gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં વધુ પાંચ નવા બ્રિજને સરકારે મંજૂરી આપી | Government approves five more new bridges in Vado…

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં વધુ પાંચ નવા બ્રિજને સરકારે મંજૂરી આપી | Government approves five more new bridges in Vado…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,વડોદરા શહેરમાં વધુ પાંચ નવા બ્રિજને સરકારે મંજૂરી આપી દીધી છે. રાજ્ય સરકારે જનરલ એરેન્જમેન્ટ ડ્રોઈંગ (જીએડી)ને લીલી ઝંડી આપી છે. જો કે આમાંથી બે ત્રણ બ્રિજ અંગે છેલ્લા ઘણા સમયતી સરકાર દ્વારા મંજૂરી આપવાનું બાકી રાખ્યું હતું.

આ પાંચ બ્રિજ માટે હાલના તબક્કે આશરે ૫૦૦ કરોડના ખર્ચનો અંદાજ મૂકવામાં આપ્યો છે. કોર્પોરેશનમાં તાજેતરમાં અઠવાડિક સમીક્ષા બેઠક દરમિયાન જીએડીની મંજૂરી સંદર્ભે માહિતી અપાઈ હતી. આ મંજૂરી મળતા જ કોર્પોરેશનનું તંત્ર બ્રિજને લગતી પ્રાથમિક કામગીરી શરૃ કરશે.

કોર્પોરેશનના વર્તુળોના કહેવા મુજબ આ બ્રિજ બનાવવા માટેનું ફંડ સરકાર આપશે. આમછતાં દરેક બ્રિજ પાછળ કેટલોક ખર્ચ થશે, ક્યારે કામગીરી શરૃ થશે, ક્યારે પૂર્ણ કરાશે વગેરે મુદ્દે દિવાળી બાદ તંત્ર કામગીરી શરૃ કરશે.

જે પાંચ બ્રિજ મંજૂર કરાયા છે, તેમાં બાજવા રેલવે ઓવરબ્રિજ, વુડા સર્કલ ફ્લાઈ ઓવર, ગોત્રી રોડ ફ્લાઈ ઓવર – યશ કોમ્પ્લેક્સ ચાર રસ્તા, કામનાથ મહાદેવ મંદિર અને સુસેન – તરસાલી ચાર રસ્તા પરનો સમાવેશ થાય છે.

હાલમાં વડોદરામાં ૧૩ રેલવે ઓવરબ્રિજ, ૪ ફ્લાઈ ઓવરબ્રિજ, ૨૫ રિવર અને ખાડી બ્રિજ મળી કુલ ૪૩ બ્રિજ છે. કોર્પોરેશને હજી થોડા સમય પહેલા અટલાદરા – માંજલપુર રોડ લાઈન પર માંજલપુર દરબાર ચોકડીથી અટલાદરા જતા ૩૬ મીટરની રોડ લાઈન પર મુંબઈ – અમદાવાદ બ્રોડગેજ રેલવે લાઈન પર આશરે ૫૪ કરોડના ખર્ચે બ્રિજ ખુલ્લો મૂક્યો હતો. અલકાપુરી ડેરીડેન થઈ કાલાઘોડા થઈ જેલ રોડ સુધીનો સંયુક્ત બ્રિજ ૩૦૦ કરોડના ખર્ચે બનાવવાનું આયોજન છે.

હાલ ૪૧૬ કરોડના ખર્ચે ૯ બ્રિજની કામગીરી પ્રગતિ હેઠળ

વડોદરા,

વડોદરામાં ૪૩ રિવર, ખાડી, રેલવે અને ફ્લાઈ ઓવર બ્રિજ છે. જેમાંથી ૪૧ બ્રિજ પ્રિ-મોન્સૂન ઈન્સ્પેક્શનમાં પાસ થયા છે અને તેની સ્ટ્રક્ચર – સ્ટેબિલિટી બરાબર જણાઈ છે. બે જૂના બ્રિજ જાંબુવા અને કમાટીબાગની અંદરનો જર્જરિત હોવાથી તેના પરથી વાહનવ્યવહાર બંધ કરાયો છે. હાલ ૪૧૬.૭૯ કરોડના ખર્ચે નવ બ્રિજની કામગીરી પ્રગતિ હેઠળ છે. જેમાં વૃંદાવન ચાર રસ્તા, સરદાર એસ્ટેટ, ખોડિયારનગર, સમા-હરણી અબાકસ સર્કલ, બિલ – ભાયલી, વાસણા, બાલભવન – કારેલીબાગની કામગીરી ચાલુ છે. કોટેશ્વર અને નાગરવાડા (પહોળાઈ વધારવા)નું કામ ચાલુ થવાનું બાકી છે. આ બધી કામગીરી બે વર્ષમાં પૂર્ણ થશે. વૃંદાવન, સરદાર એસ્ટેટ અને ખોડિયારનગરનો બ્રિજ આઈકોનિક બને તેવું આયોજન છે. વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૫ સુધીમાં ૩૧૨.૭૧ કરોડના ખર્ચે પાંચ બ્રિજનું લોકાર્પણ કરાયું છે. જેમાં અટલ બ્રિજનો પણ સમાવેશ થાય છે. હવે સુશેન, વુડા, માણેકપાર્ક, ગોરવા, બાજવા, અલકાપુરી વગેરે બ્રિજ ૯૬૦ કરોડના ખર્ચે બનાવવાનું આયોજન છે. જેના ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ બાકી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
રેશનિંગની દુકાનના સંચાલકોનો સરકારના નવા પરિપત્ર સામે સખત વિરોધ, 1 નવેમ્બરથી દુકાનો બંધ રાખવાની જાહેર…

રેશનિંગની દુકાનના સંચાલકોનો સરકારના નવા પરિપત્ર સામે સખત વિરોધ, 1 નવેમ્બરથી દુકાનો બંધ રાખવાની જાહેર...

દિવાળીના દિવસે જ પિતાએ પુત્રને ધારિયુ મારીને મોતને ઘાટ ઉતારી દીધો | father killed son in family matt…

દિવાળીના દિવસે જ પિતાએ પુત્રને ધારિયુ મારીને મોતને ઘાટ ઉતારી દીધો | father killed son in family matt...

વલભીપુર પંથકમાં દિવાળીનાં મહાપર્વ નાં દિવસે કાર ચાલકે બે પરિવારના દીપકો સદાય માટે બુઝાયા

વલભીપુર પંથકમાં દિવાળીનાં મહાપર્વ નાં દિવસે કાર ચાલકે બે પરિવારના દીપકો સદાય માટે બુઝાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતને ફરી ધમરોળશે મેઘરાજા, આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી | Light rain forecast in Gujar…

ગુજરાતને ફરી ધમરોળશે મેઘરાજા, આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી | Light rain forecast in Gujar…

10 months ago
પક્ષીઓનું સ્વર્ગ બન્યું નળ સરોવર, 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની હાજરી, ગણતરીની ટેકનિક જાણવા …

પક્ષીઓનું સ્વર્ગ બન્યું નળ સરોવર, 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની હાજરી, ગણતરીની ટેકનિક જાણવા …

5 months ago
VIDEO: ભયાવહ દ્રશ્યો! પહાડોમાં અચાનક ભૂસ્ખલન, પૂર્વ CM જીવ બચાવી દોડ્યા | landslide in Mandi Himacha…

VIDEO: ભયાવહ દ્રશ્યો! પહાડોમાં અચાનક ભૂસ્ખલન, પૂર્વ CM જીવ બચાવી દોડ્યા | landslide in Mandi Himacha…

12 months ago
બિહારમાં પૂરથી વિનાશ, ગામડા-શાળાઓ પાણીમાં ડૂબ્યાં, 6 વિસ્તારમાં તો બોટ જ એકમાત્ર સહારો | Bihar Flood…

બિહારમાં પૂરથી વિનાશ, ગામડા-શાળાઓ પાણીમાં ડૂબ્યાં, 6 વિસ્તારમાં તો બોટ જ એકમાત્ર સહારો | Bihar Flood…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News