gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચેતજો! અમદાવાદના બોપલમાં ગ્રાહકને ઓનલાઇન ઓર્ડરમાં વેજના નામે નોનવેજ બર્ગર પધરાવી દેતા ભારે હોબાળો | …

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in GUJARAT
0 0
0
ચેતજો! અમદાવાદના બોપલમાં ગ્રાહકને ઓનલાઇન ઓર્ડરમાં વેજના નામે નોનવેજ બર્ગર પધરાવી દેતા ભારે હોબાળો | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Food Mix-Up Sparks Outrage in Ahmedabad: અમદાવાદના પોશ ગણાતા બોપલ વિસ્તારમાંથી શાકાહારી નાગરિકોની ધાર્મિક લાગણી દુભાવતો અને ફૂડ સેફ્ટી સામે ગંભીર સવાલો ઉઠાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બોપલમાં આવેલી ‘મેકડોનાલ્ડ્સ’ (McDonald’s)ની બ્રાન્ચ દ્વારા એક શાકાહારી ગ્રાહકને ઓનલાઈન ઓર્ડરમાં વેજ બર્ગરની જગ્યાએ ચિકન/નોનવેજ બર્ગરની ડિલિવરી કરી દેવામાં આવતા મોટો હોબાળો મચ્યો હતો. શાકાહારી ભોજનની અપેક્ષા રાખતા ગ્રાહકને આ ઘટનાથી અત્યંત કડવો અને આઘાતજનક અનુભવ થયો છે.

ઓનલાઇન ઓર્ડરમાં ‘વેજ’ મંગાવ્યું ને ‘નોનવેજ’ આવ્યું!

મળતી માહિતી અનુસાર, ગ્રાહકે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ મારફતે બોપલ મેકડોનાલ્ડ્સ આઉટલેટમાંથી વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર ઘરે પહોંચ્યા બાદ જ્યારે ગ્રાહકે પેકિંગ ખોલીને ફૂડ ચેક કર્યું, ત્યારે બર્ગરની અંદર વેજના બદલે નોનવેજ ફૂડ હોવાનું સામે આવ્યું હતું. ગ્રાહકે આ જોતાં જ તેના હોશ ઊડી ગયા હતા.

આ ગંભીર ભૂલ અને ધાર્મિક આસ્થા સાથે થયેલા ચેડાં અંગે જ્યારે ગ્રાહકે એક જાગૃત નાગરિક તરીકે બોપલ મેકડોનાલ્ડ્સના સ્ટોર પર રૂબરૂ જઈને રજૂઆત કરી હતી. આ દરમિયાન સ્ટાફ અને મેનેજમેન્ટે પોતાની આવી મોટી ભૂલ સ્વીકારવાને બદલે ગ્રાહક સાથે અત્યંત ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. સ્ટોર મેનેજમેન્ટે આ ગંભીર બેદરકારી સ્વીકારવામાં અને ગ્રાહકની માફી માંગવામાં ભારે આનાકાની કરી હોવાનો આક્ષેપ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં અધિકારીઓ અને ફેમસ વ્યક્તિઓ સાથેના ફોટા બતાવી લૂંટતું દંપતી ઝડપાયું, 15 લોકો પાસેથી 20 કરોડ પડાવ્યા

કિચનમાં વેજ-નોનવેજ બધું ભેગું 

પીડિત ગ્રાહકે આઉટલેટ પર સ્ટોરની સ્થિતિ જોયા બાદ મીડિયા સમક્ષ ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. ગ્રાહકના જણાવ્યાનુસાર, મેકડોનાલ્ડ્સના કિચનમાં વેજ અને નોનવેજ બંને પ્રકારની ખાદ્યસામગ્રીઓ તેમજ તેને બનાવવાની પ્રક્રિયા કોઈ પણ જાતના ભેદભાવ વગર એકસાથે રાખવામાં આવે છે. હાઇજીન, સેપરેશન અને ધાર્મિક પવિત્રતાના નિયમોનું અહીં સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. શાકાહારી વસ્તી ધરાવતા અમદાવાદના રહીશોની આસ્થા અને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં મેકડોનાલ્ડ્સ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
રાજકોટના ગોંડલમાં શેમળા ગામે એક જ પરિવારના 3 બાળકો તળાવમાં ડૂબી જતા મોત | Rajkot District Shocked as…

રાજકોટના ગોંડલમાં શેમળા ગામે એક જ પરિવારના 3 બાળકો તળાવમાં ડૂબી જતા મોત | Rajkot District Shocked as...

અમદાવાદમાં અધિકારીઓ અને ફેમસ વ્યક્તિઓ સાથેના ફોટા બતાવી લૂંટતું દંપતી ઝડપાયું, 15 લોકો પાસેથી 20 કરો…

અમદાવાદમાં અધિકારીઓ અને ફેમસ વ્યક્તિઓ સાથેના ફોટા બતાવી લૂંટતું દંપતી ઝડપાયું, 15 લોકો પાસેથી 20 કરો...

અમદાવાદ: નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ આગ, 4ને ઈજા | Ahmedabad New…

અમદાવાદ: નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ આગ, 4ને ઈજા | Ahmedabad New...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાળંગપુરમાં ગુજરાતની સૌથી ભવ્ય હનુમાન જયંતિ ઉજવાશે, જાણો બે દિવસના મહોત્સવની A to Z વિગત | Salangpur…

સાળંગપુરમાં ગુજરાતની સૌથી ભવ્ય હનુમાન જયંતિ ઉજવાશે, જાણો બે દિવસના મહોત્સવની A to Z વિગત | Salangpur…

5 months ago
દિલ્હીનાં ૧૦,૦૦૦ વર્ગખંડોમાં એર પ્યુરિફાયર લગાવાશે | air purifier installed in classroom

દિલ્હીનાં ૧૦,૦૦૦ વર્ગખંડોમાં એર પ્યુરિફાયર લગાવાશે | air purifier installed in classroom

9 months ago
ભારત પાસે 190 પરમાણુ હથિયારો એક વર્ષમાં 12નો વધારો કર્યો | India has 190 nuclear weapons an increase…

ભારત પાસે 190 પરમાણુ હથિયારો એક વર્ષમાં 12નો વધારો કર્યો | India has 190 nuclear weapons an increase…

3 months ago
પાટડી-ફુલકી બિસ્માર રોડનું રિપેરિંગ કામ યોગ્ય રીતે નહીં થતાં ફરી તૂટયો | Patdi Phulkii Bismar road b…

પાટડી-ફુલકી બિસ્માર રોડનું રિપેરિંગ કામ યોગ્ય રીતે નહીં થતાં ફરી તૂટયો | Patdi Phulkii Bismar road b…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News