gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હિંમતનગરના ત્રણ વર્ષથી ફરાર આરોપીને અંતે ઝડપી લેવાયો | The accused who had been absconding for three…

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in GUJARAT
0 0
0
હિંમતનગરના ત્રણ વર્ષથી ફરાર આરોપીને અંતે ઝડપી લેવાયો | The accused who had been absconding for three…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અપહરણ અને ખંડણીના ત્રણ ગુનામાં સંડોવાયેલા

આરોપીની ટોળકીએ દહેગામના ત્રણ વેપારીના અપહરણ કરી મારી નાંખવાની ધમકી આપી રૃપિયા ૧૧૭ લાખ પડાવ્યા હતાં

ગાંધીનગર :  દહેગામના ત્રણ વેપારીઓના જુદા જુદા સમયે અપહરણ કરીને તેમની
પાસેથી ખંડણી તરીકે કુલ મળીને રૃપિયા ૧૧૭ લાખ પડાવી લેવાના ગુના આચરનારી ટોળકીના
સાગરીત અને ત્રણ વર્ષથી ફરાર રહેલા મુળ હિંમતનગરના રહેવાસી એવા આરોપીને સ્પેશ્યલ
ઓપરેશન ગુ્રપ પોલીસ દ્વારા અમદાવાદના અસરાવા વિસ્તારમાંથી ઝડપી લેવાયો છે. તેને
કાયદેસરની કાર્યવાહી કરવા માટે દહેગામ પોલીસને સોંપવામાં આવ્યો હતો.

ગાંધીનગર એસઓજીના ઇન્સપેક્ટરના જણાવવા પ્રમાણે અપહરણ કરીને
ખંડણી પડાવવાના ગુનામાં સંડોવાયેલા મુળ સાબરકાંઠાના હિમતનગર શહેરની મહાવીરનગર
સોસાયટીમાં રહેતા ૫૩ વષય સંજય હરજીવનદાસ શાહની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ તેના
અન્ય સાગરીતો સાથે મળીને દહેગામના વેપારીઓના અપહરણ કર્યા હતાં. વેપારીઓને અવાવરૃ
જગ્યાઓ પર લઇ જઇ છરી બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્રણ કિસ્સામાં
અનુક્રમે રૃપિયા ૫૦ લાખ
, રૃપિયા
૨૨ લાખ અને રૃપિયા ૪૫ લાખ પડાવ્યા હતાં. આરોપી સંજય આ ગુનાઓમાં વોન્ટેડ હતો. જેને
અમદાવાદના અસારવા વિસ્તારમાં જેપી ફાઉન્ડેશન નામની સંસ્થામાં રોકાયો હોવાની બાતમી
મળવાના પગલે પકડી પાડવામાં આવ્યો હતો. પુછપરછમાં આરોપીએ ઓળખ છુપાવીને
મહારાષ્ટ્રમાં ગોવા શહેરમાં આવેલી ફોનીક્સ કસીનોમાં ડ્રાઇવર તરીકેની નોકરી કરતો
હોવાની કબુલાત આપી હતી.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બતાવી 2000 કરોડનું હવાલા કૌભાંડ, DRIએ મુખ્ય સૂત્રધારને…
GUJARAT

May 13, 2026
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વસ્ત્રાલમાં પોલીસના દરોડા, IPL પર સટ્ટો રમાડતાં બે શખ્સો ઝડપાય…

અમદાવાદ: લગ્ન પ્રસંગમાં બિરયાનીને બદલે પુલાવ પીરસતા વર-કન્યા પક્ષ વચ્ચે ધીંગાણું, બે લોકોની ધરપકડ | …

Next Post
વટવામાં બે બાઇક અથડાતાં સારવાર દરમિયાન યુવકનું મોત | Ekkewe sarafo ra malo atun ra angei safei mwiri…

વટવામાં બે બાઇક અથડાતાં સારવાર દરમિયાન યુવકનું મોત | Ekkewe sarafo ra malo atun ra angei safei mwiri...

ગાંધીનગરમાં શોભાયાત્રામાં સામેલ નણંદ-ભોજાઇ સાથે શખ્સે અડપલા કર્યાં | Man assaults Nanand Bhojai who …

ગાંધીનગરમાં શોભાયાત્રામાં સામેલ નણંદ-ભોજાઇ સાથે શખ્સે અડપલા કર્યાં | Man assaults Nanand Bhojai who ...

આજવા રોડ પર નવા વર્ષની પૂર્વ રાત્રે યુવકને દારૃની પાર્ટી કરવા બોલાવી હત્યા | On Ajwa Road Young man …

આજવા રોડ પર નવા વર્ષની પૂર્વ રાત્રે યુવકને દારૃની પાર્ટી કરવા બોલાવી હત્યા | On Ajwa Road Young man ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શૌર્ય અને શક્તિનું પર્વ વિજયાદશમી: રાજ્યભરમાં શસ્ત્રો, વાહનો અને વ્યવસાયના સાધનોની કરવામાં આવી પૂજા …

7 months ago
વિશ્વ બજાર પાછળ સોનાચાંદીમાં પીછેહઠ : અમેરિકામાં કોપર નવી ટોચે પહોંચ્યું | Gold and silver retreat b…

10 months ago
સૌરાષ્ટ્રમાં ગ્રહણની અસર નહીં હોવાની માન્યતા સાથે અનેક મંદિરો ખુલ્લા રહ્યા | Many temples remained o…

2 months ago
ભારત-રશિયા સંબંધોએ આંતરરાષ્ટ્રીય ફલક પર સ્થિરતા લાવી છે : એસ. જયશંકર | India Russia relations have b…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News