gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કૂતરાને બચાવવા જતા કાર ડિવાઇડર પર ચઢી જઇ થાંભલા સાથે અથડાઇ | Car crashes into pole after climbing di…

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in GUJARAT
0 0
0
કૂતરાને બચાવવા જતા કાર ડિવાઇડર પર ચઢી જઇ થાંભલા સાથે અથડાઇ | Car crashes into pole after climbing di…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,રખડતા કૂતરાના કારણે શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન ત્રણ વાહન ચાલકો પટકાતા તેઓને ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ખંડેરાવ માર્કેટ પાસે રહેતો રોકી કહાર ( ઉં.વ.૩૨) નવા વર્ષની મોડીરાતે મોપેડ લઇને જતો હતો. તે દરમિયાન ખંડેરાવ માર્કેટ પાસે રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા રોડ પર પટકાતા જમણા  હાથે ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના ધૂળે ખાતે રહેતો ૨૮ વર્ષનો કુનાલ સંદિપભાઇ પાટિલ પોતાના ઓળખીતાની ત્યાં વડોદરા આવ્યો હતો. ગત ૨૨ મી તારીખે સવારે સવા અગિયાર વાગ્યે હાઇવે પર કપુરાઇ ચોકડીથી આજવા ચોકડીની વચ્ચે સિદ્ધેશ્વર  હર્બલ પાસે ટુ વ્હિલર લઇને જતો હતો. તે દરમિયાન રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા રોડ પર પટકાતા ઇજા થતા સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

કરોડિયા રોડ શિવાય લેન્ડ માર્કમાં રહેતો ધવલ વિનુભાઇ મકવાણા ( ઉં.વ.૩૧) નવા વર્ષની  પૂર્વ રાતે એક વાગ્યે કાર લઇને જતો હતો. તે દરમિયાન રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા કાર ડિવાઇડર પર ચઢીને થાંભલા સાથે અથડાઇ હતી. કાર ચાલકને ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
યુનિ.કેમ્પસની સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ચૂક દરેક ફેકલ્ટીમાં ચારથી પાંચ બ્લેક સ્પોટ | black spots in …

યુનિ.કેમ્પસની સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ચૂક દરેક ફેકલ્ટીમાં ચારથી પાંચ બ્લેક સ્પોટ | black spots in ...

ભારત યુરોપ દ્વીપક્ષી વેપાર વાટાઘાટ હવે સોમવારથી આગળ વધારશે | India Europe bilateral trade talks to r…

ભારત યુરોપ દ્વીપક્ષી વેપાર વાટાઘાટ હવે સોમવારથી આગળ વધારશે | India Europe bilateral trade talks to r...

દિવાળીના તહેવારોમાં રાજયની વીજ માગ 10000 મેગાવોટ સુધી ઘટી | electricity demand in gujarat goes down …

દિવાળીના તહેવારોમાં રાજયની વીજ માગ 10000 મેગાવોટ સુધી ઘટી | electricity demand in gujarat goes down ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એમ્બરગ્રીસના વેચાણ માટે ગ્રાહક શોધતા બે આરોપી ઝડપાયા, 3 કરોડની કિંમતની વ્હેલ માછલીની ઉલટી જપ્ત | Ahm…

11 months ago
વડોદરા ગાયત્રીનગર પાણીની ટાંકી અને સંપની સફાઈ ઝુંબેશ : તા.20મી એ પાણી નહીં મળે | Vadodara Gayatrinagar water tank and compound cleaning campaign: No water on the 20th

1 year ago
‘વિપક્ષને બોલતા અટકાવવા લોકશાહી પર કલંક’, લોકસભામાં હોબાળા બાદ રાહુલ ગાંધીનો અધ્યક્ષને પત્ર | Rahul …

6 months ago
તાલિબાન સાથે ભારતની ‘દોસ્તી’, અફઘાની વિદેશમંત્રી અમીર ખાન મુત્તાકી ભારત પહોંચ્યા

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News