …

NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …

1 week ago
૫૦ લાખ પડાવી લેવાના કેસમાં બંને પોલીસ જવાન સસ્પેન્ડ | Both policemen suspended in Rs 50 lakh extorti…

૫૦ લાખ પડાવી લેવાના કેસમાં બંને પોલીસ જવાન સસ્પેન્ડ | Both policemen suspended in Rs 50 lakh extorti…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News