gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશનમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા પ્રાયોગિક ધોરણે કર્મચારીઓની હાજરી ભરવાનું ચાલુ | Vadoda…

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશનમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા પ્રાયોગિક ધોરણે કર્મચારીઓની હાજરી ભરવાનું ચાલુ | Vadoda…
3
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આઈ.ટી. ડિપાર્ટમેન્ટ દ્વારા કોર્પોરેશનના દરેક કર્મચારીઓ માટે જીઓ ફેન્સીંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ મોબાઇલ એટેન્ડન્સ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ મોબાઇલ એપ્લિકેશન દ્વારા કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ એક થી ચારના કર્મચારીઓ માટે મોબાઈલ એટેન્ડન્સ સિસ્ટમ સંપૂર્ણપણે લાગુ કરી તેના દ્વારા એટેન્ડન્સ લેવાનું ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે. હાલ આ કર્મચારીઓ દ્વારા જે તે વિભાગમાં હાજરી પત્રકમાં મેન્યુઅલી  હાજરી ભ૨વામાં આવે છે.

આ મોબાઇલ એપ્લીકેશનમાં ૨જીસ્ટ્રેશન તથા મોબાઈલ દ્વારા એટેન્ડન્સ લેવા માટે, જે-તે કર્મચારીઓને ટ્રેનિંગ આપીને રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આજ  સુધીમાં 4400 જેટલા કર્મચારીઓનું ૨જીસ્ટ્રેશન થઈ ગયેલ છે. પ્રાયોગિક ધો૨ણે ૨જીસ્ટર્ડ થયેલા કર્મચારીઓ દ્વારા, મોબાઇલ એપ્લીકેશનથી હાજરી ભરવાનુ ચાલુ પણ કરવામાં આવેલ છે. કર્મચારીઓને કોઈ એરર અથવા તો ટેકનીકલ ઇસ્યુ આવે તો તેનો ઉકેલ પણ ક૨વામાં આવી રહ્યો છે. 

આ સિસ્ટમ ક૨વાથી કર્મચારીઓ જ્યારે જીઓ ફેન્સીંગ માં પ્રવેશ કરે  અથવા બહા૨ નીકળે ત્યારે તે ચેક-ઈન અને ચેક-આઉટ સમયને રેકોર્ડ કરે છે, મેન્યુઅલ ડેટા એન્ટ્રી ભૂલોને ઘટાડે છે. કર્મચારીઓ ફક્ત તેઓની કામગીરીના સ્થળેથી જ હાજરી ચિહ્નિત કરી શકે છે. આ ઉપરાંત તેના દ્વારા ઓટોમેટીક કામના કલાકોની ગણતરી થાય છે, કામના કલાકોના  ઓડિટેબલ રેકોર્ડ જાળવી રાખવા ઉપરાંત એઆઈની મદદથી હાજરી ડેટાનું વિશ્લેષણ કરી શકાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

Next Post
વડોદરામાં SMCએ કાલા સોનાનું કૌભાંડ પકડ્યું, SOGએ કેસ કર્યા પછી તરત જ ધંધો શરૂ થઈ ગયો | SMC caught bl…

વડોદરામાં SMCએ કાલા સોનાનું કૌભાંડ પકડ્યું, SOGએ કેસ કર્યા પછી તરત જ ધંધો શરૂ થઈ ગયો | SMC caught bl...

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 25 તાલુકામાં કમોસમી વરસાદ, નવસારીમાં 2 કલાકમાં 2 ઇંચ | Unseasonal rain in …

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 25 તાલુકામાં કમોસમી વરસાદ, નવસારીમાં 2 કલાકમાં 2 ઇંચ | Unseasonal rain in ...

ટેકઓફ બાદ એર ઈન્ડિયાના વિમાનથી પક્ષી ટકરાયું, નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ; સદનસીબે જાનહાનિ ટળી | bir…

ટેકઓફ બાદ એર ઈન્ડિયાના વિમાનથી પક્ષી ટકરાયું, નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ; સદનસીબે જાનહાનિ ટળી | bir...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં મોડી રાત્રે અંધારપટ્ટ થતાં લોકો ત્રાહિમામ | People are sufferi…

4 weeks ago
ખાડિયામાં ભાજપને ભૂષણ ભટ્ટની દાદાગીરી નડી? 54 વર્ષ બાદ મેજર અપસેટ સર્જાતાં તર્ક-વિતર્ક | AMC Electio…

2 months ago
સમગ્ર ભારતમાં એક અનોખું ગામ: જ્યાં 800 વર્ષથી રક્ષાબંધન પૂનમે નહીં, ભાદરવા સુદ તેરસે ઉજવાય છે

11 months ago
વારસિયા-સંજયનગરના EWS-1 આવાસ માટે અરજી કરવાની મુદત 15 જુલાઈ સુધી લંબાવી | Application deadline for E…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News