gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો દ્વારા ઈક્વિટીમાં રૂ. 6 લાખ કરોડનો વિક્રમી નેટ ઈન્ફલો | Record net inflow …

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in Business
0 0
0
ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો દ્વારા ઈક્વિટીમાં રૂ. 6 લાખ કરોડનો વિક્રમી નેટ ઈન્ફલો | Record net inflow …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ૨૦૦૭થી જ્યારથી બીએસઈ દ્વારા ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોના રોકાણ ડેટા જાળવવાનું શરૂ કરાયું છે ત્યારથી ૧૮ વર્ષના ગાળામાં ૨૦૨૫માં પહેલી જ વખત ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)નો ઈક્વિટી સેગમેન્ટમાં નેટ ફલો રૂપિયા ૬ લાખ કરોડને પાર કરી ગયો છે. કોઈ એક કેલેન્ડર વર્ષમાં ડીઆઈઆઈનું આ સૌથી વધુ ઈક્વિટી રોકાણ રહ્યું છે એમ પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય એમ છે.

૨૦૨૪ના કેલેન્ડર વર્ષમાં ડીઆઈઆઈ દ્વારા ભારતીય બજારમાં રૂપિયા ૫.૨૬ લાખ કરોડ ઠલવાયા હતા. ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોમાં બેન્કો, મ્યુચ્યુઅલ ફન્ડસ, વીમા કંપનીઓ, પેન્શન સ્કીમ્સનો મુખ્યત્વે સમાવેશ થાય છે. 

બજારમાં નરમાઈની સ્થિતિમાં પણ ફન્ડ હાઉસોની ઈક્વિટી સ્કીમમાં સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) મારફત નાણાંનો પ્રવાહ જળવાઈ રહેતા બજારમાં  સંસ્થાકીય રોકાણની ગતિ જળવાઈ રહી છે. 

વૈશ્વિક આંચકા નહીં આવે તો ૨૦૨૬માં ડીઆઈઆઈનો ફલો ૨૦૨૫ કરતા પણ વધી જવાની એક એનાલિસ્ટે શકયતા વ્યકત કરી હતી. 

એક તરફ ડીઆઈઆઈની લેવાલી જ્યારે બીજી તરફ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ)એ  વર્તમાન વર્ષમાં અત્યારસુધીમાં રૂપિયા ૨.૦૩લાખ કરોડ પાછા ખેંચી લીધા છે. જો કે તેમણે પ્રાઈમરી માર્કેટ મારફત ઈક્વિટીસમાં રૂપિયા ૫૦,૦૦૦ કરોડ જેટલા ઠાલવ્યા છે. એફઆઈઆઈ માટે હાલમાં અમેરિકા, ચીન, બ્રાઝિલ તથા જર્મની આકર્ષક મથકો બની રહ્યા છે. આ બજારોમાં એફઆઈઆઈના સારા વળતર મળી રહ્યા છે. આની સામે જાપાન, ભારત, વિયેતનામ તથા દક્ષિણ કોરિઆમાંથી વિદેશી રોકાણકારો પીછેહઠ કરી રહ્યા હોવાનું પણ એનાલિસ્ટે વધુમાં જણાવ્યું હતું. 

જ્યારે જ્યારે પણ ભારતીય બજારમાં કડાકો બોલાઈ જાય છે અથવા પ્રમાણમાં નરમ હોય છે ત્યારે ડીઆઈઆઈ આક્રમક ખરીદી કરવાનો વ્યૂહ રાખે છે. ભારતીય બજારમાં ડીઆઈઆઈ તથા એફઆઈઆઈના મોટાભાગે સામસામા રાહ જોવા મળે છે. એક વેચે છે તો બીજા ખરીદે છે. 

વિદેશી રોકાણકારોની મોટી વેચવાલીના સમયે ડીઆઈઆઈની લેવાલી દેશની બજારોનું માનસ ખરડાતું અટકાવે છે. છેલ્લા એક વર્ષમાં ડીઆઈઆઈનું ધ્યાન મુખ્યત્વે બીએફએસઆઈ, કેપિટલ ગુડસ, હેલ્થકેર અને ઓટો ક્ષેત્રના શેરોમાં રહેલું હોવાનું અન્ય એક વિશ્લેષકે જણાવ્યું હતું. 

સતત ઈન્ફલોસને કારણે મ્યુચ્યુઅલ ફન્ડ હાઉસોની એકંદર ઈક્વિટી એયુએમ રૂપિયા ૪૯  લાખ કરોડને વટાવી ગઈ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…
Business

વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…

May 13, 2026
નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…
Business

નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…

May 13, 2026
PSU બેન્કોનો નેટ પ્રોફિટ રૂ. 1.98 લાખ કરોડની વિક્રમી ટોચે | PSU banks’ net profit hits record high o…
Business

PSU બેન્કોનો નેટ પ્રોફિટ રૂ. 1.98 લાખ કરોડની વિક્રમી ટોચે | PSU banks’ net profit hits record high o…

May 13, 2026
Next Post
સુપ્રીમ કોર્ટનું ‘ગ્રીન’ સિગ્નલ દિવાળીએ દિલ્હીમાં ‘ફટાકડા’ ફૂટશે | Supreme Court ‘green’ signal for …

સુપ્રીમ કોર્ટનું 'ગ્રીન' સિગ્નલ દિવાળીએ દિલ્હીમાં 'ફટાકડા' ફૂટશે | Supreme Court 'green' signal for ...

માઇક્રોસોફ્ટે વિન્ડોઝ-10ને સપોર્ટ આપવાનું આજથી બંધ કર્યુ | Microsoft has stopped supporting Windows …

માઇક્રોસોફ્ટે વિન્ડોઝ-10ને સપોર્ટ આપવાનું આજથી બંધ કર્યુ | Microsoft has stopped supporting Windows ...

પ્રવાસીઓ માટે મોંઘોદાટ કચ્છના રણ મહોત્સવ ટેન્ટમાં એક દિવસ રોકાવાનું ભાડું 9900 રૂપિયા | The cost of …

પ્રવાસીઓ માટે મોંઘોદાટ કચ્છના રણ મહોત્સવ ટેન્ટમાં એક દિવસ રોકાવાનું ભાડું 9900 રૂપિયા | The cost of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: લગ્નમાંથી પરત ફરતો પરિવાર કાર નીચે કચડાયો, પતિ-પત્ની અને માતાનું મોત, 6 વર્ષનો માસૂમ નોંધારો |…

સુરત: લગ્નમાંથી પરત ફરતો પરિવાર કાર નીચે કચડાયો, પતિ-પત્ની અને માતાનું મોત, 6 વર્ષનો માસૂમ નોંધારો |…

3 weeks ago
ગ્રીનલેન્ડ પડાવવાની ટ્રમ્પ તુમાખી સામે અમેરિકનોનો જ ઉગ્ર વિરોધ | Americans themselves are fiercely o…

ગ્રીનલેન્ડ પડાવવાની ટ્રમ્પ તુમાખી સામે અમેરિકનોનો જ ઉગ્ર વિરોધ | Americans themselves are fiercely o…

4 months ago
ભારત બુલડોઝર નહીં પણ કાયદાના શાસનથી ચાલે છે : સીજેઆઇ ગવઇ | India is run by rule of law not bulldozer…

ભારત બુલડોઝર નહીં પણ કાયદાના શાસનથી ચાલે છે : સીજેઆઇ ગવઇ | India is run by rule of law not bulldozer…

7 months ago
યુજીસીના નવા નિયમોનો વિરોધ ભારે પડયો : બરેલીના મેજિસ્ટ્રેટ સસ્પેન્ડ | Opposition to UGC new rules gr…

યુજીસીના નવા નિયમોનો વિરોધ ભારે પડયો : બરેલીના મેજિસ્ટ્રેટ સસ્પેન્ડ | Opposition to UGC new rules gr…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News