gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં દિવાળીની પૂર્વ સંધ્યાએ ફટાકડાં બજારમાં ભીડ ઉમટી | Crowds gather at …

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં દિવાળીની પૂર્વ સંધ્યાએ ફટાકડાં બજારમાં ભીડ ઉમટી | Crowds gather at …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– શરૂઆતમાં મંદી બાદ અંતિમ દિવસે ઘરાકી નીકળી

– ફટાકડાંના ભાવમાં 15 ટકાનો વધારો છતાં અન્ય વસ્તુમાં કાપ મૂકી ફટાકડાં ખરીદતા વેપારીઓમાં પણ ઉત્સાહ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં અનેક જગ્યાએ ફટાકડાના સ્ટોલ કરવામાં આવ્યા છે. પરંતુ ચાલુ વર્ષે ફટાકડાના ભાવમાં અંદાજે ૧૫ ટકાથી વધુ વધારો જોવા મળતા શરૂઆતના દિવસોમાં ફટાકડાની ખરીદીમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો હતો પરંતુ હવે જ્યારે દિવાળીની પૂર્વ સંધ્યાએ ફટાકડાની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જોવા મળતા વેપારીઓમાં ખૂશી જોવા મળી હતી. 

પ્રકાશ અને ઉત્સાહના પર્વ દિવાળીના તહેવારની સુરેન્દ્રનગર જિલ્લામાં ધામધૂમથી ઉજવણી કરાય છે. દિવાળીના તહેવાર અગાઉ જ ઠેર ઠેર ફટાકડાના સ્ટોલ લાગી ગયા હતા. પરંતુ ચાલુ વર્ષે ફટાકડા બજારમાં શરૂઆતમાં મંદીનો માહોલ જોવા મળતા વેપારીઓ ચિંતિંત બન્યા હતા. ફટાકડાના વેચાણમાં ખાસ કરીને નાના બાળકો માટેના ફટાકડાના ભાવમાં ૧૫ ટકાથી વધુ વધારો જોવા મળી રહ્યો છે. પોપઅપ, ફુવારા, ફુલઝર, ચકરડી સહિતના નાના બાળકો માટેના ફટાકડામાં ગત વર્ષની સરખામણીએ ભાવ વધુ જોવા મળી રહ્યાં છે. જેના કારણે ફટાકડા બજારમાં શરૂઆતમાં ઘરાકી જોવા મળી ન હતી. પરંતુ હવે દિવાળીની પૂર્વ સંધ્યાએ ફટાકડાની હોલસેલ તેમજ રીટેલ દુકાનોમાં ગ્રાહકોની ભીડ ઉમટી હતી. ત્યારે સારી ઘરાકી રહેતા વેપારીઓમાં પણ એકંદરે આનંદ જોવા મળી રહ્યો છે. બાળકો માટેના ફટાકડામાં અલગ નવી વેરાયટી જેવી કે હેલિકોપ્ટર, ડ્રોન ફટાકડા જેવા નવા ફટાકડા પણ બજારમાં જોવા મળી રહ્યા છે. જે હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તો ભાવ વધારો હોવા છતાં લોકો પોતાના આથક બજેટ મુજબ ફટાકડાની ખરીદી કરી રહ્યા છે. ફટાકડાના વેપારીઓના જણાવ્યા મુજબ શરૂઆતના દિવસોમાં ઘરાકી મંદી રહેતા નુકશાની જાય તેમ લાગી રહ્યું હતું પરંતુ હવે સારી ઘરાકી રહેતા હાશકારો અનુભવી રહ્યા છીએ. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
હળવદમાં રાતકડી મંદિરે જવાના રસ્તે પુરૂષની કોહવાયેલી લાશ મળી | Man decomposed body found on way to Ra…

હળવદમાં રાતકડી મંદિરે જવાના રસ્તે પુરૂષની કોહવાયેલી લાશ મળી | Man decomposed body found on way to Ra...

ગણેશગઢ નજીક બાઇક સ્લીપ થઈ જતા યુવાનનું મોત | Youth dies after bike slips near Ganeshgarh

ગણેશગઢ નજીક બાઇક સ્લીપ થઈ જતા યુવાનનું મોત | Youth dies after bike slips near Ganeshgarh

ચંદ્ર પર સૌર વાવાઝોડાની અસર ઈસરોની ઐતિહાસિક શોધ | ISRO’s historic discovery of the impact of solar s…

ચંદ્ર પર સૌર વાવાઝોડાની અસર ઈસરોની ઐતિહાસિક શોધ | ISRO's historic discovery of the impact of solar s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચીન ભારતને રેર અર્થ, ખાતર, બોરિંગ મશીન આયાતની મંજૂરી આપશે

ચીન ભારતને રેર અર્થ, ખાતર, બોરિંગ મશીન આયાતની મંજૂરી આપશે

10 months ago
ડીઈઓ કચેરીએ તમામ ફાઈલો ઈ-સરકાર પોર્ટલ થકી ઓનલાઈન જ મોકલવાની રહેશે | deo office has to send all files…

ડીઈઓ કચેરીએ તમામ ફાઈલો ઈ-સરકાર પોર્ટલ થકી ઓનલાઈન જ મોકલવાની રહેશે | deo office has to send all files…

5 months ago
સમુદ્ર મધ્યે ગુંજ્યો રાષ્ટ્રગાનનો નાદ: દેવભૂમિ દ્વારકાના 15 દુર્ગમ ટાપુઓ પર લહેરાવાયો તિરંગો, જુઓ આક…

સમુદ્ર મધ્યે ગુંજ્યો રાષ્ટ્રગાનનો નાદ: દેવભૂમિ દ્વારકાના 15 દુર્ગમ ટાપુઓ પર લહેરાવાયો તિરંગો, જુઓ આક…

5 months ago
કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …

કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News