gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીનાં ૩૮ પૈકી પાંચ સ્ટેશનોમાં હવાની ગુણવત્તા વધારે ખરાબ શ્રેણીમાં | delhi air quality very poor

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in INDIA
0 0
0
દિલ્હીનાં ૩૮ પૈકી પાંચ સ્ટેશનોમાં હવાની ગુણવત્તા વધારે ખરાબ શ્રેણીમાં | delhi air quality very poor
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૬દિલ્હીનાં ૩૮ પૈકી પાંચ સ્ટેશનોમાં હવાની ગુણવત્તા વધારે ખરાબ શ્રેણીમાં 1 - image

દિલ્હીમાં આજે સિઝનનું સૌથી ઓછું ૧૮.૧ ડિગ્રી સેલ્સિયસ
તાપમાન નોંધવામાં આવ્યું હતું. બીજી તરફ દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત બગડી રહી
છે. આજે શહેરના છ મોનિટરિંગ સ્ટેશનોમાં હવાની ગુણવત્તા વધારે ખરાબ કેટેગરીમાં
નોંધવામાં આવી હતી.

ચાલુ સપ્તાહની શરૃઆતમાં૨૦૨૫-૨૬ની ઠંડીની ઋતુમાં પ્રથમ વખત
લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધવામાં આવ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૨૦૨૪માં ૧૨ ઓક્ટોબરે પ્રથમ
વખત તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધવામાં આવ્યું હતું. જ્યારે ૨૦૨૩માં ૩
ઓક્ટોબરે પ્રથમ વખત લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસથી ઓછું ૧૮.૩ ડિગ્રી સેલ્સિયસ
નોંધવામાં આવ્યું હતું.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હીમાં મહત્તમ
તાપમાન ૩૨.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું જે સિઝનના સરેરાશ તાપમાનથી ૦.૩
ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું.

દિલ્હીના ૩૮ મોનિટરિંગ સ્ટેશનો પૈકી પાંચમાં હવાની ગુણવત્તા
ખૂબ જ ખરાબ કેટેગરીમાં નોંધવામાં આવી હતી. આ પાંચ સ્ટેશનો પૈકી આનંદ વિહારનો
એક્યુઆઇ (એર કવાલિટી ઇન્ડેક્સ) સૌથી વધુ ૩૫૯ નોંધવામાં આવ્યો હતો.

દિલ્હીના એર કવાલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમના જણાવ્યા
અનુસારક આગામી દિવસોમાં પણ દેશની રાજધાનીની હવાની ગુણવત્તા ખરાબ રહેવાની શક્યતા
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
આણંદની આશીષ ચાઈનીઝ કિંગ અને અંબર હોટેલોમાં સ્વચ્છતા સહિતની ક્ષતિ જણાતા સીલ | Anand’s Ashish Chinese …

આણંદની આશીષ ચાઈનીઝ કિંગ અને અંબર હોટેલોમાં સ્વચ્છતા સહિતની ક્ષતિ જણાતા સીલ | Anand's Ashish Chinese ...

લખતર પોલીસ સ્ટેશન સામે જ ગૌચર જમાનમાં માટીનું ખનન થતું હોવાની ચર્ચા | soil mining taking place in fr…

લખતર પોલીસ સ્ટેશન સામે જ ગૌચર જમાનમાં માટીનું ખનન થતું હોવાની ચર્ચા | soil mining taking place in fr...

પીકઅપ વાહનની અડફેટે લેતા પરપ્રાંતિય યુવકનું મોત | Migrant youth dies after being hit by pickup vehic…

પીકઅપ વાહનની અડફેટે લેતા પરપ્રાંતિય યુવકનું મોત | Migrant youth dies after being hit by pickup vehic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

30 પંચાયતોની વાત્રક કાંઠાના આંતરસુંબાને તાલુકો બનાવવા માગ | 30 panchayats demand to make Antar Sumba…

9 months ago
પાકિસ્તાને જ આતંકવાદીઓને હથિયાર આપ્યા: NIAની FIRમાં પહલગામ હુમલા અંગે ખુલાસો | /terrorist used pakis…

1 year ago
શામળાજી, અંબાજી, મહેસાણાના રસ્તામાં ટ્રાફિકથી મળશે રાહત: ગડકરીની મોટી જાહેરાત | ₹705 09 crore approv…

રાણપુરની કિનારા ચોકડી નજીક ગોઝારો અકસ્માત, ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ, 3ના મોત | A major accident …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News