
સીબીઆઇ તપાસનો આદેશ અંતિમ ઉપાય હોવો જોઇએ
ઉ.પ્ર. વિધાન પરિષદના કર્મચારીઓની ભરતીમાં ગેરરીતિની તપાસ સીબીઆઇને સોંપવાનો હાઇકોર્ટનો આદેશ રદ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટો અને પોતાને ચેતવણી આપતા જણાવ્યું હતું કે કોઇ પણ કેસમાં સીબીઆઇ તપાસનો આદેશ અંતિમ ઉપાય હોવો જોઇએ. સીબીઆઇ તપાસને નિયમિત તપાસનોે ભાગ બનાવી લેવો જોઇએ નહીં.










