gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૪૭૭ કરોડના ડ્રગ્ઝ પ્રકરણમાં આરોપીની જામીન અરજી રદ | Accused’s bail application rejected in Rs 477 cr…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
૪૭૭ કરોડના ડ્રગ્ઝ પ્રકરણમાં આરોપીની જામીન અરજી રદ | Accused’s bail application rejected in Rs 477 cr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : સિંધરોટ ગામની સીમમાં મેફેડ્રોનનું ઉત્પાદન થતું હોવાની બાતમી
મળતા એટીએસની ટીમે રેડ પાડી ૪૭૭ કરોડથી વધુનો જથ્થો કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ
ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં ઝડપાયેલા અને હાલ જેલમાં રહેલા એક આરોપીએ પરિવારને
આથક મદદ કરવા માટે ૩૦ દિવસના વચગાળાના જામીન માગતા અદાલતે આરોપીની અરજી રદ કરી
હતી.

કેસની વિગત એવી છે કે, એટીેસની ટીમે સિંધરોડમાં રેડ પાડી જંગી
માત્રમાં મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો. આ બનાવમાં અત્યાર સુધીમાં ૧૩ આરોપીઓની
ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ધરપકડ બાદ જેલમાં રહેલા આરોપી ભરતભાઇ ભીખાભાઇ ચાવડાએ
૩૦ દિવસના વચગાળાના જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી હતી અને રજૂઆત કરી હતી કે
,
તેનો પરિવાર આથક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.

પરિવારના નિર્વાહ માટે તને કાર વેચવી છે તેમજ નાણાંની વ્યવસ્થા
કરવા માટે તેને ૩૦ દિવસના જામીન આપવામાં આવે. જ્યારે સરકારી વકીલે રજૂઆત કરી હતી
કે
, કાર વેંચવા માટે આરોપી પાવર ઓફ એટર્ની પણ આપી શકે છે. આરોપી સામે ગંભીર
પ્રકારનો ગુનો છે ત્યારે તેને જામીન આપવા જોઇએ નહી. અદાલતે અરજદારની અરજી નામંજૂર
કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
હવે યમુના એક્સપ્રેસ વે પર ભડભડ કરતી સળગી બસ, 50 મુસાફરોએ કૂદીને જીવ બચાવ્યાં

ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગનો સૂત્રધાર હસન અને હુસેન ૧૫ દિવસના રિમાન્ડ પર | Godhra’s Signal Phaliya ga…

ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગનો સૂત્રધાર હસન અને હુસેન ૧૫ દિવસના રિમાન્ડ પર | Godhra's Signal Phaliya ga...

હવે યમુના એક્સપ્રેસ વે પર ભડભડ કરતી સળગી બસ, 50 મુસાફરોએ કૂદીને જીવ બચાવ્યાં | Major Fire on Bus on …

હવે યમુના એક્સપ્રેસ વે પર ભડભડ કરતી સળગી બસ, 50 મુસાફરોએ કૂદીને જીવ બચાવ્યાં | Major Fire on Bus on ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આસામમાં બીજા લગ્ન કરવા પર થશે 10 વર્ષની જેલની સજા, વિધાનસભામાં બિલ પસાર, CM સરમાએ કહ્યું- ‘આ ઇસ્લામ …

9 months ago
પ્રગતિ નો પથ. પ્રાપ્તિ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025 ની ભવ્યતાથી ઉજવણી

1 year ago
ખેડામાંથી રૂા. 33.36 લાખનો દારૂ ભરેલી આઈશર ઝડપાઈ | Ice cream truck loaded with liquor worth Rs 33 36…

લિટલ નિર્ભયા કેસઃ 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને હત્યા કરનારાને સુપ્રીમ કોર્ટે કેમ મુક્ત કર્યો? …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News