gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના મંદિરોને નૂતનવર્ષ નિમિત્તે શણગારવામાં આવ્યા | Temples in Surendranaga…

G METRO NEWS by G METRO NEWS
October 22, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના મંદિરોને નૂતનવર્ષ નિમિત્તે શણગારવામાં આવ્યા | Temples in Surendranaga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અન્નકૂટ
દર્શન સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાશે  ઃ
નવાવર્ષની શુભેચ્છા આપીને નગરજનો ઉજવણીમાં જોડાશે

સુરેન્દ્રનગર – 
દિવાળી પર્વમાં ગુજરાતીઓના નવા વર્ષની પણ ઉજવણી કરવામાં આવતી
હોય છે. ત્યારે છેલ્લા ઘણા દિવસથી લોકો તેની તૈયારીઓ પણ કરતા હોય છે. બુધવારના
દિવસે સમગ્ર રાજ્યમાં પરિવારો દ્વારા નૂતનવર્ષ ઉજવાશે. બીજી તરફ એકબીજાને શુભકામના
પાઠવવાની સાથે સાથે મંદિરોમાં દર્શનાર્થે જતા હોય છે અને દેવી દેવતાના આશીર્વાદ
પ્રાપ્ત કરતા હોય છે. જે અંતર્ગત મંદિરોને પણ શણગારવામાં આવે છે.

અગિયારસના
દિવસથી શરૃ થયેલા દિવાળીના પાવન પર્વની ઉજવણીમાં લોકો જોડાઈ ગયા છે. ત્યારે
વાઘબારસ
, ધનતેરસ
તેમજ કાળીચૌદસ બાદ દિવાળીની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ વર્ષે કેલેન્ડર પ્રમાણે
પડતર દિવસ આવતો હોવાના કારણે મંગળવારે દિવાળી પર્વની ઉજવણીમાં બ્રેક લાગી છે.
ત્યારે બુધવારે ગુજરાતીઓના નવા વર્ષની ઉજવણી માટે પણ જિલ્લાના રહીશો તૈયાર થઈ ગયા
છે. નવા વર્ષને આવકારવા માટે તૈયારીઓ પણ કરી દીધી છે. તો એકબીજાને નૂતન વર્ષની
શુભેચ્છા પાઠવવાની સાથે સાથે મંદિરમાં પણ દર્શન કરવા જતા હોય છે અને દેવી-દેવતાના
આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. નવા વર્ષ નિમિત્તે મંદિરમાં પણ વિવિધ ધામક
કાર્યક્રમો આયોજન કરવાની સાથે સાથે અન્નકૂટ 
દર્શન પણ યોજાતા હોય છે. તે માટેની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
ભગવાનને ૫૬ ભોગ ધરાવીને પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. આમ દિવાળી પર્વ નિમિત્તે
મંદિરોને પણ વિશિષ્ટ રીતે શણગારવામાં આવતા હોય છે. સુરેન્દ્રનગર શહેર અને
જિલ્લામાં આવેલા મંદિરોમાં બુધવારે નવા વર્ષની ઉજવણી અંતર્ગત ભાવિકભક્તો દ્વારા
વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ નવા વર્ષના દિવસે દાન પુણ્યનો પણ
મહિમા હોવાના કારણે પાટનગરવાસીઓ વિવિધ વિસ્તારમાં જઈને આ પરંપરાને નિભાવશે. ત્યારે
નગરજનો નૂતન વર્ષાભિનંદન કહીને નવા વર્ષને આવકારશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
દિલ્હીનો શ્વાસ રૂંધાયો, AQI 400ને પાર: સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નહીં | Delhi Chokes as AQI Cross…

દિલ્હીનો શ્વાસ રૂંધાયો, AQI 400ને પાર: સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નહીં | Delhi Chokes as AQI Cross...

સતત આઠમી વખત મુહૂર્તના કામકાજમાં બેન્ચમાર્ક ઈન્ડેક્સ સુધારા સાથે બંધ રહ્યા | Benchmark indices close…

સતત આઠમી વખત મુહૂર્તના કામકાજમાં બેન્ચમાર્ક ઈન્ડેક્સ સુધારા સાથે બંધ રહ્યા | Benchmark indices close...

આજે સાંજે ઇમરજન્સી કેસ વધવાની શક્યતા : ભાઇબીજે અકસ્માતો વધશે | Emergency cases likely to increase th…

આજે સાંજે ઇમરજન્સી કેસ વધવાની શક્યતા : ભાઇબીજે અકસ્માતો વધશે | Emergency cases likely to increase th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાંચ કેસમાં કમ્પ્યુટર ઓપરેટરની જામીન અરજી નામંજૂર | Computer operator’s bail application rejected in…

લાંચ કેસમાં કમ્પ્યુટર ઓપરેટરની જામીન અરજી નામંજૂર | Computer operator’s bail application rejected in…

12 months ago
પંચમહાલ: કડાણા ડેમના વિસ્થાપિતોની જમીન ખાલી કરાવવા તંત્રની કાર્યવાહી, બામરોલીમાં 50 દબાણકારોને નોટિસ…

પંચમહાલ: કડાણા ડેમના વિસ્થાપિતોની જમીન ખાલી કરાવવા તંત્રની કાર્યવાહી, બામરોલીમાં 50 દબાણકારોને નોટિસ…

4 months ago
ડાકોર પાલિકાના વોર્ડ નં.-6 માં ગટરના પાણી રોડ પર રેલાતા રોગચાળાનો ભય | Fear of epidemic as sewage wa…

ડાકોર પાલિકાના વોર્ડ નં.-6 માં ગટરના પાણી રોડ પર રેલાતા રોગચાળાનો ભય | Fear of epidemic as sewage wa…

10 months ago
ફૂટપાથની પહોળાઈ 1.20 મીટર રાખવાના નિર્ણયથી છાણી ગૌરવપથના કામમાં રૂ.2.23 કરોડનો વધારાનો ખર્ચ કરવો પડશ…

ફૂટપાથની પહોળાઈ 1.20 મીટર રાખવાના નિર્ણયથી છાણી ગૌરવપથના કામમાં રૂ.2.23 કરોડનો વધારાનો ખર્ચ કરવો પડશ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News