gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગ્રૂપ કેપ્ટન શુભાંશુ અંતરિક્ષમાં રચશે ઈતિહાસ, AX-4 મિશન હેઠળ મેમાં ભરશે ઉડાન | Group Captain Shubans…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in INDIA
0 0
0
ગ્રૂપ કેપ્ટન શુભાંશુ અંતરિક્ષમાં રચશે ઈતિહાસ, AX-4 મિશન હેઠળ મેમાં ભરશે ઉડાન | Group Captain Shubans…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Group Captain Shubanshu will create history in space : ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર જનારા પહેલા ભારતીય અવકાશયાત્રી હશે. તેઓ મે 2025 માં ઉડાન ભરશે. આ યાત્રા એક્સિયમ મિશન 4 (Ax-4) હેઠળ થશે, જેમાં શુક્લા એક્સિયમ સ્પેસ દ્વારા આયોજિત ખાનગી અંતરિક્ષ મિશનના સભ્ય હશે.

આ પણ વાંચો: ‘મસ્જિદ કે કબ્રસ્તાનને કોઈ નુકસાન નહીં થાય…’, વક્ફ બિલના મહત્ત્વના મુદ્દે ભાજપની સ્પષ્ટતા

શુભાંશુ શુક્લાની ભૂમિકા અને ઐતિહાસિક યાત્રા

શુભાંશુ શુક્લાનું અંતરિક્ષમાં જવું એ ભારતીય અંતરિક્ષ યાત્રા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. ભારતીય અવકાશ એજન્સી ISRO ના “ગગનયાન” મિશનનો ભાગ બનવા માટે પણ તેમની પસંદગી કરવામાં આવી છે. ગગનયાન મિશન ભારતનું પ્રથમ માનવયુક્ત અંતરિક્ષ મિશન છે, જેમાં એક થી ત્રણ અંતરિક્ષયાત્રીઓ પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં મુસાફરી કરશે. શુક્લાની એક્સિયમ મિશન 4 ની યાત્રા ગગનયાન મિશન પહેલા એક મહત્ત્વપૂર્ણ અનુભવ સાબિત થશે.

આ મિશનમાં શુક્લા સિવાય NASAના પૂર્વ અંતરિક્ષયાત્રી પેગી વ્હિટસન પણ મિશન કમાન્ડર તરીકે આ મિશનનો ભાગ બનશે અને પોલેન્ડના સ્લાવોસ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી અને હંગેરીના ટિબોર કાપુ પણ આ મિશનનો ભાગ રહેશે.

પ્રશાંત બાલકૃષ્ણન નાયરને બેક-અપ અંતરિક્ષયાત્રી તરીકે નિયુક્ત કરાયા

ભારતે શુભાંશુ શુક્લાના બેક-અપ અંતરિક્ષયાત્રી તરીકે ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયરની પણ નિમણૂક કરી છે. પરંતુ જો શુભાંશુ કોઈ કારણસર મિશન પર ન જઈ શકે, તો નાયર તેની જગ્યાએ ISS પહોંચશે. આ સાથે કોઈપણ અણધારી પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માટે, અંતરિક્ષ મિશનમાં આ બેક-અપ પ્લાન સામાન્ય પ્રક્રિયા છે.

આ પણ વાંચો: RSSની નક્સલી-આતંકી સંગઠનો સાથે તુલના, મેરઠની યુનિવર્સિટીમાં હોબાળો, પ્રોફેસરે માગી માફી

એક્સિયમ મિશન 4 (Ax-4) અને આંતરરાષ્ટ્રીય સહયોગ

એક્સિયમ મિશન 4 (Ax-4) ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે અને તેને સ્પેસX ડ્રેગન અવકાશયાન દ્વારા લઈ જવામાં આવશે. આ મિશનમાં અંતરિક્ષયાત્રીઓ 14 દિવસ સુધી ISS પર રહેશે, જ્યાં તેઓ વૈજ્ઞાનિક અભ્યાસ, શિક્ષણ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ અને વ્યાપારી મિશન હાથ ધરાશે. આ મિશન એટલા માટે પણ મહત્ત્વ પૂર્ણ છે કારણ કે શુભાંશુ શુક્લા સાથે પોલેન્ડ અને હંગેરીના અંતરિક્ષયાત્રીઓ પણ પહેલીવાર ISS જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં ફિલ્મી ડ્રામા : બંગાળમાં આજે સુવેન્દુના શપથ | Film drama in Tamil Nadu: Suvendu’s oath i…
INDIA

તમિલનાડુમાં ફિલ્મી ડ્રામા : બંગાળમાં આજે સુવેન્દુના શપથ | Film drama in Tamil Nadu: Suvendu’s oath i…

May 9, 2026
આધાર કાર્ડની ડિઝાઈનમાં ફેરફારના અહેવાલોને કેન્દ્ર સરકારનો રદિયો | Central government refutes reports…
INDIA

આધાર કાર્ડની ડિઝાઈનમાં ફેરફારના અહેવાલોને કેન્દ્ર સરકારનો રદિયો | Central government refutes reports…

May 9, 2026
દેશની સરકારી ઓઈલ કંપનીઓને મહિને રૂ. 30 હજાર કરોડનું નુકસાન | The country’s government oil companies …
INDIA

દેશની સરકારી ઓઈલ કંપનીઓને મહિને રૂ. 30 હજાર કરોડનું નુકસાન | The country’s government oil companies …

May 9, 2026
Next Post
પંચમહાલ: ડેમમાં નહાવા પડેલા 5 વિદ્યાર્થીઓ ડૂબ્યા, 1નો મળ્યો મૃતદેહ | 5 students drowned while bathin…

પંચમહાલ: ડેમમાં નહાવા પડેલા 5 વિદ્યાર્થીઓ ડૂબ્યા, 1નો મળ્યો મૃતદેહ | 5 students drowned while bathin...

ગરમીને લઈને શિક્ષણ વિભાગનો ઍક્શન પ્લાન: ખુલ્લામાં વર્ગો ન ચલાવવા-જરૂર પ્રમાણે શાળાનો સમય બદલવા સૂચના…

ગરમીને લઈને શિક્ષણ વિભાગનો ઍક્શન પ્લાન: ખુલ્લામાં વર્ગો ન ચલાવવા-જરૂર પ્રમાણે શાળાનો સમય બદલવા સૂચના...

વડોદરાના વાઘોડિયામાં આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો, ઘરમાં ઘૂસી જઈ લોકોને બચકા ભરતો | Monkey terr…

વડોદરાના વાઘોડિયામાં આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો, ઘરમાં ઘૂસી જઈ લોકોને બચકા ભરતો | Monkey terr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મચ્છીપીઠ વિસ્તારની નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીનો ગેટ પાસેથી અપહરણનો પ્રયાસઃ બે પકડાયા | attempt to …

મચ્છીપીઠ વિસ્તારની નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીનો ગેટ પાસેથી અપહરણનો પ્રયાસઃ બે પકડાયા | attempt to …

5 months ago
વડોદરામાં ATM મશીનને ગેસ કટરથી કાપવાનો પ્રયાસ કરતો ચોર રંગે હાથે ઝડપાયો | Thief caught red handed tr…

વડોદરામાં ATM મશીનને ગેસ કટરથી કાપવાનો પ્રયાસ કરતો ચોર રંગે હાથે ઝડપાયો | Thief caught red handed tr…

8 months ago
ધ્રાંગધ્રામાં સોની વેપારી સાથે છેતરપિંડી આચરનાર ઝડપાયો | Man arrested for cheating gold merchant in …

ધ્રાંગધ્રામાં સોની વેપારી સાથે છેતરપિંડી આચરનાર ઝડપાયો | Man arrested for cheating gold merchant in …

4 months ago
મહારાષ્ટ્રમાં હવે હિન્દી ફરિજ્યાત નહીં, ફડણવીસ સરકારે ભાષાના વિવાદ વચ્ચે લીધો મોટો નિર્ણય | hindi co…

મહારાષ્ટ્રમાં હવે હિન્દી ફરિજ્યાત નહીં, ફડણવીસ સરકારે ભાષાના વિવાદ વચ્ચે લીધો મોટો નિર્ણય | hindi co…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News