gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિવાળી-છઠને કારણે દિલ્હીથી મુંબઈ સુધી ભારે ભીડ, સુરત સ્ટેશને ટ્રેનમાં જવા 2 કિ.મી. લાઈન | diwali cro…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in INDIA
0 0
0
દિવાળી-છઠને કારણે દિલ્હીથી મુંબઈ સુધી ભારે ભીડ, સુરત સ્ટેશને ટ્રેનમાં જવા 2 કિ.મી. લાઈન | diwali cro…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Diwali Passenger Crowd in Trains: ભારતમાં હાલ દિવાળી અને છઠ્ઠને લીધે ગુજરાત,  ઉત્તર પ્રદેશ, બિહાર,  ઝારખંડ તેમજ નવી દિલ્હી સહિત દેશના રેલવે સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી રહી છે. આવું જ દ્રશ્ય શનિવારે સાંજે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પણ જોવા મળ્યું, જ્યાં યાત્રીઓ રવિવારે ઉપડનારી વિવિધ સાપ્તાહિક અને સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવા માટે લાંબી લાઇન લગાવીને બેઠા હતા.

મુસાફરો 12 કલાક વહેલાંથી જ લાઈનમાં લાગ્યા હતા

ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6થી આશરે બે કિલોમીટર દૂર સુધી મુસાફરોની લાંબી કતાર હતી. સ્ટેશન પરિસરમાં અને લિંબાયત વિસ્તારમાં મુસાફરોની લાંબી લાઈનો લાગી હતી. સુરતના ઉધના સ્ટેશન પર ખુલ્લા મેદાનમાં શનિવાર રાતથી જ લાઇન લાગી ગઈ હતી. રવિવારે ટ્રેનમાં મુસાફરી કરવા માટે શ્રમિક મુસાફરો 12 કલાક પહેલાંથી જ બાળકો, વૃદ્ધો અને મહિલાઓ સહિત લાંબી લાઇન લગાવીને બેઠા હતા.

રેલવે મંત્રીએ દિલ્હી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી

શનિવારે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભીડ નિયંત્રણની તૈયારીઓની સમીક્ષા કરવા માટે નવી દિલ્હી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમજ રેલવે મંત્રીએ સમજાવ્યું કે આજે ભીડનો દિવસ છે. મુસાફરોની સુવિધા માટે સ્ટેશન પર મુસાફરો સુવિધા કેન્દ્રો અને વધારાના ટિકિટિંગ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર પત્નીને ગુજરાન ભથ્થું ન આપી શકાય: દિલ્હી હાઈકોર્ટ

તેમજ રેલવેમંત્રીએ કહ્યું કે, ‘શનિવારે સ્ટેશન પર આશરે 1,75,000 મુસાફરો આવ્યા હતા, જેમાંથી 75,000 રિઝર્વેશન કરાવ્યા વગરના મુસાફરો હતા. આ તહેવારો દરમિયાન ભીડને નિયંત્રિત કરવા માટે, મુસાફરોને વધારાની સુવિધા પૂરી પાડવા માટે 12,000 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર ભ્રામક સમાચાર ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અનેક વ્યક્તિઓ સામે FIR પણ દાખલ કરવામાં આવી છે. ભીડને નિયંત્રિત કરવા માટે, સ્ટેશન પર હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે, જ્યાં મુસાફરોને વ્યવસ્થા જાળવવા અને અરાજકતાને રોકવા માટે વ્યવસ્થિત રીતે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.’

મુંબઈ રેલવે સ્ટેશનપર પણ ભીડ જોવા મળી

શનિવારે, મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જોકે, રેલવેએ મુસાફરોની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. રેલવેએ ખાસ કરીને સામાન્ય ટ્રેનના મુસાફરો માટે અલગ બેરિકેડેડ વિસ્તારો બનાવ્યા છે, જ્યાં કોઈપણ પ્રકારની ધક્કામુક્કી કે નાસભાગ ટાળી શકાય તેવી વ્યવસ્થા છે. અલગ અલગ ટ્રેનો માટે અલગ સ્ટેન્ડ નિયુક્ત કરવામાં આવ્યા છે.

દિવાળી-છઠને કારણે દિલ્હીથી મુંબઈ સુધી ભારે ભીડ, સુરત સ્ટેશને ટ્રેનમાં જવા 2 કિ.મી. લાઈન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મોરબીના હળવદમાં કરપીણ હત્યા, શરીરના ટુકડાં કરીને ફેંકી દીધા, માથું 20 ફૂટ દૂર મળ્યું | Morbi Decapit…

મોરબીના હળવદમાં કરપીણ હત્યા, શરીરના ટુકડાં કરીને ફેંકી દીધા, માથું 20 ફૂટ દૂર મળ્યું | Morbi Decapit...

ભાજપ નેતા ગિરિરાજ સિંહે મુસ્લિમો માટે વાપર્યા વાંધાજનક શબ્દો, કહ્યું- ઉપકાર નથી માનતા | giriraj sing…

ભાજપ નેતા ગિરિરાજ સિંહે મુસ્લિમો માટે વાપર્યા વાંધાજનક શબ્દો, કહ્યું- ઉપકાર નથી માનતા | giriraj sing...

અમદાવાદીઓ માટે ટ્રાફિકની સમસ્યા માથાનો દુઃખાવો બની, એક વર્ષમાં 73 કલાક વેડફાયા | Traffic Woes in Ahm…

અમદાવાદીઓ માટે ટ્રાફિકની સમસ્યા માથાનો દુઃખાવો બની, એક વર્ષમાં 73 કલાક વેડફાયા | Traffic Woes in Ahm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કિંખલોડ બે બાઈક વચ્ચે અકસ્માત : પુત્રનું સારવારમાં મોત, પિતાને ઈજા | Kinkhlod accident between two b…

કિંખલોડ બે બાઈક વચ્ચે અકસ્માત : પુત્રનું સારવારમાં મોત, પિતાને ઈજા | Kinkhlod accident between two b…

7 months ago
ગાઝિયાબાદમાં અકસ્માત : એમ્બ્યુલન્સ કાવડિયોના ગ્રૂપ પર ફરી વળી, બે વાહનોને પણ ફંગોળ્યા, બેના મોત, ત્ર…

ગાઝિયાબાદમાં અકસ્માત : એમ્બ્યુલન્સ કાવડિયોના ગ્રૂપ પર ફરી વળી, બે વાહનોને પણ ફંગોળ્યા, બેના મોત, ત્ર…

12 months ago
ઉત્તર ભારતમાં ફૂંકાઈ રહેલી લૂ વચ્ચે અનેક રાજ્યોમાં પડશે ભારે વરસાદ, તોફાનની પણ ચેતવણી | rain alert w…

ઉત્તર ભારતમાં ફૂંકાઈ રહેલી લૂ વચ્ચે અનેક રાજ્યોમાં પડશે ભારે વરસાદ, તોફાનની પણ ચેતવણી | rain alert w…

1 year ago
આજે ગિરનારના પર બિરાજમાન અંબાજી માતાજીનો પ્રાગટયોત્સવ | Today is the festival of the appearance of A…

આજે ગિરનારના પર બિરાજમાન અંબાજી માતાજીનો પ્રાગટયોત્સવ | Today is the festival of the appearance of A…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News