gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરમાં શોભાયાત્રામાં સામેલ નણંદ-ભોજાઇ સાથે શખ્સે અડપલા કર્યાં | Man assaults Nanand Bhojai who …

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગરમાં શોભાયાત્રામાં સામેલ નણંદ-ભોજાઇ સાથે શખ્સે અડપલા કર્યાં | Man assaults Nanand Bhojai who …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મહિલાઓ માટે પાટનગરમાં સબ સલામત નહીં

પરિવારજનોએ ઠપકો આપ્યાના પગલે આરોપી અને શખ્સે આવીને હુમલો કરવાનો પ્રયાસ કરતા પોલીસે ગુનો નોંધ્યો

ગાંધીનગર :  પાટનગરમાં મહિલાઓ માટે સબ સલામતની સ્થિતિ રહી ન હોય તેવો
કિસ્સો ફરિયાદ સ્વરૃપે પોલીસ દફતરે નોંધાયો છે. જેમાં પરિવારના વડીલના મરણના
સંબંધે નીકળેલી શોભાયાત્રા દરમિયાન જ એક શખ્સે નણંદ-ભોજાઇ સામે ગંદા ઇશારા કર્યા
બાદ શારીરિક અડપલા કર્યા હતાં. ત્યારે પરિવારજનોએ ઠપકો આપ્યાના પગલે આરોપી અને
તેના ભાઇએ આવીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

સેક્ટર ૨૪ના વિસ્તારમાં રહેતી પરિણીતા દ્વારા આ સબંધે સેક્ટર
૨૧ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજા ઠાકોર અને તેના ભાઇ
ઢોલા ઠાકોરના નામ દર્શાવવામાં આવ્યા છે. પિડીત પરિવારના વડીલનું મૃત્યુ થયુ હોય તેમની
નાનકડી દેરી બાંધવામાં આવી છે. જ્યાં સુધી પરિવારજનો શોભાયાત્રા કાઢીને જઇ રહ્યા હતાં.
ત્યારે આરોપી પહોંચ્યો હતો અને પરિણીતા તથા તેની નણંદ સામે ઉભો રીને ગંદા ઇશઆરા કરવા
લાગ્યો હતો. બાદમાં નણંદનો હાથ પકડીને ખેંચવાની સાથે અડપલા કરવા લાગ્યો હતો. ત્યારે
યુવતીના ભાઇએ તેને ઠપકો આપતાં રીક્ષામાંથી ધોકો લાવીને હુમલો કરવાની પેરવી કરી હતી.
ત્યારે પરિવારજનો વચ્ચે પડતાં આરોપી ચાલ્યો ગયો હતો. પરંતુ સાંજે તેના ભાઇ સાથે પરિવારના
ઘરે પહોંચ્યો હતો. બન્ને ભાઇઓ ગાળો બોલીને ધમકાવવા લાગ્યા હતાં. ઘરના દરવાજા પર ધોકા
પછાડવાની સાથે ફરિયાદી પરણીતાના પતિને લાફા મારી દીધા હતાં. ત્યારે પરિણીતા વચ્ચે પડતાં  આબરૃ લેવા પ્રયાસ કર્યો હતો. આસપાસમાંથી લોકો એકઠાં
થઇ જતાં આરોપીઓ ઘર પાસે પડેલી રીક્ષાના કાચ ફોડી નાંખીને નાસી છુટયા હતાં. પોલીસે આ
બનાવ સંબંધે ગુનો નોંધી તપાસ શરૃ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

September 29, 2026
ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
આજવા રોડ પર નવા વર્ષની પૂર્વ રાત્રે યુવકને દારૃની પાર્ટી કરવા બોલાવી હત્યા | On Ajwa Road Young man …

આજવા રોડ પર નવા વર્ષની પૂર્વ રાત્રે યુવકને દારૃની પાર્ટી કરવા બોલાવી હત્યા | On Ajwa Road Young man ...

GSTના અધિકારીઓને નાણાં મંત્રીની ચેતવણી: GST મેં ગલત કિયા તો ખેર નહિ, સહી કિયા તો વૈર નહિ | FM on GST…

GSTના અધિકારીઓને નાણાં મંત્રીની ચેતવણી: GST મેં ગલત કિયા તો ખેર નહિ, સહી કિયા તો વૈર નહિ | FM on GST...

કૂતરાને બચાવવા જતા કાર ડિવાઇડર પર ચઢી જઇ થાંભલા સાથે અથડાઇ | Car crashes into pole after climbing di…

કૂતરાને બચાવવા જતા કાર ડિવાઇડર પર ચઢી જઇ થાંભલા સાથે અથડાઇ | Car crashes into pole after climbing di...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ઑપરેશન સિંદૂર’ પછી પાક. સેનાની રેન્કિંગ ઘટી : ‘ટોપ-ટેન’માંથી બહાર ફેંકાયું | Pak Army’s ranking dro…

‘ઑપરેશન સિંદૂર’ પછી પાક. સેનાની રેન્કિંગ ઘટી : ‘ટોપ-ટેન’માંથી બહાર ફેંકાયું | Pak Army’s ranking dro…

8 months ago
બોરસદના કિંખલોડ ગામે જુગારના અડ્ડામાંથી 16 જુગારીઓ ઝડપાયા | 16 gamblers arrested from gambling den i…

બોરસદના કિંખલોડ ગામે જુગારના અડ્ડામાંથી 16 જુગારીઓ ઝડપાયા | 16 gamblers arrested from gambling den i…

1 year ago
ગંદકી ફેલાવી તો મળશે ‘રિટર્ન ગિફ્ટ’! કચરો ઘરે પરત મોકલશે તંત્ર, બેંગલુરુમાં અનોખી પહેલ | Bengaluru I…

ગંદકી ફેલાવી તો મળશે ‘રિટર્ન ગિફ્ટ’! કચરો ઘરે પરત મોકલશે તંત્ર, બેંગલુરુમાં અનોખી પહેલ | Bengaluru I…

11 months ago
વડોદરાના તાંદલજામાં પત્નીની હત્યા કરનાર પતિને મકાન ભાડે આપનાર માલિક સામે ગુનો નોંધાયો | FIR register…

વડોદરાના તાંદલજામાં પત્નીની હત્યા કરનાર પતિને મકાન ભાડે આપનાર માલિક સામે ગુનો નોંધાયો | FIR register…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News