gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આગરામાં પૂરપાટ દોડતી કારે ઘરની બહાર બેસેલા લોકોને ફંગોળ્યા, 5ના મોત, 2 ઈજાગ્રસ્ત | Horror in Agra: 5…

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in INDIA
0 0
0
આગરામાં પૂરપાટ દોડતી કારે ઘરની બહાર બેસેલા લોકોને ફંગોળ્યા, 5ના મોત, 2 ઈજાગ્રસ્ત | Horror in Agra: 5…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Agra Accident News : ઉત્તરપ્રદેશના આગ્રામાં શુક્રવારે મોડી રાત્રે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો હતો. ન્યૂ આગ્રાના નગલા બૂઢી વિસ્તારમાં એક અત્યંત તેજ રફતાર કારે કાબૂ ગુમાવીને ઘરની બહાર બેઠેલા લોકોને કચડી નાખ્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસો અને અફરાતફરી મચી ગઈ હતી.

VIDEO | Uttar Pradesh: Speeding car kills five in Agra, driver of the vehicle detained.#AgraNews #UPNews

(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/DB2oVwytmF

— Press Trust of India (@PTI_News) October 25, 2025

થાર જેવી ગાડીએ મચાવ્યો કહેર 

પ્રત્યક્ષદર્શીઓ અને મૃતક બબલીના ભાઈ પિન્ટુના જણાવ્યા અનુસાર, થાર જેવી દેખાતી એક ગાડી ખૂબ જ તેજ ગતિએ આવી અને ડ્રાઇવરે વાહન પરથી નિયંત્રણ ગુમાવી દીધું. કાર સીધી રસ્તાના કિનારે બેઠેલા લોકો પર ચઢી ગઈ અને છેવટે એક દીવાલ સાથે અથડાઈ. ટક્કર એટલી ભીષણ હતી કે ઘણા લોકોના ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયા હતા.

સ્થાનિકોએ પોલીસને જાણ કરી 

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આગ્રા પોલીસ કમિશનરેટના એસીપી શેષમણિ ઉપાધ્યાયે જણાવ્યું કે, અકસ્માતનો ભોગ બનેલા પાંચ લોકોને એસએન મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તે બધા મૃત્યુ પામ્યા હતા. પોલીસે આરોપી કાર ચાલકની અટકાયત કરી લીધી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકોની ઓળખ  જાહેર કરાઈ 

પોલીસે પાંચમાંથી ચાર મૃતકોની ઓળખ કરી લીધી છે, જેમાં 23 વર્ષીય સતીશ, 20 વર્ષીય મહેશ, 33 વર્ષીય હરીશ અને ભાનુ પ્રતાપનો સમાવેશ થાય છે. પાંચમા મૃતકની ઓળખના પ્રયાસો ચાલુ છે. મુખ્યમંત્રી યોગીએ વ્યક્ત કર્યું દુઃખ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ હૃદયદ્રાવક ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે અધિકારીઓને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા અને પીડિત પરિવારોને શક્ય તમામ મદદ પૂરી પાડવાના નિર્દેશ આપ્યા છે. પોલીસે હાલમાં પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પલાસવાડા રેલવે ફાટકના કારણે વારંવાર ટ્રાફિક જામની સર્જાતી સમસ્યા | Traffic jam problem caused by Pal…

પલાસવાડા રેલવે ફાટકના કારણે વારંવાર ટ્રાફિક જામની સર્જાતી સમસ્યા | Traffic jam problem caused by Pal...

કારતક માસના પહેલાં શનિવારે સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપૂર! ચલણી નોટોથી કરાયો ‘દાદા’નો શણગાર | salangpu…

કારતક માસના પહેલાં શનિવારે સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપૂર! ચલણી નોટોથી કરાયો 'દાદા'નો શણગાર | salangpu...

મુંબઈ જવું હોય તો મરાઠી બોલવી પડશે, જમીન બાદ હવે આકાશમાં મરાઠી ભાષા અંગે વિવાદ | mumbai flight woman…

મુંબઈ જવું હોય તો મરાઠી બોલવી પડશે, જમીન બાદ હવે આકાશમાં મરાઠી ભાષા અંગે વિવાદ | mumbai flight woman...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાપ્રધાન મોદી હવે બ્રિટનની મુલાકાતે જશે, વેપાર ડીલ કરશે, માલદીવ્સમાં મુઇજ્જુ સાથે થશે બેઠક | pm mod…

વડાપ્રધાન મોદી હવે બ્રિટનની મુલાકાતે જશે, વેપાર ડીલ કરશે, માલદીવ્સમાં મુઇજ્જુ સાથે થશે બેઠક | pm mod…

11 months ago
ખેલૈયા માટે ખુશખબર, અમદાવાદમાં 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી રાતે 2 વાગ્યા સુધી મેટ્રો દોડશે | good …

ખેલૈયા માટે ખુશખબર, અમદાવાદમાં 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી રાતે 2 વાગ્યા સુધી મેટ્રો દોડશે | good …

9 months ago
અમેરિકા માટે અમે રશિયા-ઈરાન સાથે છેડો ફાડ્યો: રામ માધવ, વિવાદ બાદ માફી માંગી ફેરવી તોળ્યું | ram mad…

અમેરિકા માટે અમે રશિયા-ઈરાન સાથે છેડો ફાડ્યો: રામ માધવ, વિવાદ બાદ માફી માંગી ફેરવી તોળ્યું | ram mad…

2 months ago
જામનગર મહાનગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો, ’40 ટકા કમિશન કોનું?’ તેવા સવાલ સાથે કોંગ્રેસનું પ્રદ…

જામનગર મહાનગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો, ’40 ટકા કમિશન કોનું?’ તેવા સવાલ સાથે કોંગ્રેસનું પ્રદ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News