gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટના સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, વેન્ટિલેટરમાં શોર્ટ-સર્કિટ થતાં વૃદ્ધ દર્દીનું મોં દાઝી ગયું |…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in GUJARAT
0 0
0
રાજકોટના સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, વેન્ટિલેટરમાં શોર્ટ-સર્કિટ થતાં વૃદ્ધ દર્દીનું મોં દાઝી ગયું |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot News : રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. ગઈકાલે બુધવારે રાત્રે (15 ઓક્ટોબર) હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં આવેલા ટીબી વોર્ડમાં વેન્ટીલેટરમાં શોર્ટ સર્કિટની દુર્ઘટના બની હતી. આ ઘટનામાં એક વૃદ્ધ દર્દીનું મોં ગંભીર રીતે દાઝી ગયું હતું. 

મળતી માહિતી મુજબ, જૂનાગઢના માંગરોળમાં કાજીકા ફળીયામાં રહેતા મહમ્મદ હુસેન અલ્લારખાભાઇ પંજા (ઉં.વ.65) નામના વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ તથી હોવાથી 14 ઓક્ટોબરના રોજ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ટીબી વોર્ડમાં વૃદ્ધને દાખલ કરીને વેન્ટીલેટર આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: વડોદરામાં પ્રેમલગ્ન બાદ યુવતી પાસેથી 15 લાખ પડાવ્યા, પૈસા પરત માગતા અશ્લીલ ફોટા વાઈરલ કરવાની ધમકી

જ્યારે ગઈકાલે બુધવારે વેન્ટીલેટરમાં શોર્ટ સર્કિટના કારણે વૃદ્ધને મોંના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે હોસ્પિટલ દર્દી-સ્ટાફમાં દોડધામ મચી હતી. શોર્ટ સર્કિટની ઘટનાને લઈને હોસ્પિટલના અધિકારી ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
બિહાર ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પહેલી યાદી, 48 નામોની જાહેરાત | Bihar Assembly Elec…

બિહાર ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પહેલી યાદી, 48 નામોની જાહેરાત | Bihar Assembly Elec...

અમદાવાદ – શેખપુરા વચ્ચે સ્પેશ્યલ ટ્રેનદોડશે | Special train will run between Ahmedabad and Sheikhpur…

અમદાવાદ – શેખપુરા વચ્ચે સ્પેશ્યલ ટ્રેનદોડશે | Special train will run between Ahmedabad and Sheikhpur...

દરજીપુરા આરટીઓ કચેરીમાં ઈન્ટરર્નેટ કનેક્ટિવિટી ખોરવાતા ટુ-વ્હીલર ડ્રાઈવિંગ ટેસ્ટ ઠપ્પ | Two wheeler …

દરજીપુરા આરટીઓ કચેરીમાં ઈન્ટરર્નેટ કનેક્ટિવિટી ખોરવાતા ટુ-વ્હીલર ડ્રાઈવિંગ ટેસ્ટ ઠપ્પ | Two wheeler ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જિલ્લા માહિતી કચેરી પાલનપુર અને પત્રકારો દ્વારા માઁ અંબાના ધામ અંબાજી ખાતે ધજા ચડાવવામાં આવી

11 months ago
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગરી હોસ્પિટલમાં એક વર્ષમાં ૧.૬૫ લાખ લોકોને OPD સારવાર અપાઈ | hospital…

ભાવનગર જિલ્લા ભાજપે 26 કાર્યકરને સસ્પેન્ડ કરતા ફફડાટ | Bhavnagar district BJP suspends 26 workers sp…

4 months ago
ટાઇટન અને ડીટોક્સ સ્પાના અંદરના વિડીયોએ સમગ્ર કૌભાંડની પોલ ખોલી | spa owner manage police to run sex…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News