gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મોડી રાત સુધી દારુની દુકાનો ખુલ્લી રહેવી જોઈએ…’ રાજસ્થાનમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોમાં સંપ દેખા…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in INDIA
0 0
0
‘મોડી રાત સુધી દારુની દુકાનો ખુલ્લી રહેવી જોઈએ…’ રાજસ્થાનમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોમાં સંપ દેખા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajasthan News: રાજસ્થાનમાં દારૂની દુકાનો રાત્રે 8 વાગ્યે બંધ ન થાય અને 10-11 વાગ્યા સુધી શરૂ રાખવાની મંજૂરી આપવામાં આવે તે માટે 8 ભાજપ ધારાસભ્યોએ સરકાર પાસે માંગ કરી છે. રસપ્રદ વાત એ છે કે, કોંગ્રેસના પણ અમુક ધારાસભ્યોએ આવી જ માંગ કરી છે. વિધાનસભામાં ભાજપના ચીફ વ્હિપ જોગેશ્વર ગર્ગ સહિત ભાજપના 8 ધારાસભ્યો, કોંગ્રેસના 2 હાલના ધારાસભ્ય અને એક પૂર્વ ધારાસભ્ય દ્વારા આવી માંગ કરવામાં આવી છે. અમુક લોકો ઈચ્છે છે કે, દારૂની દુકાનો રાત્રે 10 વાગ્યા સુધી શરૂ રહે તો અમુક ઈચ્છે છે કે, તેને 11 વાગ્યા સુધીની મંજૂરી મળવી જોઈએ. નોંધનીય છે કે, હાલ રાજસ્થાનમાં દારૂની દુકાન સવારે 10 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી જ શરૂ રહે છે. 

આ પણ વાંચોઃ દિવાળી પહેલા જ IRCTCની વેબસાઇટ અને એપ ઠપ! લાખો રેલવે મુસાફરો હેરાન-પરેશાન

મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ભાજપે જે ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભજનલાલ શર્માને પત્ર લખ્યો છે, તેમાં અર્જૂન લાલ જિંગર, રાધેશ્યામ બૈરવા, પુષ્પેન્દ્ર સિંહ, શોભા ચૌહાણ, હમીર સિંહ ભયાલ, સામારામ ગરાસિયા, ગોવિંદ્ર પ્રસાદ સામેલ છે. વળી, કોંગ્રેસના ધારાસભ્ય સુરેશ ગુર્જર અને દીન દયાલ બૈરવા પણ આવું જ ઈચ્છે છે. પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય હગામી લાલ મેવાડાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખી આ વિશે અપીલ કરી છે.

આ પણ વાંચોઃ ‘હું મળું કે ના મળું… પરિવારને ન્યાય તો આપો…’ હરિઓમ વાલ્મિકીના પરિવારને મળ્યા બાદ રાહુલ ગાંધીનું નિવેદન

10 વાગ્યા સુધી દારૂની દુકાન શરૂ રાખવાની માંગી મંજૂરી 

મળતી માહિતી મુજબ, જોગેશ્વર ગર્ગે પત્રમાં લખ્યું કે, ‘દારૂની દુકાનો રાત્રે 8 વાગ્યે બંધ થઈ જાય છે. જ્યારે લોકો ઓફિસ અને દુકાનમાંથી કામ પતાવીને નીકળે છે, ત્યાં સુધીમાં તો દુકાનો બંધ થઈ જાય છે. તેથી, આ સમય દરમિયાન દુકાનની બહાર ભારે ભીડ થાય છે, જેનાથી કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી થાય છે. જે લોકો રાત્રે 8 વાગ્યા સુધીમાં દારૂ નથી ખરીદી શકતા, તે ગેરકાયદે, ભેળસેળવાળું અથવા ખરાબ ગુણવત્તાનું દારૂ ખરીદે છે. તેઓ ડ્રગ્સ વગેરેની લતમાં પણ ફસાઈ જાય છે, જે ખતરનાક છે. આ કારણોસર દારૂની દુકાનોને પણ નુકસાન થાય છે અને રાજ્ય સરકારને પણ આવક નથી મળતી. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પણ દારૂની દુકાન રાત્રે 11:30 અથવા 12 વાગ્યા સુધી શરૂ હોય છે. તેથી રાજસ્થાનમાં પણ તેને 10 વાગ્યા સુધી શરૂ રાખવાની મંજૂરી મળવી જોઈએ.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…
INDIA

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…

February 5, 2026
નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…
INDIA

નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…

February 5, 2026
દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …
INDIA

દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …

February 5, 2026
Next Post
ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ: 26માંથી 21 મંત્રીએ શપથ લીધા, જાણો કારણ | gujarat cabinet swearing in 21 m…

ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ: 26માંથી 21 મંત્રીએ શપથ લીધા, જાણો કારણ | gujarat cabinet swearing in 21 m...

જામનગર નજીક મુંગણી ગામ પાસેથી પગપાળા જઈ રહેલા બે પરપ્રાંતીય યુવાનોને બાઈક ચાલકે હડફેટેમાં લઈ લેતાં એ…

જામનગર નજીક મુંગણી ગામ પાસેથી પગપાળા જઈ રહેલા બે પરપ્રાંતીય યુવાનોને બાઈક ચાલકે હડફેટેમાં લઈ લેતાં એ...

છત્તીસગઢમાં લોન્ચર, AK47 જેવા હથિયારો સાથે 208 નક્સલવાદીઓનું આત્મસમર્પણ | 208 naxals from dandakaran…

છત્તીસગઢમાં લોન્ચર, AK47 જેવા હથિયારો સાથે 208 નક્સલવાદીઓનું આત્મસમર્પણ | 208 naxals from dandakaran...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સસ્તા મોબાઇલ વેચવાના નામે જાહેરાત મૂકી વેપારીએ ત્રણ પરિચિતોને ઠગી લીધા | Three people were cheated i…

સસ્તા મોબાઇલ વેચવાના નામે જાહેરાત મૂકી વેપારીએ ત્રણ પરિચિતોને ઠગી લીધા | Three people were cheated i…

3 months ago
સેવાસી વિસ્તારમાં બે સ્કૂલ વાન ચાલકોએ જોખમી રેસ લગાવી | video of race between two school vans in sev…

સેવાસી વિસ્તારમાં બે સ્કૂલ વાન ચાલકોએ જોખમી રેસ લગાવી | video of race between two school vans in sev…

2 months ago
નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના મુકાબલા રોમાંચક બન્યા | The matches of the National Ranking …

નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના મુકાબલા રોમાંચક બન્યા | The matches of the National Ranking …

6 months ago
સોશ્યલ મીડિયા થકી શેરબજાર કૌભાંડો વધ્યા : રોકાણકારોને સાવચેત કરતું સેબી | Stock market scams increas…

સોશ્યલ મીડિયા થકી શેરબજાર કૌભાંડો વધ્યા : રોકાણકારોને સાવચેત કરતું સેબી | Stock market scams increas…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News