gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના વર્ગો કોમ્પ્લેક્સના ભોયરામાં ઈલેક્ટ્રોનિક્સના ગોડાઉનમાં આગ | Fire breaks out in electronics…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
નડિયાદના વર્ગો કોમ્પ્લેક્સના ભોયરામાં ઈલેક્ટ્રોનિક્સના ગોડાઉનમાં આગ | Fire breaks out in electronics…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જ્વાળા અને ધૂમાડાના ગોટાંથી વિસ્તારમાં દોડધામ

– બે દુકાનમાં ઈલેક્ટ્રોનિક્સના સામાનના કારણે આગ વિકરાળ બની : જાનહાનિ નહીં, આગનું કારણ અકબંધ

નડિયાદ : નડિયાદના સંતરામ રોડ ઉપર આજે વહેલી સવારે વર્ગો કોમ્પ્લેક્સના ભોયરામાં ઈલેક્ટ્રોનિક્સના ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતી બે દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. થોડી જ વારમાં આગની જ્વાળાઓ સાથે ધૂમાડાના ગોટાએ કોમ્પ્લેક્સને બાનમાં લેતા દોડધામ મચી ગઈ હતી. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગનું ચોક્કસ કારણ પણ જાણવા મળ્યું નથી. 

નડિયાદના વર્ગો કોમ્પ્લેક્સના ભોયરામાં ઈલેક્ટ્રોનિક્સના સામાનના કારણે આગ ઝડપથી પ્રસરી અને બેઝમેન્ટથી ઝેરી ધૂમાડો આખા કોમ્પ્લેક્સમાં ફેલાઈ ગયો હતો. પરિણામે દુકાનદારો, આસપાસના લોકોને ગુંગળામણ થવાનો ભય ફેલાયો હતો. ઘટનાની જાણ થતા લોકો ત્વરિત બહાર નીકળી ગયા હોવાથી જાનહાનિ ટળી છે. નડિયાદ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમ બે ફાયર ફાઈટર સાથે સ્થળ પર પહોંચી પાણીનો મારી ચલાવી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ભોયરામાં આગ લાગી હોવાથી અંદર કોઈ વ્યક્તિ ફસાયું છે કે કેમ, તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ વિગત મળી નથી. ફાયર બ્રિગેડના જવાનો આગ બુઝાવવા સાથે કોમ્પ્લેક્સની અંદર તપાસની કામગીરી પણ કરી રહ્યા છે. ધૂમાડાના કારણે અંદર જવું મુશ્કેલી બની રહ્યું હતું. હાલ પાણીનો મારો ચલાવી જ્વાળાઓને નિયંત્રણમાં લેવા પ્રયાસો થઈ રહ્યા છે. ટૂંક સમયમાં આગ પર કાબૂ મેળવી લીધા બાદ કયા કારણોસર આગ લાગી અને નુકસાનનો અંદાજ મેળવી શકાશે તેમ ફાયરના અધિકારીઓએ જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
રાજકોટમાં વધુ એક સ્પામાંથી કૂટણખાનું પકડાયું, 4ની ધરપકડ | Another spa busted in Rajkot 4 arrested

પહેલા વેરા ભરો પછી કૃષિ સહાય પેકેજનો લાભ મળશે, સરકારના ઈશારે ખેડૂતોને પડતા પર પાટુ | gujarat farmers…

પહેલા વેરા ભરો પછી કૃષિ સહાય પેકેજનો લાભ મળશે, સરકારના ઈશારે ખેડૂતોને પડતા પર પાટુ | gujarat farmers...

ઊના નજીક તપોવન આશ્રમમાં તસ્કરો ત્રાટકયા, નવ લાખની મત્તાની ચોરી | Smugglers raid Tapovan Ashram near …

ઊના નજીક તપોવન આશ્રમમાં તસ્કરો ત્રાટકયા, નવ લાખની મત્તાની ચોરી | Smugglers raid Tapovan Ashram near ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિંહ-દીપડાનો ખોરાક ગણાતા હરણનો શ્વાનના ટોળાએ શિકાર કર્યો | A pack of dogs hunted a deer considered f…

4 months ago
T20 World Cup : ઓસ્ટ્રેલિયાની વર્લ્ડકપ સફર ખતમ ! શ્રીલંકાએ 8 વિકેટે હરાવ્યું, નિસાંકાની સદી | T20 Wo…

7 months ago
અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

1 month ago
નવી લકઝરીની ખુશીમાં એક્સપ્રેસ હાઇવે પર રસ્તા વચ્ચે ફટાકડા ફોડી ઉજવણી | Fireworks a fis non ewe nefin…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News