gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહાર વિધાનસભા ચૂંટણી માટે નીતિશની જેડીયુએ 44 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી | Bihar Elections Nitis…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in INDIA
0 0
0
બિહાર વિધાનસભા ચૂંટણી માટે નીતિશની જેડીયુએ 44 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી | Bihar Elections Nitis…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election: જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) એ પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં કુલ 44 ઉમેદવારોના નામ છે. અગાઉ, જેડીયુએ 57 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આમ, એનડીએનો ભાગ રહેલા જેડીયુએ તેના ક્વોટાની તમામ 101 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

બિહાર વિધાનસભા ચૂંટણી માટે નીતિશની જેડીયુએ 44 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી 2 - image

બિહાર વિધાનસભા ચૂંટણી માટે નીતિશની જેડીયુએ 44 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી 3 - image

આ પણ વાંચોઃ નીતિશ કુમારની જેડીયુએ 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ચિરાગને લાગશે ઝટકો!

4 મુસ્લિમ ચહેરાને આપી ટિકિટ

બિહાર ચૂંટણીના પહેલા તબક્કામાં ઉમેદવારી પત્રની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર છે. તેથી આજે અનેક દિગ્ગજ પોતાનું ફોર્મ દાખલ કરશે. જેડીયુએ પોતાની બીજી યાદી જાહેર કરી, જેમાં 4 મુસ્લિમ ચહેરા છે. JDU એ અરરિયાથી શગુફ્તા અઝીમ, જોકીહાટથી મંજર આલમ, આમૌરથી સબા ઝફર અને ચૈનપુરથી ઝમા ખાનને ટિકિટ આપવામાં આવી છે.

પહેલા તબક્કા માટે 57 ઉમેદવારોની યાદી જાહેર

JDU બુધવારે (15 ઓક્ટોબર) બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 57 ઉમેદવારોની યાદી જાહેર કરી. આ યાદીમાં 15 નવા ઉમેદવારોનો સમાવેશ કરાયો છે. પાર્ટીએ 28 મતવિસ્તારોમાં પોતાના ઉમેદવારો બદલ્યા છે, જ્યારે 29 બેઠકો પર પોતાના હાલના ઉમેદવારોને જાળવી રાખ્યા છે.

આ પણ વાંચોઃ રાજસ્થાનમાં વધુ એક ગમખ્વાર અકસ્માત, ટ્રેલરની ટક્કરે કાર સળગી, 4 લોકો જીવતા બળી ગયા

ચાર ધારાસભ્યોની ટિકિટ કપાઇ

પહેલી યાદીમાં છ મંત્રીઓ અને ચાર મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે અને ચાર ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. જોકે, 2020ની ચૂંટણી જીતનારા 17 ધારાસભ્યોને ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. LJP ધારાસભ્ય રાજકુમાર સિંહને મટિહાનીથી ટિકિટ આપવામાં આવી છે અને RJDમાંથી આવેલા અનંત સિંહને મોકામાથી ટિકિટ આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
જામનગરના લીમડાલેન-દરબારગઢ સહિતના વિસ્તારમાં PGVCLની 20 ચેકીંગ ટુકડીને ઉતારી દઈ ચેકીંગ હાથ ધરાતાં વીજ…

જામનગરના લીમડાલેન-દરબારગઢ સહિતના વિસ્તારમાં PGVCLની 20 ચેકીંગ ટુકડીને ઉતારી દઈ ચેકીંગ હાથ ધરાતાં વીજ...

સીઝફાયરની માંગ બાદ પાકિસ્તાને ફરી છેલ્લી ઘડીએ પોતાનો ‘રંગ’ બતાવ્યો! હવે શું જવાબ આપશે તાલિબાન? | wil…

સીઝફાયરની માંગ બાદ પાકિસ્તાને ફરી છેલ્લી ઘડીએ પોતાનો 'રંગ' બતાવ્યો! હવે શું જવાબ આપશે તાલિબાન? | wil...

ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણ પહેલાં ડાંગમાં ભાજપને ફટકો, બે નેતાની ‘કેસરિયો’ છોડી કોંગ્રેસમાં ઘરવાપસ…

ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણ પહેલાં ડાંગમાં ભાજપને ફટકો, બે નેતાની 'કેસરિયો' છોડી કોંગ્રેસમાં ઘરવાપસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આ 3 કફ સિરપમાં ભેળસેળ, આરોગ્ય માટે ખતરો…: WHOની ચેતવણી | WHO Issues Warning Adulteration Found in …

આ 3 કફ સિરપમાં ભેળસેળ, આરોગ્ય માટે ખતરો…: WHOની ચેતવણી | WHO Issues Warning Adulteration Found in …

5 months ago
એડીએજીની કંપનીઓ સામે તપાસમાં વિલંબ બદલ સુપ્રીમ નારાજ | Supreme Court upset over delay in investigati…

એડીએજીની કંપનીઓ સામે તપાસમાં વિલંબ બદલ સુપ્રીમ નારાજ | Supreme Court upset over delay in investigati…

2 months ago
વેતન વધારાની માંગ સાથે આંગણવાડી મહિલા કાર્યકરોની રાજકોટમાં રેલી | Anganwadi women workers hold rally…

વેતન વધારાની માંગ સાથે આંગણવાડી મહિલા કાર્યકરોની રાજકોટમાં રેલી | Anganwadi women workers hold rally…

2 months ago
હેરિટેજ ધરોહર બચાવવા વડોદરા શહેર કોંગ્રેસની હેરિટેજ માર્ચ | Vadodara City Congress’s Heritage March …

હેરિટેજ ધરોહર બચાવવા વડોદરા શહેર કોંગ્રેસની હેરિટેજ માર્ચ | Vadodara City Congress’s Heritage March …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News