gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

78 વર્ષે તસવીર બદલાઈ…. હવે ભારતીય એરફોર્સના ટ્રેનર બ્રિટિશ પાઈલટને ટ્રેનિંગ આપશે | indian air forc…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in INDIA
0 0
0
78 વર્ષે તસવીર બદલાઈ…. હવે ભારતીય એરફોર્સના ટ્રેનર બ્રિટિશ પાઈલટને ટ્રેનિંગ આપશે | indian air forc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IAF Instructors To Train RAF Pilots: બ્રિટને લાંબા ગાળા સુધી ભારત પર શાસન કર્યું અને સ્વતંત્રતા વખતે આપણા દેશમાંથી મોટા પ્રમાણમાં ધનની લૂંટ ચલાવી હતી. જોકે, આટલાં વર્ષો પછી હવે એક મોટો ઐતિહાસિક બદલાવ જોવા મળી રહ્યો છે: ભારતીય વાયુસેના (IAF)ના બે શ્રેષ્ઠ ‘ગન’ ટૂંક સમયમાં બ્રિટનમાં રોયલ એરફોર્સ (RAF)ના ફાઇટર પાઇલોટ્સને તાલીમ આપશે. આ બંને IAF ટ્રેનર્સ, વેલ્સના ઉત્તર-પશ્ચિમી કિનારે આવેલા એન્ગલસી ટાપુ પર RAF વેલીમાં આવેલી નંબર 4 ફ્લાઇંગ ટ્રેનિંગ સ્કૂલમાં ફ્લાઇટ ટ્રેનિંગ મેળવી રહેલા RAF એરક્રૂ અધિકારીઓને પ્રશિક્ષણ આપશે.

ઑક્ટોબર 2026 પછી IAF ટ્રેનિંગ શરૂ થશે

મીડિયા રિપોર્ટ્સ મુજબ, RAFના વરિષ્ઠ સૂત્રએ જણાવ્યું કે તાલીમની શરૂઆતની તારીખ ઑક્ટોબર 2026 પહેલાં નક્કી થશે નહીં. બ્રિટનમાં આ તાલીમ અને પરિચય પ્રક્રિયા અનુભવના આધારે એક વર્ષ કે તેથી ઓછા સમયમાં પૂરી થઈ શકે છે. ટ્રેનર્સનો પગાર ભારત સરકાર ચૂકવશે, જ્યારે રહેઠાણની વ્યવસ્થા બ્રિટનનું રક્ષા મંત્રાલય કરશે. ઉલ્લેખનીય છે કે આ ફ્લાઇંગ ટ્રેનિંગ સ્કૂલ BAE હૉક TMK 2 વિમાન પર બ્રિટનના ભાવિ ફાઇટર પાઇલોટ્સને તાલીમ આપશે અને IAF ઇન્સ્ટ્રક્ટર્સ 3 વર્ષ માટે એન્ગલસીમાં રહેશે.

આ પણ વાંચો: ઉજ્જૈનમાં મહાકાલના મંદિરમાં ડોરેમોનને દર્શન કરતો બતાવાતા વિવાદ, AI દ્વારા બનાવ્યો હતો VIDEO

ભારત-બ્રિટન વચ્ચે 350 મિલિયન પાઉન્ડની ડિફેન્સ ડીલ

RAFના સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર, IAFના ઇન્સ્ટ્રક્ટર્સને બ્રિટન લાવવાની યોજના IAF સાથે મજબૂત સંબંધો સ્થાપિત કરવા અને વ્યાપક બ્રિટિશ સૈન્ય-રાજકીય લક્ષ્યોને સમર્થન આપવાના નવા અભિગમનો ભાગ છે. વડાપ્રધાન મોદીએ ગયા અઠવાડિયે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરની મુંબઈ મુલાકાત દરમિયાન આ કરારની જાહેરાત કરી હતી. આ મુલાકાત વખતે, ભારતીય સેના માટે બ્રિટન-નિર્મિત લાઇટવેઇટ મલ્ટિરોલ મિસાઇલો માટે 350 મિલિયન પાઉન્ડની ડિફેન્સ ડીલ પર પણ હસ્તાક્ષર કરાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કૌભાંડ અને વિવાદે ત્રણ મંત્રીઓનો ભોગ લીધો, સરકારની પ્રતિષ્ઠા કરી હતી ધૂળધાણી | Scams and Controversi…

કૌભાંડ અને વિવાદે ત્રણ મંત્રીઓનો ભોગ લીધો, સરકારની પ્રતિષ્ઠા કરી હતી ધૂળધાણી | Scams and Controversi...

દિલ્હી જતી ગરીબ રથ ટ્રેનમાં આગ લાગતા અફરાતફરી, પંજાબના સરહિંદ સ્ટેશને દુર્ઘટના સર્જાઈ | garib rath t…

દિલ્હી જતી ગરીબ રથ ટ્રેનમાં આગ લાગતા અફરાતફરી, પંજાબના સરહિંદ સ્ટેશને દુર્ઘટના સર્જાઈ | garib rath t...

નવી ઊંચાઈ: ધનતેરસે સોનાની કિંમત ગત વર્ષ કરતાં 60 ટકા વધુ, 1.34 લાખ રૂપિયા પહોંચ્યો ભાવ | New High on…

નવી ઊંચાઈ: ધનતેરસે સોનાની કિંમત ગત વર્ષ કરતાં 60 ટકા વધુ, 1.34 લાખ રૂપિયા પહોંચ્યો ભાવ | New High on...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલમાં કૌટુંબિક ફુવાએ વિધિના નામે સગીરા પર સ્મશાનમાં આચર્યું દુષ્કર્મ, આરોપી તાંત્રિકની ધરપકડ | …

પંચમહાલમાં કૌટુંબિક ફુવાએ વિધિના નામે સગીરા પર સ્મશાનમાં આચર્યું દુષ્કર્મ, આરોપી તાંત્રિકની ધરપકડ | …

1 year ago
માત્ર ઓઈલ માટે જ નહીં પરંતુ ખેતી માટે પણ ખાડી દેશો પર નિર્ભર છે ભારત, જાણો શું છે તેની પાછળનું કારણ …

માત્ર ઓઈલ માટે જ નહીં પરંતુ ખેતી માટે પણ ખાડી દેશો પર નિર્ભર છે ભારત, જાણો શું છે તેની પાછળનું કારણ …

3 months ago
ઉત્તર ભારતમાં ભીષણ ગરમી : પશ્ચિમ બંગાળમાં પારો 43 ડિગ્રીને પાર | Intense heat in North India: Mercur…

ઉત્તર ભારતમાં ભીષણ ગરમી : પશ્ચિમ બંગાળમાં પારો 43 ડિગ્રીને પાર | Intense heat in North India: Mercur…

3 months ago
સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused who kidnapped and raped a minor…

સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused who kidnapped and raped a minor…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News