gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સુનિતા વિલિયમ્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું |

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in INDIA
0 0
0
સુનિતા વિલિયમ્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું |
11
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Invite Sunita Williams : પૃથ્વીની પરિકમ્મા કરી રહેલા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સ્પેસ-એક્સમાં 9 મહિના સુધી રહેલા અંતરિક્ષ યાત્રી સુનિતા વિલ્યમ્સને ભારત આવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખ્યો છે. તેમણે લખ્યું કે ‘ભારતનાં પુત્રી તમો માઈલો દૂર છો, છતાં અમારા હૃદયની પાસે છો.’

મહા પ્રયાસે આખરે તે બંને અંતરિક્ષ યાત્રીઓ સુનિતા વિલ્યમ્સ અને બુચ વિલ્મોર ‘ડ્રેગન’ નામક કેપ્શ્યુલમાં બેસી અન્ય બે ક્રૂ મેમ્બર્સ સાથે મંગળવારે રાત્રે 1:05 મિનિટે (ન્યૂયોર્ક સમય) પૃથ્વી તરફ રવાના થયા હતા અને મોડી રાત સુધીમાં તેઓ પૃથ્વી પર ઘરવાપસી કરી ચૂક્યા હતા.

આ કેપ્શ્યુલ પૃથ્વી ફરતા થોડા ચકરાવા લઈ પેરેશ્યુટ દ્વારા ફલોરિડાના સમુદ્ર-તટ પાસે તેમણે ઉતરાણ કર્યું હતું.

વિશ્વ સમસ્ત આ ‘જાંબાઝ’ અંતરિક્ષ યાત્રીઓનાં આગમનની કાગ-ડોળે રાહ જોઈ રહ્યું હતું. કેટલાએ મહિનાઓ સુધી તેઓ અંગે અદ્ધર શ્વાસ રહ્યું હતું. હવે વિશ્વે નિરાંતનો શ્વાસ લીધો છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

6 સાંસદો બાદ 14 ધારાસભ્યો પણ શિંદે સેનામાં જોડાવા તૈયાર, ઉદ્ધવ ધૂંઆપૂંઆ, ઈમર્જન્સી બેઠક | maharashtr…
INDIA

June 22, 2026
રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ! બોર્ડની પરીક્ષા અંગે પહેલીવાર આવો નિર્ણય |…

અયોધ્યા રામ મંદિરમાં VIP દર્શનનો વિવાદ: નિયમો નેવે મૂકીને અપાતી હતી ‘ખાસ’ એન્ટ્રી? | ayodhya ram man…

Next Post
સુનિતા વિલિયમ્સની વાપસી પર ઝુલાસણમાં દિવાળી જેવો માહોલ, પિતરાઇ ભાઇએ કહ્યું; ‘તે દુનિયા બદલી દેશે…’ | Diwali like atmosphere in Jhulasan on Sunita Williams return

સુનિતા વિલિયમ્સની વાપસી પર ઝુલાસણમાં દિવાળી જેવો માહોલ, પિતરાઇ ભાઇએ કહ્યું; 'તે દુનિયા બદલી દેશે...' | Diwali like atmosphere in Jhulasan on Sunita Williams return

‘અમેરિકાએ લાદેનની કબર નહોતી બનવા દીધી..’, ઔરંગઝૈબની કબરના વિવાદમાં શિંદેનું મોટું નિવેદન | aurangzeb tomb row eknath shinde says america did not allow osama

'અમેરિકાએ લાદેનની કબર નહોતી બનવા દીધી..', ઔરંગઝૈબની કબરના વિવાદમાં શિંદેનું મોટું નિવેદન | aurangzeb tomb row eknath shinde says america did not allow osama

ગુજરાત વિધાનસભા અને CMOના કર્મચારીઓને જ લઘુત્તમ વેતન નહીં, વિપક્ષે પસ્તાળ પાડી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફાસ્ટ ફૂડની દુકાનમાં સગીરાને દીદી કહી બોલાવી છેડતી કરી | Minor girl called ‘Didi’ and molested in fa…

9 months ago
અક્ષયની હત્યામાં અન્ય આરોપીઓ હોવાની તેની પત્નીની શંકા ખોટી | Akshay’s wife’s suspicion that there we…

8 months ago
સયાજીગંજમાં પીજી તરીકે રહેતા લોકો પાસે રોકડ અને બાઇક ચોરી જનાર પકડાયો | accuse arrested in case of f…

11 months ago
મંદિર પાસે પ્રસાદ વેચતા બિન હિન્દુઓને મારો…’, પૂર્વ ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાનું વિવાદિત નિવેદન | …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News