gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વટવામાં બે બાઇક અથડાતાં સારવાર દરમિયાન યુવકનું મોત | Ekkewe sarafo ra malo atun ra angei safei mwiri…

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in GUJARAT
0 0
0
વટવામાં બે બાઇક અથડાતાં સારવાર દરમિયાન યુવકનું મોત | Ekkewe sarafo ra malo atun ra angei safei mwiri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવારવટવામાં બે બાઇક અથડાતાં સારવાર દરમિયાન યુવકનું  મોત 1 - image

વટવામાં બે બાઇક સામ સામે અથડાતાં ગોમતીપુરના યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેમાં પરિવારજનોએ ફોેન કરતાં યુવકે થોડીવારમાં આવું છું કહેતા પરિવારજનો સૂઇ ગયા હતા. મધરાતે ફોન કરતાં હોસ્પિટલના કર્મચારીએ ફોન ઉપાડીને અકસ્માતની જાણ કરી હતી. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 થોડીવારમાં આવું છું કહેતા પરિવારજનો સૂઇ ગયા ઃ મધરાતે  હોસ્પિટલ સ્ટાફે  ફોન ઉપાડયો

ગોમતીપુરમાં ચારતોડા કબ્રસ્તાન પાસે રહેતા અને છૂટક મજૂરી કરતા આધેડે ટ્રાફિક જે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે છે તા. ૨૩ના રોજ તેમનો ૨૨ વર્ષનો દિકરો બાઇક લઇને કામ અર્થે વટવા ખાતે ગયો હતો. પિતાએ ફોન કરતાં થોડીવારમાં ઘરે આવું છું કહેતા પરિવારના સભ્યો સૂઇ ગયા હતા.

દરમિયાન રાતે ત્રણ વાગે જાગીને દિકરાને ફોન કરતાં તે ઉપાડતો નથી જેથી તેના મિત્રને ફોન કરીને જાણ કરતાં તેણે ફોન કરતાં એલ.જી.હોસ્પિટલમાંથી કર્મચારીએ તેનો ફોેન ઉપાડીને વટવા કેનાલ પાસે અકસ્માત થયો હોવાની વાત કરી હતી. જો કે સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. પરિવારજનોએ સ્થળ પર જઇને તપાસ કરતાં અકસ્માત સ્થળે મૃતક યુવકનું અને અકસ્માત કરનારા શખ્સનું બાઇક પડેલું હતું. આ ઘટના અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ અને બાઇક નંબર આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ગાંધીનગરમાં શોભાયાત્રામાં સામેલ નણંદ-ભોજાઇ સાથે શખ્સે અડપલા કર્યાં | Man assaults Nanand Bhojai who …

ગાંધીનગરમાં શોભાયાત્રામાં સામેલ નણંદ-ભોજાઇ સાથે શખ્સે અડપલા કર્યાં | Man assaults Nanand Bhojai who ...

આજવા રોડ પર નવા વર્ષની પૂર્વ રાત્રે યુવકને દારૃની પાર્ટી કરવા બોલાવી હત્યા | On Ajwa Road Young man …

આજવા રોડ પર નવા વર્ષની પૂર્વ રાત્રે યુવકને દારૃની પાર્ટી કરવા બોલાવી હત્યા | On Ajwa Road Young man ...

GSTના અધિકારીઓને નાણાં મંત્રીની ચેતવણી: GST મેં ગલત કિયા તો ખેર નહિ, સહી કિયા તો વૈર નહિ | FM on GST…

GSTના અધિકારીઓને નાણાં મંત્રીની ચેતવણી: GST મેં ગલત કિયા તો ખેર નહિ, સહી કિયા તો વૈર નહિ | FM on GST...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફ્રી બસ પાસ, સ્કોલરશિપ, પુસ્તકો, શાળા… ગુજરાતના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે મોટી જાહેરાતો | Gujarat Bu…

ફ્રી બસ પાસ, સ્કોલરશિપ, પુસ્તકો, શાળા… ગુજરાતના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે મોટી જાહેરાતો | Gujarat Bu…

6 months ago
VIDEO : પતિ સાથે ગરબા રમતી 19 વર્ષની પત્નીનું હાર્ટઍટેકથી નિધન, ચાર મહિના અગાઉ જ થયા હતા લગ્ન | Khar…

VIDEO : પતિ સાથે ગરબા રમતી 19 વર્ષની પત્નીનું હાર્ટઍટેકથી નિધન, ચાર મહિના અગાઉ જ થયા હતા લગ્ન | Khar…

11 months ago
અમદાવાદ: ઘાટલોડિયા અને નારણપુરામાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ, બે ફરાર | Ahme…

અમદાવાદ: ઘાટલોડિયા અને નારણપુરામાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ, બે ફરાર | Ahme…

6 months ago
ખેડા જિલ્લામાં ડીવાયએસઓ, નાયબ મામલતદારની 32 કેન્દ્રો પર પરીક્ષા | Examination of DYSO Deputy Mamlatd…

ખેડા જિલ્લામાં ડીવાયએસઓ, નાયબ મામલતદારની 32 કેન્દ્રો પર પરીક્ષા | Examination of DYSO Deputy Mamlatd…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News