gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં છઠ મહાપૂજાની તડામાર તૈયારીઓ: ઇન્દિરા બ્રિજના છઠ ઘાટ પર તંત્ર દ્વારા વિશેષ આયોજન | chhat p…

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં છઠ મહાપૂજાની તડામાર તૈયારીઓ: ઇન્દિરા બ્રિજના છઠ ઘાટ પર તંત્ર દ્વારા વિશેષ આયોજન | chhat p…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Chhat Puja 2025: ઉત્તર ભારતમાં દિવાળી બાદ આવતા આસ્થાના મહાપર્વ છઠ્ઠના તહેવારનું વિશેષ મહત્ત્વ હોય છે. ત્યારે અમદાવાદમાં વસવાટ કરતાં હજારો ઉત્તર ભારતીયો માટે પણ છઠ્ઠ મહાપૂજાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરુ કરી દેવામાં આવી છે. અમદાવાદના ઇન્દિરા બ્રિજ સહિત વિવિધ સ્થળો છઠ્ઠ પૂજાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં છઠ્ઠ પૂજાના સ્થળો, સાબરમતી રિવરફ્રન્ટ પર જોરશોરથી તૈયાર ચાલી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ પૂજા ઘાટ પર વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આવતી કાલે (26 ઑક્ટોબર) છઠ્ઠના દિવસે ચારથી પાંચ વાગ્યાથી પૂજાની શરુઆત થશે. 

ખાસ કરીને, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે છઠ્ઠ પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઇન્દિરા બ્રિજ પાસે આવેલા છઠ્ઠ પૂજાઘાટ ખાતે દર વર્ષે 5000થી વધુ શ્રદ્ધાળુઓ પૂજા માટે એકઠા થતા હોય છે. આ ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અહીં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 

શ્રદ્ધાળુઓની સુવિધા માટે, ઘાટ પર ડોમ અને સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સિક્યુરિટી ગાર્ડથી લઈ ચેન્જિંગ રૂમ સુધીની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે, જેથી વ્રતધારીઓને કોઈ મુશ્કેલી ન પડે. ઉલ્લેખનીય છે કે, છઠ્ઠની પૂજામાં વ્રતધારીઓ દ્વારા ઊગતા સૂર્યની આરાધના અને પૂજા કરવામાં આવે છે.

સૌ પ્રથમ ભગવાન રામ અને સીતા કરી છઠ્ઠ પૂજા

નોંધનીય છે કે શહેરના પૂર્વના બાપુનગર, વિરાટનગર, ઠક્કરનગર, ખોડિયારનગર વગેરે વિસ્તારોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો વસવાટ કરે છે. લોકવાયકા મુજબ યુદ્ધમાં વિજયી થઈને લંકાથી પરત ફર્યા બાદ માતા સીતા અને ભગવાન રામ દ્વારા બિહારમાં સૌપ્રથમ વાર ગંગા ઘાટે કૃતજ્ઞતા વ્યકત કરવા છઠ્ઠ પૂજા કરવામાં આવી હતી. ત્યારથી આ પરંપરાચાલતી આવી છે. 

શ્રદ્ધાળુઓ 36 કલાકના નિર્જલા ઉપવાસ રાખશે 

આ વર્ષે 26 ઑક્ટોબરે નહાય-ખાય એટલે કે સ્નાન કરી સાત્ત્વિક ભોજન સાથે છઠ્ઠ પૂજા પર્વનો પ્રારંભ કરાયો હતો. બાદ આજે બીજા દિવસે ‘છોટી છઠ્ઠી’ મનાવી શ્રદ્ધાળુઓ 36 કલાકના નિર્જલા ઉપવાસ રાખશે. આવતી કાલે રવિવારે બડી છઠ્ઠી મનાવાશે. જેમાં સાંજે પાંચ વાગ્યાથી સૂર્યાસ્ત સુધી નદીમાં ઊભા રહીને આથમતા સૂર્ય અને છઠ્ઠી માતાની પૂજા કરાશે. 

મેદાનોમાં પાણીના કુંડ બનાવીને પૂજા કરાશે 

પરોઢથી સૂર્યોદય સુધી નદીકાંઠે ઉગતા સૂર્યની આરાધના કરાશે. આ દરમિયાન મીઠી પુરી, મીઠા ભાત (બખીર) સહિત ફળ અને અળવી, કોળું વગેરે કાચા શાકભાજીનો ભોગ ધરાવાય છે અને પછી ઘરે પ્રસાદમાં તેમનું શાક બનાવાય છે. હાલ ઇન્દિરા બ્રિજના છઠ્ઠ ઘાટે તૈયારીઓને આખરીઓપ અપાઈ રહ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…
GUJARAT

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

June 17, 2026
પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી | Retired…
GUJARAT

પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી | Retired…

June 17, 2026
મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…
GUJARAT

મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

June 17, 2026
Next Post
28 ધારાસભ્ય ધરાવતી ભાજપને 32 વોટ કેવી રીતે મળ્યા? અબ્દુલ્લાએ કહ્યું- અમારામાં કોઈએ ક્રોસ વોટિંગ નથી …

28 ધારાસભ્ય ધરાવતી ભાજપને 32 વોટ કેવી રીતે મળ્યા? અબ્દુલ્લાએ કહ્યું- અમારામાં કોઈએ ક્રોસ વોટિંગ નથી ...

રાજકોટ-દિલ્લી વચ્ચે એક સાથે નવી બે ફ્લાઈટનો કાલે લાભ પાંચમથી થશે પ્રારંભ

રાજકોટ-દિલ્લી વચ્ચે એક સાથે નવી બે ફ્લાઈટનો કાલે લાભ પાંચમથી થશે પ્રારંભ

કોણી મારી, ચૂંટિયો ભર્યો… મંચ પર ગડકરીની સામે બે મહિલા અધિકારીઓ ઝઘડ્યા, VIDEO વાઇરલ | Drama on Sta…

કોણી મારી, ચૂંટિયો ભર્યો... મંચ પર ગડકરીની સામે બે મહિલા અધિકારીઓ ઝઘડ્યા, VIDEO વાઇરલ | Drama on Sta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાર કાઉન્સિલની ચૂંટણીમાં માથાકૂટ, અધિકારીએ રાજીનામું આપવાની ધમકી આપતા મતગણતરી અટકી | Ruckus During G…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં માથાકૂટ, અધિકારીએ રાજીનામું આપવાની ધમકી આપતા મતગણતરી અટકી | Ruckus During G…

3 months ago
દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, લેન્ડિંગ બાદ એર ઈન્ડિયાના વિમાનમાં લાગી આગ | Air India plane ca…

દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, લેન્ડિંગ બાદ એર ઈન્ડિયાના વિમાનમાં લાગી આગ | Air India plane ca…

11 months ago
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં લાયસન્સ મેળવ્યા વગર ફટાકડા વેચનાર વિક્રેતા પકડાયો | A vendor was…

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં લાયસન્સ મેળવ્યા વગર ફટાકડા વેચનાર વિક્રેતા પકડાયો | A vendor was…

8 months ago
ગુજરાતનાં મંત્રીને ખેડૂતોની વેદના નહીં દેખાડામાં રસ! પ્રદ્યુમન વાજા ગમબૂટ પહેરી અસરગ્રસ્તોને મળ્યા |…

ગુજરાતનાં મંત્રીને ખેડૂતોની વેદના નહીં દેખાડામાં રસ! પ્રદ્યુમન વાજા ગમબૂટ પહેરી અસરગ્રસ્તોને મળ્યા |…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News