gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હળવદમાં રાતકડી મંદિરે જવાના રસ્તે પુરૂષની કોહવાયેલી લાશ મળી | Man decomposed body found on way to Ra…

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in GUJARAT
0 0
0
હળવદમાં રાતકડી મંદિરે જવાના રસ્તે પુરૂષની કોહવાયેલી લાશ મળી | Man decomposed body found on way to Ra…
3
VIEWS
Share on FacebookShare on Twitter

–  લીંબડીના વૃદ્ધ મેલડી મંદિરે એકલવાયું જીવન જીવતા હતા

– શરીરે જનાવરોના કરડવાના નિશાન મળતા લાશને પીએમ માટે મોકલી પોલીસની વધુ તપાસ

હળવદ : હળવદમાં રાતકડી જવાના રસ્તે પુરૂષની કોહવાયેલી લાશ મળી હતી. મૂળ લીંબડીના વૃદ્ધ ઘણા સમયથી મંદિરમાં એકલવાયું જીવન જીવતા હતા. મૃતકના શરીરે પર જનાવરોના કરડવાના નિશાન મળતા લાશને પીએમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરાઈ છે.

હળવદમાં રાતકડી હનુમાનજી મંદિર જવાના રસ્તે મેલડી માતાજીના મંદિરની બાજુમાં ખુલ્લા મેદાનમાં તા. ૧૮મીની મોડી રાતે કોહવાયેલી હાલતમાં પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. આજુબાજુમાં પૂછતા લોકોએ જણાવ્યું હતું કે, આ વ્યક્તિ એક અઠવાડિયાથી બીમાર હતો અને મોટા ભાગે મેલડી માતાજીના મંદિરે જ રહેતો હતો. કેટલાક સમયથી એકલવાયુ જીવન જીવતો હતો, જેની હળવદ પોલીસ દ્વારા તપાસ કરતા ઈશ્વરગીરી ઉર્ફે ઈશા ભાનુગીરી ગોસાઈ/ બાવાજી (ઉં.વ.૬૦ રહે. હાલ હળવદ ધ્રાંગધ્રા બાયપાસ રાતકડી હનુમાન રોડ મેલડી માતાના મંદિર પાસે મૂળ રહે. લીંમડી, જિ. સુરેન્દ્રનગર) હોવાનું જણાયું હતું. મૃતક થોડા દિવસથી બીમાર હતા અને શ્વાસની બીમારી હતી જેની દવાનો કેસ મળ્યો હતો. મૃતક પાસેથી મળેલા મોબાઈલ ફોનથી સગાને જાણ કરાઈ હતી. બીમારીના કારણે મૃત્યુ થયા બાદ કોઈ જનાવરોના કરડવાના નિશાન મળેલા છે. જે અંગે પોલીસે પેનલ તથા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા માટે લાશને હળવદ સરકારી દવાખાનેથી મોરબી સરકારી દવાખાને લઈ જવા આવી હતી. મૃતકના દીકરા હળવદમાં જ રહે છે. જ્યારે ભાઈ જામનગર રહે છે. તેમને જાણ કરી આગળની કાર્યવાહી પોલીસે આરંભી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Taramoyee Anger Management School A Classic Political Satire About the Production

Next Post
ગણેશગઢ નજીક બાઇક સ્લીપ થઈ જતા યુવાનનું મોત | Youth dies after bike slips near Ganeshgarh

ચંદ્ર પર સૌર વાવાઝોડાની અસર ઈસરોની ઐતિહાસિક શોધ | ISRO’s historic discovery of the impact of solar s…

ચંદ્ર પર સૌર વાવાઝોડાની અસર ઈસરોની ઐતિહાસિક શોધ | ISRO's historic discovery of the impact of solar s...

ધ્રાંગધ્રા શહેરમાં ગટરના તૂટેલા ઢાંકણાં ગમે ત્યારે અકસ્માત નોતરશે | Broken sewer covers in Dhrangadh…

ધ્રાંગધ્રા શહેરમાં ગટરના તૂટેલા ઢાંકણાં ગમે ત્યારે અકસ્માત નોતરશે | Broken sewer covers in Dhrangadh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્પાની આડમાં દેહ વ્યાપાર કરતા ચાર સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા | Police raid four spa centers opera…

6 months ago
કસ્ટમ વિભાગે પકડયો કહીને યુવતી પાસેથી રૃા. ૯૪ હજાર પડાવ્યા | Rs 94 ngerou ra angei seni ewe nengin

9 months ago
ભારતીય ઉત્પાદન ક્ષેત્રએ ટેરિફ કરતાં સ્પર્ધા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી | Indian manufactu…

1 year ago
નશો કરવા રૂપિયા નહીં આપતા યુવાન પર પાઇપથી હુમલો | Young man attacked with pipe for refusing to pay f…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News