gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદ: પુત્રીને રમાડવા ગયેલા પિતાને પત્ની અને સાસરિયાએ રહેંસી નાંખ્યો

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
બોટાદ: પુત્રીને રમાડવા ગયેલા પિતાને પત્ની અને સાસરિયાએ રહેંસી નાંખ્યો
0
VIEWS
Share on FacebookShare on Twitter

દોઢ મહિનાથી પત્ની પુત્રીને લઇ પિયરમાં રિસામણે હતી  સાસરે જતાં જમાઈને સાસરિયાઓ મારી નાંખવાની ધમકી આપતા હતા :પત્ની, સાસુ-સસરા અને સાળા વિરૂદ્ધ હત્યાની ફરિયાદ  નોંધાઈ 

ભાવનગર : બોટાદ શહેરમાં બનેલાં હત્યાના એક કરૂણ બનાવમાં રિસામણે રહેલી પત્ની સાથે ગયેલી દોઢ વર્ષની પુત્રીને રમાડવા સાસરે ગયેલાં બોટાદમાં જ રહેતાં યુવકની તેના પત્ની અને સાસરિયાઓએ એકસંપ કરી યુવક પર હુમલો કરી તિક્ષણ હથિયારથી રહેંસી નાંખ્યો હતો. હત્યાના પગલે પોલીસે પત્ની સહિતની સાસરિયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. 

બોટાદ શહેર સહિત સંમગ્ર પંથકમાં ચકચાર મચાવતાં બનાવની વિગત એવી છે કે, બોટાદની રાંગણી શેરીમાં રહેતા કિશોરભાઈ વિનુભાઈ જતાપરાના લગ્ન 3 વર્ષ પહેલા બોટાદમાં રહેતા ધર્મેન્દ્રભાઈ હર્ષદભાઈ વાળાની દીકરી ઉર્વશીબેન સાથે થયા હતા અને તેમને સંતાનમાં દોઢ વર્ષની દીકરી જેન્સી છે. જો કે, પત્ની દોઢ મહિનાથી રિસામણે પિયર રહેતી હોવાથી પતિ કિશોરભાઈ તેમની પુત્રીને રમાડવા માટે તેમના સસરાના ઘરે જતા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર
GUJARAT

July 29, 2026
બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

Next Post
મણીપુર અને નાગાલેન્ડથી હથિયાર લાયસન્સ મેળવવાનું મોટું રેકેટ | Big racket of obtaining arms licenses …

મણીપુર અને નાગાલેન્ડથી હથિયાર લાયસન્સ મેળવવાનું મોટું રેકેટ | Big racket of obtaining arms licenses ...

જોડિયાના જીરાગઢ ગામે આજી નદીમાં 4 ડૂબ્યા: તરૂણ સહિત 2નાં મોત | 4 drown in Aji river in Jiragarh vill…

જોડિયાના જીરાગઢ ગામે આજી નદીમાં 4 ડૂબ્યા: તરૂણ સહિત 2નાં મોત | 4 drown in Aji river in Jiragarh vill...

હવે સુરવા ગીર ગામની સીમમાં ફાર્મહાઉસમાં જુગારધામ ઝડપાયું | Now a gambling den has been busted in a f…

હવે સુરવા ગીર ગામની સીમમાં ફાર્મહાઉસમાં જુગારધામ ઝડપાયું | Now a gambling den has been busted in a f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાણીની ટાંકીની આડમાં દારૂની હેરાફેરી: દહેજ હાઇવે પરથી રૂ. 85 લાખના દારૂ સાથે એકની ઘરપકડ | One arrest…

11 months ago
એમએસયુ આઈએસ પ્રોજેકટને રિવ્યૂ કરવા માટે કમિટિ બનાવાઈ | committe will review msuis project of compute…

અમરેલી જિલ્લામાં 40 ડિગ્રી તાપમાન વચ્ચે જંગલમાં લાગી આગ, સિંહ, હરણ અને દીપડા સહિતના વન્યપ્રાણીઓમાં ભ…

1 year ago
સુરત સતત બીજા દિવસે જળબંબાકાર, રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં, જાણો છેલ્લા 24 કલાકના આંકડા | surat heavy …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News