gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

EPFOના નવા નિયમો પર વિવાદ: 25 ટકા રકમ માટે 12 મહિનાનું વેઈટિંગ, વિપક્ષના વિરોધ બાદ જાણો સ્પષ્ટતા | e…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in Business
0 0
0
EPFOના નવા નિયમો પર વિવાદ: 25 ટકા રકમ માટે 12 મહિનાનું વેઈટિંગ, વિપક્ષના વિરોધ બાદ જાણો સ્પષ્ટતા | e…
0
VIEWS
Share on FacebookShare on Twitter

EPFO Rule Change: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા તાજેતરમાં PF ખાતામાંથી ઉપાડને સરળ બનાવવા માટે અનેક મોટા ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે. જોકે, આ જાહેરાત બાદ, કેટલાક ફેરફારો પર વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું છે. વિપક્ષના વિરોધનું મુખ્ય કારણ PF ખાતામાં 25% લઘુત્તમ બેલેન્સ રાખવાની ફરજિયાત અને પ્રી-મેચ્યોર ફાઇનલ સેટલમેન્ટ માટેની સમયમર્યાદા 2 મહિનાથી વધારીને 12 મહિના કરવાનો મુદ્દો છે. આ આરોપો છતાં, સરકારે આ બાબતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે.

EPFOના મુખ્ય ફેરફારો

EPFOએ PF ઉપાડ સરળ બનાવ્યો છે, જેમાં ડૉક્યુમેન્ટેશનની જરૂરિયાત દૂર કરી છે. હવે સભ્યો 25% લઘુત્તમ બેલેન્સ છોડીને 75% રકમ ઉપાડી શકશે. મુખ્ય પાંચ ફેરફારો આ મુજબ છે.

– પ્રી-મેચ્યોર સેટલમેન્ટ (નોકરી છોડવા પર): સમયરેખા 2 મહિનાથી વધારીને 12 મહિના (પેન્શન માટે 36 મહિના) કરાઈ.

– ઉપાડની મંજૂરી: હવે બેરોજગારી કે નિવૃત્તિ સિવાય પણ 25% મિનિમમ બેલેન્સ રાખીને સંપૂર્ણ રકમ (75%) ઉપાડવાની મંજૂરી.

– કારણમુક્તિ: PF ઉપાડવા માટે કારણ જણાવવાની જંજાળ અને ડૉક્યુમેન્ટેશનમાંથી મુક્તિ.

– આંશિક ઉપાડની મર્યાદા વધી: શિક્ષણ માટે 10 વખત અને લગ્ન માટે 5 વખત રકમ ઉપાડી શકાશે (અગાઉ કુલ 3 વખતની મર્યાદા હતી).

– સર્વિસ ટેન્યોર: આંશિક ઉપાડ માટે સર્વિસ અવધિની મર્યાદા એકરૂપ કરીને 12 મહિના નક્કી કરાઈ.

EPFOના નિયમો પર રાજકીય વિવાદ

EPFOએ લાંબા ગાળાની નિવૃત્તિ બચત સુધારવાના ઉદ્દેશથી PF ઉપાડના નિયમોમાં મોટા ફેરફારોને મંજૂરી આપી છે, પરંતુ આનાથી રાજકીય વિવાદ શરૂ થયો છે. વિપક્ષ આ સુધારાને કઠોર અને કર્મચારીઓને સજા આપનારા ગણાવે છે. જોકે, કેન્દ્રીય શ્રમ મંત્રાલય દાવો કરે છે કે આ સંશોધિત માળખું લાખો કર્મચારીઓની સામાજિક સુરક્ષા મજબૂત કરશે. મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે PF ફંડનો 25% હિસ્સો લૉક રાખવાથી સભ્યોને 8.25% વાર્ષિક વ્યાજ અને કમ્પાઉન્ડિંગનો સતત લાભ મળશે, જેનાથી નિવૃત્તિ ફંડ મોટું બનશે.

ગોખલેએ 25% લઘુત્તમ PF બેલેન્સ નિયમની ટીકા કરી

આ લઘુત્તમ બેલેન્સ નિયમની ટીકા કરતાં, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાકેત ગોખલેએ એવી દલીલ કરી કે આ નવો નિયમ કર્મચારીની મહેનતની કમાણીનો એક-ચતુર્થાંશ હિસ્સો અસરકારક રીતે નિવૃત્તિના સમય સુધી લૉક કરી દે છે. તેમણે પોતાની X પોસ્ટ પર લખ્યું કે, ‘કલ્પના કરો કે નોકરી છૂટી જાય અને તમારે બિલ તેમજ EMI ચૂકવવાની હોય, તો પણ સરકાર તમને પૂરા એક વર્ષ સુધી તમારા પૈસા ઉપાડવાની મંજૂરી આપશે નહીં.’ ગોખલેએ વધુમાં જણાવ્યું કે બેરોજગારીની સ્થિતિમાં પણ, કર્મચારી માત્ર 75% રકમ જ ઉપાડી શકશે.

આ પણ વાંચો: દિવાળી પહેલાં રોકાણકારોને કમાણી, સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો, બેન્કિંગ-ફાઈનાન્સ શેર્સમાં તેજી

સમય પહેલા ઉપાડની સમયમર્યાદા વધારવા સામે ગોખલેનો વિરોધ

સાંસદ સાકેત ગોખલેએ EPFOના નિયમોમાં થયેલા ફેરફારો સામે વધુ એક મુદ્દો ઉઠાવ્યો. તેમણે સમય પહેલા સંપૂર્ણ ઉપાડ માટેની સમયમર્યાદા 2 મહિનાથી વધારીને 12 મહિના અને EPS-95 યોજના હેઠળ પેન્શન ઉપાડવા માટેની સમયમર્યાદા 2 મહિનાથી વધારીને 36 મહિના કરવાની ટીકા કરી. ગોખલેએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે આ નિર્ણય કર્મચારીઓની પોતાની બચત સુધીની પહોંચને અયોગ્ય રીતે મર્યાદિત કરશે. અગાઉ, નોકરી છૂટ્યા બાદ 2 મહિનામાં EPF બેલેન્સ ઉપાડી શકાતું હતું, પરંતુ હવે એક વર્ષની રાહ જોવી પડશે. તેમના મતે, પોતાના પૈસા ઉપાડવા માટે કર્મચારીએ હવે આખું એક વર્ષ બેરોજગાર રહેવું પડશે.

EPFO નિયમ બદલવાનો ઉદ્દેશ: નિવૃત્તિ ફંડનું રક્ષણ

જ્યાં એક તરફ તૃણમૂલ કોંગ્રેસના સાંસદએ સરકારના નિર્ણયોની ટીકા કરી છે, ત્યાં બીજી તરફ CBT અધિકારીઓ મુજબ, આ નિર્ણયનો હેતુ લાંબા ગાળાની બચતનું રક્ષણ કરવાનો અને સમય પહેલા ઉપાડને નિરુત્સાહિત કરવાનો છે, જે નિવૃત્તિ ફંડને ખતમ કરી નાખે છે. રિપોર્ટ્સ સૂચવે છે કે નિષ્ણાતો પણ આ વાત સાથે સહમત છે કે આનાથી EPFO સભ્યો તેમની સાચી જરૂરિયાતો માટે તેમની સંપૂર્ણ પાત્ર રકમનો ઉપયોગ કરી શકશે અને સાથે જ નિવૃત્તિ માટે એક સુરક્ષિત હિસ્સો પણ જાળવી શકશે.

EPFOના નવા નિયમો પર વિવાદ: 25 ટકા રકમ માટે 12 મહિનાનું વેઈટિંગ, વિપક્ષના વિરોધ બાદ જાણો સ્પષ્ટતા 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત | ind…
Business

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત | ind…

May 14, 2026
બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…
Business

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…

May 14, 2026
EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…
Business

EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…

May 14, 2026
Next Post
વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મોડીફાઇ કરેલા 108 સાઇલેન્સરોનો નાશ કરાયો | 108 modified silencers d…

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મોડીફાઇ કરેલા 108 સાઇલેન્સરોનો નાશ કરાયો | 108 modified silencers d...

દિવાળી પહેલાં રોકાણકારોને કમાણી, સેન્સેક્સ 1000 પોઇન્ટ ઉછળ્યો, બૅન્કિંગ-ફાયનાન્સ શેર્સમાં તેજી | Sen…

દિવાળી પહેલાં રોકાણકારોને કમાણી, સેન્સેક્સ 1000 પોઇન્ટ ઉછળ્યો, બૅન્કિંગ-ફાયનાન્સ શેર્સમાં તેજી | Sen...

દિવાળી અને છઠ પૂજાએ કન્ફર્મ ટિકિટ નથી મળતી તો આ એપ્સ ‘ચમત્કાર’ કરી બતાવશે! | diwali chhath train tic…

દિવાળી અને છઠ પૂજાએ કન્ફર્મ ટિકિટ નથી મળતી તો આ એપ્સ 'ચમત્કાર' કરી બતાવશે! | diwali chhath train tic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

F&Oના ટ્રેડરો પર અનપેક્ષિત STTનો ડોઝ | Unexpected STT dose on F&O traders

F&Oના ટ્રેડરો પર અનપેક્ષિત STTનો ડોઝ | Unexpected STT dose on F&O traders

3 months ago
BRICSની મહત્ત્વપૂર્ણ બેઠકમાં સામેલ નહીં થાય વિદેશમંત્રી અને NSA, પહલગામ હુમલાના કારણે પ્રવાસ ટાળ્યો …

BRICSની મહત્ત્વપૂર્ણ બેઠકમાં સામેલ નહીં થાય વિદેશમંત્રી અને NSA, પહલગામ હુમલાના કારણે પ્રવાસ ટાળ્યો …

1 year ago
આદ્યશક્તિના ધામ અંબાજી ખાતે ત્રિદિવસીય ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬’નો થયો ભવ્ય પ્રારંભ

આદ્યશક્તિના ધામ અંબાજી ખાતે ત્રિદિવસીય ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬’નો થયો ભવ્ય પ્રારંભ

3 months ago
ડ્રીમ ઇલેવન કસ્ટમર કેરના નામે ઠગાઈ : કપુરાઈ પોલીસે મ્યુલ એકાઉન્ટ મામલે ગુનો નોંધ્યો | Fraud in the n…

ડ્રીમ ઇલેવન કસ્ટમર કેરના નામે ઠગાઈ : કપુરાઈ પોલીસે મ્યુલ એકાઉન્ટ મામલે ગુનો નોંધ્યો | Fraud in the n…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News