gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓડિશામાં ભાજપ નેતાની હત્યા મામલે પૂર્વ ધારાસભ્યની ધરપકડ, CM માઝીએ આપ્યું આશ્વાસન | Former BJD Mla Bi…

G METRO NEWS by G METRO NEWS
October 22, 2025
in INDIA
0 0
0
ઓડિશામાં ભાજપ નેતાની હત્યા મામલે પૂર્વ ધારાસભ્યની ધરપકડ, CM માઝીએ આપ્યું આશ્વાસન | Former BJD Mla Bi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BJP Leader Pitabash Panda Murder Case : ભાજપના નેતા અને વકીલ પીતાબશ પાંડાના હત્યાના કેસમાં ઓડિશાના બેરહામપુરના પૂર્વ ધારાસભ્ય અને બીજૂ જનતા દળ (BJD)ના ગંજામ જિલ્લાના અધ્યક્ષ વિક્રમ પાંડાની ધરપકડ કરવામાં આવી છે. ઓડિશા પોલીસે આજે (22 ઓક્ટોબર) પાંડાની ધરપકડ કરી હોવાની પુષ્ટી કરી છે. તેની ધરપકડ થતાં સમર્થકો નારાજ થયા છે અને ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

બે હુમલાખોરોએ પીતાબશ પર આડેધડ ગોળીબાર કર્યો હતો

વાસ્તવમાં છ ઓક્ટોબરની મોડી રાત્રે બે હુમલાખોરોએ પીતાબસની ગોળી મારીને હત્યા કરી હતી. બેરહામપુર સ્થિત તેમના ઘર પાસે જ તેમના પર આ હુમલો થયો હતો. પીતાબશ ઓડિશાના બાર કાઉન્સિલના સભ્ય હતા. તેમની હત્યા થયા બાદ લોકોએ કાયદો-વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા હતા.

વિક્રમ સહિત 9 લોકોની ધરપકડ

ઓડિશા પોલીસે હત્યાની તપાસ કરતા વિક્રમ પાંડાએ ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કહ્યું કે, વિક્રમે મંગળવાર (21 ઓક્ટોબર)ની રાત્રે પોતાના નિવાસ્સથાન પર ગુનાહિત ષડયંત્ર રચ્યું હતું, પોલીસે વિક્રમ ઉપરાંત બેહરામપુરના પૂર્વ મેયર શિબા શંકર દાસ, એક પૂર્વ કોર્પોરેટર અને 9 અન્ય લોકોની પણ ધરપકડ કરી હતી અને પછી તમામ આરોપીઓને બેરહામપુરની કોર્ટમાં લવાયા હતા.

આ પણ વાંચો : ઈન્ડિગોની ફ્લાઈટના ફ્યુઅલ ટેન્કમાં લીકેજ, શ્રીનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

ચાર હુમલાખોરો હજુ પણ ફરાર

હત્યામાં સામેલ હુમલાખોરો સહિત ચાર આરોપીઓ હજુ પણ ફરાર છે. પોલીસે આશંકા છે કે, ખાનગી દુશ્મની, રાજકીય કારણો અને વેપાર સંબંધીત વિવાદના કારણે પીતાબશની હત્યા કરવામાં આવી છે. પોલીસે મૃતક અને પૂર્વ ધારાસભ્ય વચ્ચેની લેવડ-દેવડનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયારો પણ દરિયા કિનારા પાસેથી જપ્ત કર્યા છે.

ભાજપ નેતાની હત્યાથી રાજ્યમાં હોબાળો

ભાજપ નેતાની હત્યા થયા બાદ રાજ્યભરમાં હોબાળો થયો છે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ હત્યાની તપાસ કરવા માટે એસઆઈટી રચવાની અને નિર્ધારીત સમયગાળામાં તપાસ પૂર્ણ કરવાની માંગ કરી છે. હત્યા મામલે રાજ્યભરના વકીલો હડતાલ પર ઉતરી ગયા છે. વિવાદ વધ્યા બાદ મુખ્યમંત્રી મોહન ચરણ માઝી (Odisha CM Mohan Charan Majhi)એ હત્યારાઓને કડકમાં કડક સજા ફટકારવાનું આશ્વાસન આપ્યું છે.

આ પણ વાંચો : RJD ઉમેદવારની ધરપકડથી રાજકારણ ગરમાયું, ઝારખંડમાં પોલીસ કાર્યવાહીથી મહાગઠબંધનમાં ખેંચતાણ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…
INDIA

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…

February 5, 2026
નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…
INDIA

નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…

February 5, 2026
દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …
INDIA

દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …

February 5, 2026
Next Post
મધ્યપ્રદેશના ખજુહારોમાં બનશે દેશનું સૌથી મોટું એરબેઝ, 1000 એકર જમીનને લીલીઝંડી | Khajuraho Set to Ho…

મધ્યપ્રદેશના ખજુહારોમાં બનશે દેશનું સૌથી મોટું એરબેઝ, 1000 એકર જમીનને લીલીઝંડી | Khajuraho Set to Ho...

ઈન્ડિગોની ફ્લાઈટના ફ્યુઅલ ટેન્કમાં લીકેજ, શ્રીનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ | IndiGo Kolkata Srin…

ઈન્ડિગોની ફ્લાઈટના ફ્યુઅલ ટેન્કમાં લીકેજ, શ્રીનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ | IndiGo Kolkata Srin...

RJD ઉમેદવારની ધરપકડથી રાજકારણ ગરમાયું, ઝારખંડમાં પોલીસ કાર્યવાહીથી મહાગઠબંધનમાં ખેંચતાણ | Bihar Elec…

RJD ઉમેદવારની ધરપકડથી રાજકારણ ગરમાયું, ઝારખંડમાં પોલીસ કાર્યવાહીથી મહાગઠબંધનમાં ખેંચતાણ | Bihar Elec...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અજિત ડોભાલ મોસ્કોમાં, બીજી તરફ ટ્રમ્પના ખાસ દૂતે પુતિન સાથે મુલાકાત કરી, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા | …

અજિત ડોભાલ મોસ્કોમાં, બીજી તરફ ટ્રમ્પના ખાસ દૂતે પુતિન સાથે મુલાકાત કરી, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા | …

6 months ago
જસ્ટિસ વર્માના ઘરેથી મળેલી રોકડ પોલીસે જપ્ત કેમ ન કરી? અધિકારીઓએ કર્યો મોટો ખુલાસો | Why Police did …

જસ્ટિસ વર્માના ઘરેથી મળેલી રોકડ પોલીસે જપ્ત કેમ ન કરી? અધિકારીઓએ કર્યો મોટો ખુલાસો | Why Police did …

10 months ago
સોમનાથમાં ડિમોલિશન દરમિયાન દબાણકારો દ્વારા વિરોધ પ્રદર્શન | Protest by pressure groups during demoli…

સોમનાથમાં ડિમોલિશન દરમિયાન દબાણકારો દ્વારા વિરોધ પ્રદર્શન | Protest by pressure groups during demoli…

10 months ago
જિમ્નેશિયમના સંચાલક અને પત્નીની લાશ મળી : આપઘાત કર્યો હોવાની શંકા | Bodies of gymnasium manager and …

જિમ્નેશિયમના સંચાલક અને પત્નીની લાશ મળી : આપઘાત કર્યો હોવાની શંકા | Bodies of gymnasium manager and …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News