
Delhi Air Pollution: દિવાળીના અવસરે, દિલ્હીની હવા ઝેર જેવી ખતરનાક થઈ ગઈ છે. દેશની રાજધાની જાણે “ગેસ ચેમ્બર” બની ગઈ છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અનુસાર, દિવાળી પર દિલ્હીની હવાની ગુણવત્તા “ખૂબ જ ખરાબ” અને “ગંભીર” શ્રેણીઓમાં પહોંચી ગઈ. શહેરના 38 મોનિટરિંગ સ્ટેશનમાંથી 34 સોમવારે (20 ઓક્ટોબર) રેડ ઝોન નોંધાયા છે.
દિલ્હીનો AQI 531










