gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: દિવાળીની પૂર્વ સંધ્યાએ 26 લાખ દિવડાંથી ઝગમગી ઉઠ્યું અયોધ્યા, લેસર શો અને ડ્રોન શો જોઈને લોકો …

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in INDIA
0 0
0
VIDEO: દિવાળીની પૂર્વ સંધ્યાએ 26 લાખ દિવડાંથી ઝગમગી ઉઠ્યું અયોધ્યા, લેસર શો અને ડ્રોન શો જોઈને લોકો …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ayodhya Deepotsav 2025: રામનગરી અયોધ્યામાં 9મો દીપોત્સવ ઉજવાઈ રહ્યો છે. સરયૂ નદીના કિનારે આવેલા 56 ઘાટ પર 28 લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા છે, જેમાં 26 લાખ 11 હજાર 101 દીવા પ્રગટાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની ટીમ આ રેકોર્ડ નોંધવા માટે અયોધ્યામાં હાજર રહી. અગાઉ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે રામકથા પાર્ક હેલિપેડ પર પુષ્પક વિમાન જેવા હેલિકોપ્ટરમાંથી રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીના સ્વરૂપોનું સ્વાગત કર્યું હતું.

અહીં, રામ અને જાનકીની પ્રાર્થના સાથે ભારત મિલાપ સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામકથા પાર્કના મંચ પર શ્રી રામનો રાજ્યાભિષેક કર્યો હતો. રાજ્યાભિષેક સમારોહ દરમિયાન, રામકથા પાર્ક જય શ્રી રામના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. મુખ્યમંત્રી યોગીએ શ્રી રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને ગુરુ વશિષ્ઠને તિલક કરીને માળા અર્પણ કરી હતી. ત્યારબાદ આરતી પણ કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ત્યારબાદ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ લલ્લાના દર્શન કર્યા.

અયોધ્યામાં દીપોત્સવના મનમોહક દ્રશ્યો

– દીપોત્સવ 2025 પર અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર રોશનીથી ઝગમગ્યું.

– રામ નામથી ગુંજી ઉઠ્યું અયોધ્યા

– અયોધ્યામાં સરયૂ નદીના કિનારે  ડ્રોન શો, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા

– લેસર શો અને દીવડાંંઓનો અદભુત નજારો જોવા મળ્યો

– 26 લાખ દીવડાંંઓથી જગમગી ઉઠ્યું અયોધ્યા

– દીપોત્સવના આકાશી દ્રશ્યો

આ પણ વાંચો: ‘અયોધ્યામાં દીવડાઓ પર આટલો બધો ખર્ચ શા માટે…’, અખિલેશના નિવેદન પર ભડક્યું VHP

– અયોધ્યામાં દીપોત્સવનો મનોહર દૃશ્ય. સરયૂ નદીના કિનારા લાખો દીવાઓના પ્રકાશ અને લેસર શોથી ઝળહળતા હતા.

– ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યા દીપોત્સવ દરમિયાન રામ કી પૈડી ખાતે માતા સરયૂની આરતી કરી.

– અયોધ્યા દીપોત્સવ દરમિયાન, સરયૂ નદીના કિનારાના તમામ 56 ઘાટ પર દીવા પ્રગટાવવામાં આવી રહ્યા છે, જેમાં રામ કી પૈડીનો પણ સમાવેશ થાય છે. 15 મિનિટમાં 28 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટીના 32,000 સ્વયંસેવકો આ કાર્યમાં રોકાયેલા છે.

– અયોધ્યામાં રામ કી પૈડી ખાતે દીવા પ્રગટાવવાનું કામ શરૂ થઈ ગયું છે. થોડી જ વારમાં, સરયૂ નદીના કિનારાના તમામ 56 ઘાટ પર 26 લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવશે. ત્યારબાદ લેસર અને લાઇટ શો શરૂ થશે.

આ પણ વાંચો: VIDEO: ‘સપાએ રામભક્તો પર ગોળીઓ ચલાવી, અમે દીપ પ્રગટાવ્યા’, દીપોત્સવમાં બોલ્યા CM યોગી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદ: પાલડીના જૈન દેરાસરમાં 1.64 કરોડની ચાંદીના આભૂષણોની ચોરી, પૂજારી સહિત 5 ઝડપાયા | Silver wort…

અમદાવાદ: પાલડીના જૈન દેરાસરમાં 1.64 કરોડની ચાંદીના આભૂષણોની ચોરી, પૂજારી સહિત 5 ઝડપાયા | Silver wort...

VIDEO: ‘સપાએ રામભક્તો પર ગોળીઓ ચલાવી, અમે દીપ પ્રગટાવ્યા’, દીપોત્સવમાં બોલ્યા CM યોગી | ayodhya deep…

VIDEO: 'સપાએ રામભક્તો પર ગોળીઓ ચલાવી, અમે દીપ પ્રગટાવ્યા', દીપોત્સવમાં બોલ્યા CM યોગી | ayodhya deep...

ક્રુડના આયાત બિલમાં ભારતને ચાલું નાણાં વર્ષમાં 15 ટકા ફાયદો | India to gain 15% in crude import bill…

ક્રુડના આયાત બિલમાં ભારતને ચાલું નાણાં વર્ષમાં 15 ટકા ફાયદો | India to gain 15% in crude import bill...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હિન્દુ ધર્મ મહાન છે પણ એને હિન્દુત્વથી જ ખતરો..’ મણિશંકર અય્યરનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન | mani sh…

‘હિન્દુ ધર્મ મહાન છે પણ એને હિન્દુત્વથી જ ખતરો..’ મણિશંકર અય્યરનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન | mani sh…

9 months ago
વડોદરાના ગોત્રીમાં વુડાના મકાનમાં મોબાઈલ જોઈ રહેલા યુવક ઉપર હિંસક હુમલો | attack on young man in Vud…

વડોદરાના ગોત્રીમાં વુડાના મકાનમાં મોબાઈલ જોઈ રહેલા યુવક ઉપર હિંસક હુમલો | attack on young man in Vud…

6 months ago
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી રાખવાના મુદ્દે બે પક્ષો વચ્ચે માથાકૂટ : મામલો પોલીસમાં પહોંચ્યો | fi…

સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી રાખવાના મુદ્દે બે પક્ષો વચ્ચે માથાકૂટ : મામલો પોલીસમાં પહોંચ્યો | fi…

9 months ago
સાઈબર ફ્રોડની નવી ખતરનાક ટેકનિક ‘નકલી મોબાઈલ ટાવર’ | ‘Fake mobile tower’ a new dangerous technique o…

સાઈબર ફ્રોડની નવી ખતરનાક ટેકનિક ‘નકલી મોબાઈલ ટાવર’ | ‘Fake mobile tower’ a new dangerous technique o…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News