gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગનો સૂત્રધાર હસન અને હુસેન ૧૫ દિવસના રિમાન્ડ પર | Godhra’s Signal Phaliya ga…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગનો સૂત્રધાર હસન અને હુસેન ૧૫ દિવસના રિમાન્ડ પર | Godhra’s Signal Phaliya ga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોના સામાનની ચોરી કરવી, લૂંટ
કરવી તેમજ સરકારી કર્મચારી પર હુમલો કરવા સહિતના અસંખ્ય ગુના આચરનારી સંગઠીત
સિગ્નલ ફળિયા ગેંગના સૂત્રધાર હસન તેમજ અન્ય એક આરોપીને ઝડપી લેવામાં આવ્યા બાદ
આજે બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા ન્યાયાધીશે બન્ને આરોપીના તા.૨૯મી
સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પોલીસે ધરપકડ કરેલા આરોપી હસન ઉર્ફે ટકન સલીમ શેખ અને હુસેન
સલીમ શેખ (બન્ને રહે.સિંગલ ફળિયા
,ગોધરા)ને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી
કરતા સ્પેશિયલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે
, સિગ્નલ
ફળિયાના નામથી જે ગેંગ બનાવવામાં આવી હતી
, તેનો સૂત્રધાર હસન
ઉર્ફે ટફન છે.આ ગેંગ દ્વારા ૩૧ ગંભીર પ્રકારના ગુના આચરવામાં આવ્યા છે
, જેમાં લૂંટ, સ્નેચિંગ, સરકારી
કર્મચારી પર હુમલો
, દારૃ, પ્રોહિબિશન
તેમજ ઢોરની ગેરકાયદેસરની હેરાફેરી સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે.

આ ગેંગ અન્ય કેટલા ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા છે, કાનૂની
મદદ કોણ કરે છે અને આરોપીઓને આશ્રય કોણે આપ્યો છે તેની તપાસ કરવાની છે.બનાવમાં
સંડોવાયેલા અને હાલ ફરારબે આરોપી ઇમરાન અને યાસીન ફરાર હોઇ તે બન્ને આરોપીઓની
વિગતો મેળવવાની છે. આરોપીઓએ ગુનાઓ આચરી કેટલી સંપત્તિ ખરીદી છે તેની તપાસ કરવાની
છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે
, આરોપીઓ ગુનાને
અંજામ આપ્યા બાદ મધ્યપ્રદેશના મેઘનગર ખાતે રેલવે સ્ટેશન પાસેની એક ઝૂંપડપટ્ટીમાં
જઈ ત્યાં મુદ્દામાલનો ભાગ પાડી વેચવા બાબતે નિર્ણય લેતા હતા.આરોપીઓના બેંક
એકાઉન્ટની પણ તપાસ કરવાની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

June 28, 2026
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

Next Post
હવે યમુના એક્સપ્રેસ વે પર ભડભડ કરતી સળગી બસ, 50 મુસાફરોએ કૂદીને જીવ બચાવ્યાં | Major Fire on Bus on …

હવે યમુના એક્સપ્રેસ વે પર ભડભડ કરતી સળગી બસ, 50 મુસાફરોએ કૂદીને જીવ બચાવ્યાં | Major Fire on Bus on ...

ઝાલાવાડમાં વ્યાજખોરો, ખનન માફિયાઓની યાદી બનાવી કાર્યવાહી કરાશેઃ ડીજીપી

ગાંધીનગરમાં આજે નવા મંત્રીમંડળની શપથગ્રહણ વિધિ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લેવડાવશે શપથ | Swearing in c…

ગાંધીનગરમાં આજે નવા મંત્રીમંડળની શપથગ્રહણ વિધિ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લેવડાવશે શપથ | Swearing in c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: ચોખ્ખા પાણીની બચત કરવા માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ વધારવા તાકીદ | Vadodara: Instructions…

11 months ago
ભારતના આઈટી સેક્ટર પર ખતરો, અમેરિકા 25 ટકા ટેક્સ લગાવે તેવી ભીતિ | Threat to India’s IT sector fear …

10 months ago
વડોદરામાં જુની અદાવતે ઝગડો થતાં કેટરિંગ સંચાલકનો યુવકે કાન કરડી ખાધો | A young man bit off the ear o…

4 weeks ago
કુદરતનો કરિશ્મા કે ખેડૂતની કમાલ!, અમરેલીના ધારીમાં એક જ આંબાના વૃક્ષ પર પાકે છે 14 પ્રકારની કેરીઓ | …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News