gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટ્રમ્પના અમેરિકાને મોટો ઝટકો, ટોપ-10 પાસપોર્ટ રેન્કિંગમાંથી આઉટ, જાણો ભારત કયા નંબરે | Henley Passpo…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in INDIA
0 0
0
ટ્રમ્પના અમેરિકાને મોટો ઝટકો, ટોપ-10 પાસપોર્ટ રેન્કિંગમાંથી આઉટ, જાણો ભારત કયા નંબરે | Henley Passpo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

World’s Most Powerful Passports : વિશ્વભરના દેશોના પાસપોર્ટનું મૂલ્યાંકન કરતી હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ-2025 દ્વારા ‘કયા દેશનો પાસપોર્ટ સૌથી મજબૂત’ તેની યાદી જાહેર કરી છે. યાદી મુજબ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકાને મોટો ફટકો પડ્યો છે. અત્યાર સુધી ટોપ-10માં સામેલ અમેરિકાનો પાસપોર્ટ હવે તેમાંથી બહાર થઈ ગયો છે, જ્યારે ભારતના પાસપોર્ટ રેન્કિંગમાં પણ ફેરફાર થયો છે.

યાદીમાં સિંગાપુર પહેલા ક્રમાંકે

વિઝા મુક્ત અથવા વીઝા ઓન એરાઈવલ એટલે કે, તે એવી સુવિધા છે, જેમાં તમારે કોઈ ચોક્કસ દેશની યાત્રા શરૂ કરતા પહેલાં તે દેશનો વીઝા લેવાની જરૂર પડતી નથી. આ જ બાબતનું મૂલ્યાંકન કરીને હેનલેએ યાદી જાહેર કરી છે અને તેમાં પ્રથમ ક્રમાંકે સિંગાપુરનું નામ છે. એટલે કે, સિંગાપુરના નાગરિકો વિઝા વગર સૌથી વધુ દેશોમાં પ્રવાસ કરી શકે છે.

ટ્રમ્પના અમેરિકાને મોટો ઝટકો, ટોપ-10 પાસપોર્ટ રેન્કિંગમાંથી આઉટ, જાણો ભારત કયા નંબરે 2 - image

ટ્રમ્પના અમેરિકાને મોટો ઝટકો, ટોપ-10 પાસપોર્ટ રેન્કિંગમાંથી આઉટ, જાણો ભારત કયા નંબરે 3 - image

ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ ઘટ્યું

ભારતીય પાસપોર્ટની વાત કરીએ તો તેની રેન્કિંગમાં પાંચ પોઈન્ટનો ઘડાડો થયો છે. ગત વર્ષે ભારતીય પાસપોર્ટ 80માં ક્રમાંકે હતો અને હવે તે 85માં ક્રમાંકે આવી ગયો છે. જોકે અગાઉના રિપોર્ટમાં ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ 77માં ક્રમાંકે પહોંચી ગયું હતું. 

ભારતીય નાગરિક વિઝા વગર 57 દેશોમાં જઈ શકે

રિપોર્ટ મુજબ, ભારતીય નાગરિકે વીઝા ઓન એરાઈવલ હેઠળ 57 દેશોનો પ્રવાસ કરી શકે છે. વીઝા-ઓન-અરાઈવલ એટલે કે મુસાફરી પહેલા વીઝા લેવાની જરૂર પડતી નથી. દેશનો નાગરિક અન્ય દેશમાં પહોંચે ત્યારે તેને વીઝા આપવામાં આવે છે.

આ પણ વાંચો : અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે 48 કલાકનું યુદ્ધવિરામ, બંને દેશના 50 લોકોના મોત, 100 ઘાયલ

દક્ષિણ કોરિયા બીજા અને જાપાન ત્રીજા સ્થાને

શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં સિંગાપુર પહેલા સ્થાને છે, જ્યારે દક્ષિણ કોરિયા બીજા અને જાપાન ત્રીજા સ્થાને છે. વીઝા ઓન એરાઈવલની સુવિધા હેઠળ સિંગાપુરનો નાગરિક 193 દેશોમાં પ્રવાસ કરી શકે છે. જ્યારે દક્ષિણ કોરિયાનો નાગરિક 190 અને જાપાનનો નાગરિક 189 દેશોમાં પ્રવાસ કરી શકે છે.

ચીનના પાસપોર્ટ રેન્કિંગમાં ઘણો સુધારો

અમેરિકાના પાસપોર્ટની શક્તિમાં ઘટાડો થયો છે અને તે ટોપ-10માંથી બહાર ફેંકાઈ ગયું છે. જ્યારે આપણા પડોશી દેશ ચીનના પાસપોર્ટ રેન્કિંગમાં ઘણો સુધારો થયો છે. 2015ના ડેટા મુજબ, ચીનના પાસપોર્ટની રેન્કિંગ 94 હતી અને હવે તે 64 નંબરે પહોંચી ગઈ છે.

આ પણ વાંચો : તાલિબાનીઓએ પાકિસ્તાની સેનાની ટેન્ક છીનવી, પાક. સૈનિકોને રોડ પર દોડાવ્યા, જુઓ દ્રશ્યો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતની એરલાઈન્સનું ‘ક્રેશ લેન્ડિંગ’ નક્કી? FIAની ચેતવણી- સરકાર મદદ કરે નહીંતર તાળાં મારવા પડશે | Ind…
INDIA

ભારતની એરલાઈન્સનું ‘ક્રેશ લેન્ડિંગ’ નક્કી? FIAની ચેતવણી- સરકાર મદદ કરે નહીંતર તાળાં મારવા પડશે | Ind…

April 29, 2026
દીદી કે દાદા? બંગાળમાં બીજા ફેઝનું મતદાન શરૂ; શું પ્રથમ તબક્કાનો 93% મતદાનનો રેકોર્ડ તૂટશે? | Bengal…
INDIA

દીદી કે દાદા? બંગાળમાં બીજા ફેઝનું મતદાન શરૂ; શું પ્રથમ તબક્કાનો 93% મતદાનનો રેકોર્ડ તૂટશે? | Bengal…

April 29, 2026
ભાજપને સિંહાસન, કોંગ્રેસને શવાસન, આપને આશ્વાસન
INDIA

ભાજપને સિંહાસન, કોંગ્રેસને શવાસન, આપને આશ્વાસન

April 29, 2026
Next Post
આધાર કાર્ડને લઈને કોઈપણ સમસ્યા હોય તો ઘરબેઠા જ આ નંબર પર કરો કોલ, આવી જશે ઉકેલ! | aadhar card proble…

આધાર કાર્ડને લઈને કોઈપણ સમસ્યા હોય તો ઘરબેઠા જ આ નંબર પર કરો કોલ, આવી જશે ઉકેલ! | aadhar card proble...

દારુ પીને આવેલા પ્રેમીની હત્યા કરનાર મહિલાની જામીન અરજી નામંજૂર | Bail application of woman who kill…

દારુ પીને આવેલા પ્રેમીની હત્યા કરનાર મહિલાની જામીન અરજી નામંજૂર | Bail application of woman who kill...

જયસ્વાલ પરિવારના ત્રણ સહિત ચાર આરોપી ૧૨ દિવસના રિમાન્ડ પર | Four accused including three from Jaiswa…

જયસ્વાલ પરિવારના ત્રણ સહિત ચાર આરોપી ૧૨ દિવસના રિમાન્ડ પર | Four accused including three from Jaiswa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘2014માં જ મુખ્યમંત્રી બનવાનો હતો, રાહુલ ગાંધીએ બાજી બગાડી’, દિગ્ગજે કોંગ્રેસ છોડવાની કહાની જણાવી | …

‘2014માં જ મુખ્યમંત્રી બનવાનો હતો, રાહુલ ગાંધીએ બાજી બગાડી’, દિગ્ગજે કોંગ્રેસ છોડવાની કહાની જણાવી | …

2 months ago
વિજ્ઞાન અને વાણિજ્ય વ્યવસ્થાનું પેપર સહેલું, કેમેસ્ટ્રીમાં એમસીક્યૂ કસોટી કરે તેવા | science and bus…

વિજ્ઞાન અને વાણિજ્ય વ્યવસ્થાનું પેપર સહેલું, કેમેસ્ટ્રીમાં એમસીક્યૂ કસોટી કરે તેવા | science and bus…

2 months ago
કપડવંજ નગરમાં રખડતા ઢોર, શ્વાનના ત્રાસથી અકસ્માતનો ભય | Fear of accidents due to stray cattle and do…

કપડવંજ નગરમાં રખડતા ઢોર, શ્વાનના ત્રાસથી અકસ્માતનો ભય | Fear of accidents due to stray cattle and do…

6 months ago
સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે પાકિસ્તાન, ભારતની ચેતવણી, ડિરેક્ટર જનરલની હોટલાઈન પર વાતચીત | India…

સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે પાકિસ્તાન, ભારતની ચેતવણી, ડિરેક્ટર જનરલની હોટલાઈન પર વાતચીત | India…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News