gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાળકોના કપડાં લઈ વતન આવતા અકસ્માતઃ ખીજલપુરાના યુવકનું મોત | Accident while returning home with child…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
બાળકોના કપડાં લઈ વતન આવતા અકસ્માતઃ ખીજલપુરાના યુવકનું મોત | Accident while returning home with child…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અલીન્દ્રા પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાયું

નડિયાદથી ઓપીડી પતાવી પરત જતા એક્સપ્રેસ-વે પર કાર પાછળ ગાડીની ટક્કરઃ ડૉક્ટર, ડ્રાઈવરને ઈજા

નડિયાદ: નડિયાદ તાલુકામાં અકસ્માતના બે બનાવોમાં એક વ્યક્તિનું મોત થવા સાથે ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત બની છે. ડાકોર- નડિયાદ રોડ ઉપર અલીન્દ્રા પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા વતન ખીજલપુરા આવતા યુવકનું મોત થયું છે. જ્યારે અમદાવાદ- નડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ટોલનાકા પાસે કાર પાછળ ગાડી અથડાતા ડૉક્ટર અને ડ્રાઈવરને ઈજા થઈ છે.

રોજકોટ નોકરી કરતા મિતુલભાઈ બુધાભાઈ વાઘેલા (ઉં.વ.૨૭) દિવાળીના તહેવારો હોવાથી ગઈકાલે બાળકોના કપડાં લઈ પરિચિતની બાઈક ઉપર પોતાના વતન ઠાસરાના ખીજલપુરા જતા હતા. ત્યારે નડિયાદ- ડાકોર રોડ ઉપર અલીન્દ્રા પાસે બાઈક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પાછળ બેઠેલા મિતુલભાઈ વાઘેલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે બુધાભાઈ કાળાભાઈ વાઘેલાની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે ગુનો દાખલ કર્યો છે. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં અમદાવાદ મેમનગરમાં રહેતા નમન મોતીલાલ અહારી ડોક્ટર મયુર પટેલની ગાડી પર ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તેઓ ગઈકાલે તા.૧૫મીની સાંજે ડોક્ટર મયુર પટેલના દીકરા ડો.કુશ પટેલને સંતરામ આંખની હોસ્પિટલમાં નોકરી હોવાથી ગાડી લઈને નડિયાદ આવ્યા હતા. જ્યાં ઓપીડી પૂરી થયા બાદ ડોક્ટર કુશ પટેલને લઇ અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી પરત જઈ રહ્યા હતા. દરમિયાન ટોલનાકાથી થોડા આગળ પાછળથી આવેલી ગાડી અથડાતા ગાડીના ચાલક નમનભાઈ અહારી તેમજ પાછળ બેઠેલ ડોક્ટર કુશ પટેલને ઈજા થઈ હતી. આ બનાવ અંગે નમન મોતીલાલ અહારીની ફરિયાદના આધારે નડિયાદ ટાઉન પોલીસે ગુનો દાખલ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે
GUJARAT

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે

July 4, 2026
સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી
GUJARAT

સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી

July 4, 2026
પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
Next Post
શહેરની પરિણીતાને શારિરીક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ | Complaint of physical and mental torture agai…

શહેરની પરિણીતાને શારિરીક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ | Complaint of physical and mental torture agai...

ગોધરા નજીક મોડી રાત્રે બે લક્ઝરી બસો વચ્ચે ગમખ્વાર અકસ્માત: બે મહિલાના કમકમાટીભર્યા મોત, 15 ઇજાગ્રસ્…

ગોધરા નજીક મોડી રાત્રે બે લક્ઝરી બસો વચ્ચે ગમખ્વાર અકસ્માત: બે મહિલાના કમકમાટીભર્યા મોત, 15 ઇજાગ્રસ્...

‘પકડાયેલા એક આરોપી સાથે પીડિતાના સંબંધ હતા…’, પ.બંગાળ દુષ્કર્મ કેસમાં પોલીસનો દાવો | Durgapur Gang…

'પકડાયેલા એક આરોપી સાથે પીડિતાના સંબંધ હતા...', પ.બંગાળ દુષ્કર્મ કેસમાં પોલીસનો દાવો | Durgapur Gang...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતનું એક માત્ર ટેક્સ-ફ્રી રાજ્ય, જ્યાં નાગરિકોને નથી ચૂકવવો પડતો ઇન્કમ ટેક્સ

ભારતનું એક માત્ર ટેક્સ-ફ્રી રાજ્ય, જ્યાં નાગરિકોને નથી ચૂકવવો પડતો ઇન્કમ ટેક્સ

1 year ago
દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ CM ઉમા ભારતીની તબિયત લથડી, હરિદ્વારથી દિલ્હી જઈ રહ્યા હતા | BJP Leader Um…

દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ CM ઉમા ભારતીની તબિયત લથડી, હરિદ્વારથી દિલ્હી જઈ રહ્યા હતા | BJP Leader Um…

2 weeks ago
એસી, કિચન અને બાથ ફિટિંગ સામાન થશે મોંઘા! સોનું-ચાંદી બાદ હવે એલ્યુમિનિયમ-તાંબામાં તેજી | industrial…

એસી, કિચન અને બાથ ફિટિંગ સામાન થશે મોંઘા! સોનું-ચાંદી બાદ હવે એલ્યુમિનિયમ-તાંબામાં તેજી | industrial…

6 months ago
સુરતના વરાછાની એક સોસાયટીના રહિશોને તંત્ર પર ભરોસો નથી રહ્યો, સ્વખર્ચે ખાડા પુરી દીધા | Surat : Resi…

સુરતના વરાછાની એક સોસાયટીના રહિશોને તંત્ર પર ભરોસો નથી રહ્યો, સ્વખર્ચે ખાડા પુરી દીધા | Surat : Resi…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News