gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બ્રાન્ડ સાથે આડેધડ ઓઆરએસ લખીને તેને વેચી નહીં શકાય | It cannot be sold by writing random ORS with th…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in INDIA
0 0
0
બ્રાન્ડ સાથે આડેધડ ઓઆરએસ લખીને તેને વેચી નહીં શકાય | It cannot be sold by writing random ORS with th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એફએસએસએઆઇની કંપનીઓને ચેતવણી 

– હવેથી ડબલ્યુએચઓની ફોર્મ્યુલા અપનાવી હશે તો જ ઓઆરએસનું લેબલ લગાવી શકાશે

નવી દિલ્હી: ઓઆરએસને લઇને એફએસએસએઆઇ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે, હવેથી કંપનીઓ મરજી મુજબ ઓઆરએસ શબ્દ પોતાની પ્રોડક્ટ પર નથી છાપી શકે. આ માટે ડબલ્યુએચઓ દ્વારા નક્કી કરાયેલા નિયમોનું કે સ્ટાન્ડર્ડનું પાલન કરવું પડશે. 

અગાઉ ફૂડ બિઝનેસ ઓપરેટર્સને પોતાની બ્રાન્ડની સાથે ઓઆરએસ શબ્દનો પ્રયોગ કરવાની છૂટ મળી હતી. આ છૂટને એફએસએસએઆઇ એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઇ)એ પાછી ખેંચી લીધી છે. સાથે જ એવી શરત મુકી છે કે જો કોઇએ પોતાની બ્રાન્ડમાં ઓઆરએસનો ઉપયોગ કરવો હોય તો તેના માટે પોતાની ફોર્મ્યુલેશનમાં વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે ડબલ્યુએચઓ દ્વારા જે સ્ટાન્ડર્ડ નક્કી કરાયા છે તેનું પાલન કરવું પડશે. 

અગાઉ વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૪ના જે આદેશ જારી થયા હતા તેમાં જણાવાયું હતું કે ઓઆરએસને ટ્રેડમાર્ક (બ્રાન્ડનું નામ)ની આગળ અથવા પાછળ જોડી શકાશે, જોકે આ પ્રોડક્ટ વિશ્વ આરોગ્ય સંસ્થાના ઓઆરએસના ફોર્મ્યુલા હેઠળ નથી તેવું લખવું ફરજિયાત હતું. હવે આ જુના આદેશને રદ કરી દેવામાં આવ્યા છે. તેથી હવેથી કોઇ પણ બ્રાન્ડમાં ઓઆરએસનો ઉપયોગ આડેધડ નહીં થઇ શકે. તેના માટે વિશ્વ આરોગ્ય સંસ્થાના સ્ટાન્ડર્ડ અને ઓઆરએસની ફોર્મ્યુલા અપનાવવી પડશે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
મધ્યપ્રદેશમાં વેશપલ્ટો કરી પોલીસે ચાર સાયબર ચીટરોને ઝડપી લીધા | Police in disguise nab four cyber ch…

મધ્યપ્રદેશમાં વેશપલ્ટો કરી પોલીસે ચાર સાયબર ચીટરોને ઝડપી લીધા | Police in disguise nab four cyber ch...

ખોરજ પાસે હિટ એન્ડ રન ઃ ડમ્પરની અડફેટ બાઈક સવાર યુવાનનું મોત | Hit and run near Khoraj: Young man ri…

ખોરજ પાસે હિટ એન્ડ રન ઃ ડમ્પરની અડફેટ બાઈક સવાર યુવાનનું મોત | Hit and run near Khoraj: Young man ri...

તમામ કેસોમાં સીબીઆઇ તપાસનો આદેશ આપી ન શકાય ઃ સુપ્રીમ | supreme court on cbi probe

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોધરા: ફોર્મ ભરવા માટે તો લક્ઝરી કારોનો મેળો જામ્યો, શું જીત્યા પછી જનતાની મદદ માટે પણ આ ગાડીઓ આમ જ …

3 months ago
રાતોરાત ભારતને મોટી રાહત, અમેરિકાને હવે 18% નહીં બસ આટલો ટેરિફ ચૂકવવો પડશે | us tariff on india redu…

5 months ago
કેન્દ્રીય મંત્રીની છાતી ઠોકીને ભ્રષ્ટાચાર કરવાની સલાહ, MP-MLAને કહ્યું- 5-10 ટકા કમિશન લો | union mi…

7 months ago
તાલાલાના ખીરધારના ખેડૂતનો મગરે ફાડી ખાધેલો મૃતદેહ નદીમાંથી મળ્યો | The body of a farmer from Khirdha…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News