
Bihar News : બિહારના ગોપાલગંજમાં પોલીસે સાયબર ઠગાઈના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. એક ચા વેચતા દુકાનદારના ઘરે દરોડા પાડીને પોલીસે એક કરોડથી વધુની રોકડ, 344 ગ્રામ સોનું, 1.75 કિલોગ્રામ ચાંદી અને સાયબર ઠગાઈ સાથે જોડાયેલો મોટા પ્રમાણમાં સામાન જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે બે સગા ભાઈઓની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ દિવાળીએ ગેસ ચેમ્બર બનેલી દિલ્હીમાં AQI 550ને પાર, લોકોને આંખોમાં બળતરાં થવા લાગ્યા










