gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

RJD ઉમેદવારની ધરપકડથી રાજકારણ ગરમાયું, ઝારખંડમાં પોલીસ કાર્યવાહીથી મહાગઠબંધનમાં ખેંચતાણ | Bihar Elec…

G METRO NEWS by G METRO NEWS
October 22, 2025
in INDIA
0 0
0
RJD ઉમેદવારની ધરપકડથી રાજકારણ ગરમાયું, ઝારખંડમાં પોલીસ કાર્યવાહીથી મહાગઠબંધનમાં ખેંચતાણ | Bihar Elec…
0
VIEWS
Share on FacebookShare on Twitter

RJD Leader Arrested: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા જ મહાગઠબંધનમાં મોટી ઉથલપાથલ મચી ગઈ છે. એક તરફ, ઝારખંડ મુક્તિ મોરચા (JMM) એ સીટ-વહેંચણીથી નારાજ થઈને ગઠબંધન છોડી દીધું છે, તો બીજી તરફ, સાસારામથી રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ઉમેદવાર સત્યેન્દ્ર સાહની નામાંકન પત્ર ભર્યાના તુરંત બાદ ધરપકડ કરવામાં આવી છે. RJDએ આ ધરપકડને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે, જેનાથી ગઠબંધનમાં પહેલેથી જ રહેલી તિરાડ વધુ ઘેરી બની છે.

નામાંકન ભરતા જ ઉમેદવારની ધરપકડ 

RJDના ઉમેદવાર સત્યેન્દ્ર સાહ 20 ઓક્ટોબરના રોજ સાસારામ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા. જેવી જ તેમની નામાંકન પ્રક્રિયા પૂરી થઈ, ઝારખંડ પોલીસની એક ટીમે 20 વર્ષ જૂના એક કેસમાં બિનજામીનપાત્ર વોરંટના આધારે તેમની ધરપકડ કરી લીધી. પોલીસ રેકોર્ડ મુજબ, સાહ વિરુદ્ધ લૂંટ, ધાડ અને આર્મ્સ એક્ટના ઉલ્લંઘન જેવા ગંભીર કેસો નોંધાયેલા છે.

JMM એ ગઠબંધન કેમ તોડ્યું? 

આ ઘટનાને RJD અને JMM વચ્ચેના બગડતા સંબંધો સાથે જોડવામાં આવી રહી છે. બિહાર ચૂંટણીમાં સીટ-વહેંચણી પર સહમતિ ન સધાતા JMM એ સોમવારે જ મહાગઠબંધનથી અલગ થવાની જાહેરાત કરી દીધી હતી. JMMના નેતા સુદિવ્ય કુમારે RJD અને કોંગ્રેસ પર દગાખોરીનો આરોપ લગાવતા કહ્યું, ‘અમારો છ બેઠકો પર દાવો હતો, પરંતુ અમારી અવગણના કરવામાં આવી. હવે અમે ઝારખંડમાં પણ ગઠબંધનની સમીક્ષા કરીશું.’

આ પણ વાંચો: બિહારમાં મહાગઠબંધનને મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ મહિલા ઉમેદવારનું નોમિનેશન રદ

વિપક્ષની એકતાને ઝટકો! 

આ સમગ્ર ઘટનાક્રમથી બિહાર ચૂંટણીમાં વિપક્ષી એકતાને મોટો ફટકો પડ્યો છે. RJDએ આ મામલે સંતુલિત પ્રતિક્રિયા આપી છે, જ્યારે કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ કહ્યું છે કે ‘આવા નિર્ણયો હાઈકમાન્ડ સ્તરે લેવાય છે. આ રાજકીય ધમાસાણ વચ્ચે, મહાગઠબંધન ચૂંટણી પહેલા જ વિખેરાયેલું જોવા મળી રહ્યું છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રશિયાએ પરમાણુ કવાયત હાથ ધરતા વિશ્વભરમાં ખળભળાટ ! યુક્રેનનું વધ્યું ટેન્શન

રશિયાએ પરમાણુ કવાયત હાથ ધરતા વિશ્વભરમાં ખળભળાટ ! યુક્રેનનું વધ્યું ટેન્શન

રશિયાએ પરમાણુ કવાયત હાથ ધરતા વિશ્વભરમાં ખળભળાટ ! યુક્રેનનું વધ્યું ટેન્શન | Vladimir Putin Direct Dr…

રશિયાએ પરમાણુ કવાયત હાથ ધરતા વિશ્વભરમાં ખળભળાટ ! યુક્રેનનું વધ્યું ટેન્શન | Vladimir Putin Direct Dr...

VIDEO : MPમાં દારૂડિયા સ્કૂલ વાન ડ્રાઈવરે ભયાનક અકસ્માત સર્જ્યો, 2 કાર, 20 બાઈકોને અડફેડે લીધી, અનેક…

VIDEO : MPમાં દારૂડિયા સ્કૂલ વાન ડ્રાઈવરે ભયાનક અકસ્માત સર્જ્યો, 2 કાર, 20 બાઈકોને અડફેડે લીધી, અનેક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

20 વખત ભાગવામાં સફળ જૈશ કમાન્ડર સૈફુલ્લાહ અંતે ઠાર મરાયો | Jaish commander Saifullah who managed to …

20 વખત ભાગવામાં સફળ જૈશ કમાન્ડર સૈફુલ્લાહ અંતે ઠાર મરાયો | Jaish commander Saifullah who managed to …

4 months ago
ખેડા જિલ્લામાં 3 સ્થળેથી નવ જુગારીઓ ઝડપાયા

ખેડા જિલ્લામાં 3 સ્થળેથી નવ જુગારીઓ ઝડપાયા

8 months ago
નેતાઓના વાહિયાત નિવેદનથી કોર્ટ પર લોકોનો ભરોસો નહીં ડગે, ભાજપ સાંસદ નિશિકાંત દુબે સામે સુપ્રીમ કોર્ટ…

નેતાઓના વાહિયાત નિવેદનથી કોર્ટ પર લોકોનો ભરોસો નહીં ડગે, ભાજપ સાંસદ નિશિકાંત દુબે સામે સુપ્રીમ કોર્ટ…

1 year ago
ડોક્યુમેન્ટના દુરુપયોગથી રૂ.21 લાખની બોગસ હોમ લોન મેળવનાર બિલ્ડરના ભાગીદાર સામે વધુ એક છેતરપિંડીની ફ…

ડોક્યુમેન્ટના દુરુપયોગથી રૂ.21 લાખની બોગસ હોમ લોન મેળવનાર બિલ્ડરના ભાગીદાર સામે વધુ એક છેતરપિંડીની ફ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News