gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિક્ષણ સમિતિ ૩૫ કરોડના ખર્ચે ૧૨ શાળાના નવા બિલ્ડિંગો બનાવશે | Education Committee to construct 12 ne…

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in GUJARAT
0 0
0
શિક્ષણ સમિતિ ૩૫ કરોડના ખર્ચે ૧૨ શાળાના નવા બિલ્ડિંગો બનાવશે | Education Committee to construct 12 ne…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વધુ ૧૨ શાળાના બિલ્ડિંગ બનાવવાનું ખાતમુહૂર્ત એપ્રિલમાં કરાયું હતું. આ કામગીરી માટે ૩૫ કરોડનો ખર્ચ થનાર છે.

૧૨ બિલ્ડિંગમાં ૧૭૩ કલાસ બનવાના છે. શિક્ષણ સમિતિ દ્વારા અગાઉ કેટલીક શાળાના નવા બિલ્ડિંગની કામગીરી શરૃ કરી હતી, જેમાંથી અંદાજિત ૧૮ કરોડના ખર્ચે ૬ શાળાના નવા મકાનોનું લોકાર્પણ કરાયું હતું.

 જોકે હજી ઘણી શાળાના મકાનની હાલત જર્જરિત છે. સામાજિક કાર્યકરના કહેવા મુજબ શહેરના વાડી વિસ્તારમાં આવેલી જગદીશચંદ્ર બોઝ પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ સારી હાલતમાં નથી. અહીં જગ્યા પણ ઘણી વિશાળ છે. નવા મકાન માટે ફંડ ઉપલબ્ધ હોવા છતાં વિદ્યાર્થીઓની સુરક્ષાનો વિચાર કરીને નવુ બિલ્ડિંગ બનાવવા માગણી કરી હતી. જ્યારે જે ૧૨ શાળા માટે ખાતમુહૂર્ત બાદ કામગીરી ધીમી ગતિએ થતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

જોકે શિક્ષણ સમિતિના વર્તુળોએ કહ્યું છે કે શિક્ષણ સમિતિની કુલ ૧૬ શાળામાંથી હાલ ૪ શાળાનું કામ ચાલુ છે. વાઘોડિયા રોડ, તરસાલી, ગોરવા અને સયાજીગંજમાં ડિમોલિશન થઈ ગયું છે અને તરસાલીમાં તો કામ ચાલુ કરાયું છે. જે ખુલ્લા પ્લોટ હતા, તેમાં એકતાનગર ખાતે બાંધકામ પૂર્ણતાના આરે છે. પુષ્ટિ પ્રાથમિક શાળા અને ઝવેરચંદ મેઘાણી શાળાનું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે. જ્યારે સ્વામી વિવેકાનંદ શાળા જર્જરિત હતી અને તેની કામગીરી ચાલુ કરાઈ છે. જૂની બિલ્ડિંગોના સ્થાને નવી શાળાઓના બાંધકામની મંજૂરી મળી ગઈ છે અને બધી જ નવી નિર્માણ કરાશે. જેમાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ થશે, તેમ બાંધકામનું કાર્ય શરૃ કરી દેવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર શહેર અને જિલ્લામાં ગરમી અને ઉકળાટનો ડબલ એટેક, લોકો ત્રાહિમામ | people suffer due to Double at…
GUJARAT

May 28, 2026
જામનગરમાં ખોડીયાર કોલોનીથી નીલકમલ સોસાયટી સુધીનો માર્ગ ભારે વાહન માટે આજથી 19 દિવસ સુધી બંધ રહેશે | …

ઇબોલા વાયરસના સંભવિત આક્રમણ સામે જામનગરનું આરોગ્ય તંત્ર એલર્ટ : શુક્રવારે આગોતરા આયોજન માટે બેઠક યોજ…

Next Post
વતન ગયેલા ખાનગી કંપનીના મેનેજરના ઘરમાં ચોરી | Theft at the house of a private company manager who ha…

વતન ગયેલા ખાનગી કંપનીના મેનેજરના ઘરમાં ચોરી | Theft at the house of a private company manager who ha...

રસ્તા વચ્ચે ગાય વચ્ચે આવી જતા પટકાયેલા બાઇક સવારનું મોત | Bike rider dies after being hit by cow in …

રસ્તા વચ્ચે ગાય વચ્ચે આવી જતા પટકાયેલા બાઇક સવારનું મોત | Bike rider dies after being hit by cow in ...

કાર ચાલકે ટક્કર મારતા ટુ વ્હિલર પર ઘરે જતો યુવક લોહીલુહાણ હાલતમાં બેભાન | two wheeler rider was hit …

કાર ચાલકે ટક્કર મારતા ટુ વ્હિલર પર ઘરે જતો યુવક લોહીલુહાણ હાલતમાં બેભાન | two wheeler rider was hit ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: લાંભામાં ઘરેલુ ઝઘડામાં સાસુએ જમાઈને મોતને ઘાટ ઉતાર્યો, મહિલાની ધરપકડ | Mother in law kills …

7 months ago
એક્ઝિટ પોલના અનુમાનો બાદ મમતા બેનર્જીની તીખી પ્રતિક્રિયા, વીડિયો જાહેર કરી રોષ ઠાલવ્યો | west bengal…

4 weeks ago
નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…

3 weeks ago
જામનગર પાલિકા દ્વારા આજે સવારે સરકારી 1.20 લાખ ફૂટ જગ્યા ખુલ્લી કરાવવા માટે ડિમોલેશન અભિયાન | Jamnag…

2 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News